હંમેશા લોકસાહિત્ય અને લોકગીત સંભળાવનાર બિહારીદાન ગઢવી આજે ગઝલ સંભળાવશે
આજના કાર્યક્રમમાં આપણે લોકગીત અને લોક સાહિત્યથી પ્રખ્યાત એવા હેમુભાઈ ગઢવીના પુત્ર બિહારીદાન ગઢવી અને અમીબેન ગોસાઈના ગીતોને આજે માણવાના છીએ.
આજના કાર્યક્રમમાં બિહારીદાન ગઢવી અને અમીબેન ગોસાઈની રમઝટ
- ગાયક:- બિહારીદાન ગઢવી, અમીબેન ગોસાઈ
- સંચાલક:- પ્રિત ગોસ્વામી
- તબલા:- ઈમરાનભાઈ જેરીયા
- કિબોર્ડ:- તુષારભાઈ ગોસાઈ
- ઓકયોપેડ:- હિતેષભાઈ ઢાંકેચા
- સંકલન:- મયુર બુઘ્ધદેવ
આજના સુમધુર ગીતોની યાદી
- હે આજ રે જોધાણા ગઢને મારગે, વારી જાય જીણા રે ઉડે લાલ ગુલાલ…
- આભમાં જીણી જબુકે વીજળી રે…
- મારું મન મોર બની થનગાટ કરે…
- જુકી જુકી સી નજર..
- પ્યાર કા પહેલા ખત લીખને મે વકત તો લગતા હે…
- રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
રવિવારે આપણે વર્સેટાઈલ પર્સનાલીટી કે જેવોની એન્કરીંગમાં ગાવામાં પણ સારી એવી પકડ છે તેવા તેજશ શીશાંગીયા અને ગત અબતક સુરભી નવરાત્રીમાં ધુમ મચાવનાર આશિફ ઝેરીયાના ગીતો સાંભળવાના છીએ.
આવતીકાલે તેજસ શીશાંગીયા અને આશિફ જેરીયાની રમઝટ
- ગાયક:- તેજસ શીંશાગીયા, આશિફ જેેરીયા
- સંચાલક:- પ્રિત ગોસ્વામી
- મ્યુઝિક:- રાજુ ત્રિવેદી
- તબલા:- મહેશ ગોસ્વામી
- ઓકટોપેડ:- મિતુલ ગોસાઈ
- પરકેશન:- સંદિપ ત્રિવેદી
- સંકલન:- મયુર બુઘ્ધદેવ
રવિવારે માણવા જેવી ગીતોની આછેરી ઝલક
- – જહા ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા…
- – યે દોસ્તી હમ નહીં તોડેગે…
- – તેરે જેસા યાર કહા…
- – ચાહુંગા મે તુમ્હે સાંજ સવેરે…
- – બને ચાહે દુશ્મન જમાના હમારા…
- – યારી હે ઈમાન મેરા યાર મેરી જિંદગી…
- – તુજયે કુરબાન મેરી જાન, મેરા દિલ મેરા ઈમાન…
- – ભોલે હો ભોલે…
- – અરે દ્વારા વાલો કનૈયા સે કહે દો…
- – સાથી ન કારવા હે, યે તેરા ઈમ્તાહ હૈ…