સૂંધવા તકલીફ થાય તો તુરત જ તપાસ કરાવી લેવી:પ્રથમ તબકકે પરીક્ષા કરાય તો સંક્રમણને ઉગતા ડામી શકાય
કોરોનોસંક્રમણની અસરથી સૂંઘવાની શક્તિ ઘટી જાય છે,,? આ મહામારીનો ચેપ લાગવાની અસર માટેનો અભ્યાસ અનેક ભયજનક પરિસ્થિતિ નો આપે છે
ચીનમાંથી શરૂ થયેલી કોરોના ની ભૂતાવળ હવે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે ભારત સહિતના દેશોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસ હવે સમગ્ર વિશ્વ માટે પડકારજનક ચિંતાનો વિષય બની ગયો કોરોના છે કોરુનો સંક્રમણના કસનો આંકડો જોવા જઈએ તો ભારતમાં ૧૧ વિદેશી દર્દીઓ સાથેકેસનો આંકડો ૪૯૨ એ પહોંચ્યો છે જયારે કોરોનો થી થયેલા મોતનો આંકડો નવ થયો છે.
વિશ્વની પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો અત્યાર સુધીમાં ૩૮૧૬૨૧ વ્યક્તિઓને કોરોના નું ચેપ લાગ્યો છે ત્યારે ૧૬૫ ૬૩ વ્યક્તિઓએ આ નવા પ્રકારની બિમારી માં અત્યાર સુધી જીવ ગુમાવી દીધા છે કોરો નથી સૌથી વધુ પ્રભાવિત ઈટાલી નો મૂર્તિ નો આંકડો સૌથી વધુ ૬૦૦૦ નેપારકરી ચૂક્યો છે જ્યારે આ મહામારી માંથી સાજા થયેલા દર્દીઓનો આંકડો ૧૦૦૦૦૦ ની સંખ્યા વટાવી ચૂક્યો છે ૧૦ ૧૮૦૬ વ્યક્તિઓ આ મહામારી માંથી સાજા થઈને પુન સામાન્ય જીવન જીવતા થયા છે આંકડા મંગળવાર સુધીના છે કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વિશ્વમાં ઝડપથી વધી રહી છે જોકે આ સંક્રમણ ને અટકાવવા માટે વિશ્વમાં સામુહિક પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ આ વાયરાને સંપૂર્ણપણે નાથવામાં હજુ સુધી વિશ્વ ના પ્રયાસો કારગત નીવડ્યા નથી દેશોમાં કોરો સંક્રમણના કેસો વધતા જાય છે અત્યારે વૈશ્વિક દર્દીઓનો આંકડો જોવા તે તો દોરો સંક્રમિત દર્દીઓનો આંકડો ચાર લાખ પહોંચ્યો છે જ્યારે મુત્ય આંક સત્તાવાર રીતે ૧૬૦૦૦ થયો છે આરોગ્ય સંસ્થાના મતે દુનિયામાં સૌપ્રથમ કોનો નો કેસ નોંધાયા બાદ ૬૭ દિવસમાં ૧૦૦૦૦૦ કેસ અત્યારે છેલ્લા ૧૧ દિવસમાં વધારાના એક લાખ કેસ સામે આવ્યા છે ત્યાર પછીના બીજા ચાર દિવસમાં જ ૧૦૦૦૦૦ કેસ સામે આવ્યા છે હવે વિશ્વમાં સંક્રમિત દર્દીઓનો આંકડો ભયંકર રીતે વિસ્ફોટક પરિસ્થિતિ માં પહોંચી ચૂક્યો છે.
આ સંક્રમણ ને અટકાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ સમગ્ર વિશ્વમાં લોકોને પોતાના ઘરમાં જ રહેવાની સલાહ આપી છે સામાજિક અંતર અને લોકો પરસ્પર ન મળે અને બહાર નીકળવાનું ટાળે એ જ આ વાઇરસ સામે અસરકારક રીતે રક્ષણાત્મક પરિસ્થિતિ માટે કારણભૂત હોવાનું તબીબી જગત ના નિષ્ણાતો એવી ભલામણ કરી છે લોકો ઘર બહાર ન નીકળે અને સામાજિક આવકાર એ જ માત્ર આ બીમારીનો હાલ પૂરતો ઇલાજ કરવામાં આવી રહ્યો છે કોરોનાનો ચેપ પરસ્પરના સંપર્ક થી જ વધતા હોવાનું બહાર આવ્યું છે જોકે એવો આશાવાદ પણ સેવવામાં આવે છે કે થોડા જ સમયમાં આ મહામારી ને કાબુમાં લઇ શકાશે અત્યારે વિશ્વભરમાં બે કરોડ ૬૦ લાખ આરોગ્ય કર્મચારીઓ માં જીવવિજ્ઞાન નથી લઈ નિષ્ણાત તબીબો અને નર્સીંગ સ્ટાફ સુધીના લોકો આ મહામારીને વધુ ફેલાતા અટકાવવા માટે કામે લાગી ગયા છે કોરોના સંકટ ને અટકાવવા માટે અત્યારે તો જે લોકો આ યુધ્ધર્યાં જોડાયેલા છે તેવા તબીબો અને નર્સીંગ સ્ટાફ માટે વ્યક્તિગત આરોગ્ય સુરક્ષા ના સાધનો અને શેની ટાઈઝેર સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવાના કર્યા સોને સૌથી વધુ અગ્રતા આપવામાં આવી છે અને હું દ્વારા એવો નિર્દેશ આપવામાં આવ્યું છે કે અત્યારે કોનો વાયરસના સંક્રમણની અટકાવવાના આયુર્વેદમાં સૌથી વધુ અગત્યતા આરોગ્ય કર્મચારીઓની સુરક્ષાને આપવામાં આવી છે કારણ કે આ કામગીરી સામે યુદ્ધના ધોરણે કાર્યરત આરોગ્ય કર્મચારીઓ નું સ્વાસ્થ્ય સારું હશે તો દર્દીઓની સારી રીતે તકેદારી રાખી શકાશે.
કોરોના સંક્રમણના પ્રારંભિક લક્ષણોના અભ્યાસમાં આ મળેલા તારણો માં સૌપ્રથમ સૂંઘવાની શક્તિ ઓછી થાય ક્યારે કોરોના સંક્રમણની અસરના સંકેતો મળે છે.
કોરોના ચેપથી સૌપ્રથમ દર્દીને સૂંઘવાની શક્તિ ઓછી થતી હોવાની સમસ્યા સામે આવે છે. એટલે કે સૂંઘવાની તેમાં ઘટાડવાની તકલીફ શરૂ થઈ છે પુણા સંક્રમણ માં આવનાર વ્યક્તિને પ્રથમ સુવામાં તકલીફ શરૂ થાય છે ત્યાર પછી ધીરે ધીરે અન્ય તકલીફો શરૂ થાય છે જો સુવાની તકલીફ શરૂ થાય ત્યારે જ આ અંગેની સુરક્ષા કામગીરી અને યોગ્ય તબીબી સારવાર મળી જાય તો પ્રથમ સ્ટેજમાં જ કોરોનાને કાબુમાં લાવી શકાય ગયા અઠવાડિયે ઇંગ્લેન્ડના કાન નાક અને ગળા ના નિષ્ણાત તબીબોએ કોરો દશિીત ના સંક્રમણ અંગેના અભ્યાસમાં એવું તારણ કાઢ્યું છે કે કોરો સંક્રમણ સૌપ્રથમવાર દર્દીને સુ ઘવામાં તકલીફ શરૂ કરી દેશે પુરાના લક્ષણો જાહેર થાય તે પહેલા સાત દિવસ પહેલા જ દર્દીને સૂંઘવાની શક્તિ ઘટતી જતી હોય તેવો સંકેત જાય મળી આથી ઊંઘવામાં તકલીફ શરુ થાય એટલે કોરોના માટે હોવાનું સષ્ટ થાય તેમ તબીબો કહે છે.
બ્રિટનના બે તબીબો અને અન્ય એક વૈજ્ઞાનિકે કોરોના પ્રાથમિક લક્ષણોમાં સૂંઘવાની તકલીફ ના લક્ષણો અને પ્રારંભિક તબક્કાના લક્ષણો તરીકે ઓળખાવ્યા છે ઉત્તર કોરિયા સહિતના કોરોના ગ્રસ્ત વિસ્તારમાં દેખરેખમાં રાખવામાં આવેલા કોરોના ના દર્દીઓ ના સર્વેમાં આ વાત ધ્યાનમાં આવી છે કે કોરોના ની તકલીફ શરૂ થાય ત્યારે સૌ પ્રથમવાર દર્દીને સુવામાં તકલીફ શરૂ થાય છે જો સુવામાં તકલીફ શરુ થાય તો તુરત જ કોરો નુ પરીક્ષણ કરી લેવાથી આ સંક્રમણને ઊગતા જ ડામી શકાય છે.
સામાન્ય રીતે ફલુ અને તાવ જેવા લક્ષણો ધરાવતા કોરોનો ની અસર સ્વસન તંત્ર પર પડે છે અને છેલ્લા સ્ટેજમાં દર્દીને શ્વાસ લેવામાં ભયંકર મુશ્કેલી થાય છે અને શ્વાસ લેવાની સમસ્યાથી જ તેનું મોત નિપજે છે કોનો નો ચેપ લાગવાની અસાર આપતી બાબતોમાં સૌપ્રથમ દર્દીને સૂંઘવાની શક્તિ ઓછી થતી હોવાનો સંકેત મળે છે તાવ ઉધરસ કે ગળામાં તકલીફ થવાની સમસ્યા પહેલા જ સૌપ્રથમ તો દર્દી ઓને સુવામાં તકલીફ શરૂ થાય છે જો આ સંકેત પારખીને ઇલાજ શરૂ કરી દેવામાં આવે તો કો રોનો આગળ વધતો અટકવિ શકાય છે