રાજ્યમાં જીવન જરૂરી વસ્તુ અને મેડિકલનો જથ્થો એક વર્ષ ચાલે તેટલો: મુખ્યમંત્રીની ધરપત

Vijay Rupani 1

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે જાહેર જનતા જોગ નિવેદન આપ્યું હતું કે, લોકડાઉનની સ્થિતિમાં કોઈએ ગભરાવવાની જરૂર નથી. કોઈએ જીવન જરૂરીયાતની વસ્તુઓની સંગ્રહખોરી પણ કરાવવાની જરૂર નથી. કારણ કે રાજ્યમાં ૨૧ દિવસ નહીં પરંતુ એક વર્ષ સુધી ચાલે તેટલો જીવન જરૂરીયાત ચીજવસ્તુ તેમજ મેડિકલનો જથ્થો ઉપલબ્ધ છે.

પ્રોવિઝન સ્ટોર્સની બહાર લોકોની ભીડ

DSC 0630

મંદિર બંધ: દર્શન માત્ર ફેસબુક ઉપર

DSC 0634

પોલીસનું સઘન ચેકિંગ: કામ વગર બહાર નીકળતા લોકો સામે કડક પગલા

vlcsnap 2020 03 25 09h25m52s952

ડિમાર્ટની બહાર જીવન જરૂરી ચીજવસ્તુની ખરીદી કરવા લોકોની કતારો લાગી

IMG 20200325 WA0006

યાર્ડ કક્ષાએ શાકભાજીના ભાવ સામાન્ય

IMG 20200325 094312

લોકડાઉન વચ્ચે ધમધમતુ યાર્ડ

IMG 20200325 094557

આરએસએસના સ્વયંમ સેવકો દ્વારા જાહેર સેવા કર્મીઓને ચા-પાણીનું વિતરણ

DSC 0648

DSC 0646

DSC 0641

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.