બે વિજાતીય દેહનાં વિવિપૂર્વકનાં જોડાણને લગ્ન કહે છે. પણ તેનો ખરો અર્થ તો એ છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા.જેનાી પ્રેમ ન પ્રગટે, આત્મિયતા વધે એજ ખરા લગ્ન છે.
સપ્તપદીનાં શ્ર્લોકો બોલાતા હોય છે. એ દ્વારા વર-ક્ધયા અરસ-પરસ સાત પ્રતિજ્ઞા લે છે અને એક બીજાને વફાદાર તેમજ સહાયભૂત વાનો કોલ આપે છે.હિન્દુ સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારો માંથી એક સંસ્કાર વિવાહ સંસ્કાર છે. તેમાં ઘણા સંસ્કારો હોય છે.અલગ-અલગ રીત રિવાજો પણ હોય છે.લગ્નનાં ૭ ફેરાઓ એમાનાં એક સંસ્કાર કે રીત રિવાજ છે લગ્નનાં ૭ ફેરાઓનું લગ્નજીવનમાં વિશેષ મહત્વ છે.
સપ્તપદી-બધી પૂજન વિધિ વિગેરે પૂર્ણ યી બાદ જયાં સુધી ક્ધયા તેના પતિની ડાબી બાજુ ની બેસતી ત્યાં સુધી તેને કુંવારી જગણવામાં આવે છે.તેમજ જયાં સુધી તેઓ બન્ને ૭ ફેરાપૂર્ણ ની કરતાં ત્યા સુધી ક્ધયા વરની અર્ધાગિની ની ગણાતી અને હા જે પતિ -પત્નિ લગ્નનાં સાત-વચનો ધ્યાની સાંભળે અને તેનું જીવનભર પાલન કરે તો કયારેય કોઈ વાંધો પડતો ની.હિન્દુસંસ્કુતિમાં ૭ વચનોને ખુબ મહત્વ આપેલ છે.આ અંક પણ શુભ મનાય છે. જેમ કે ૭ ભવ, ૭ જન્મ એવુ આપણે જ રૂટીંગમાં બોલીયે છીએ આી જ લગ્નમાં ક્ધયા, તેના વર પાસે ૭ વચનો માગે છે. તેને પૂર્ણ કરવા દરેક પતિની નૈતિક ફરજ છે કોઈ પણ પુજા પાઠમાં પત્નિનું સાથે હોવું જરૂરી છે આ વચનો સહભાગિદારી સુચવે છે.
- પહેલું વચન:-
આ વચનમાં ક્ધયા પોતાના વર પાસેથી વચન માંગે છે કે જે રીતે તમારા મા-બાપને આદર-માન-મવી-સન્માન આપો છો. એવોજ મારા માતા-પિતાને આપજો કુટુંબ ધર્મનું પાલન કરજો.
- બીજુ વચન:-
જીવનમા આવનારી યુવા સાથે પ્રૌઢ વસ અને વૃધ્ધાવસ માત્રણેય અવસમાં મારૂ અને પરિવારનું ધ્યાન રાખશો દેખરેખ રાખશો લાલન પાલન કરશો
- ત્રીજુ વચન:-
ત્રીજા વચનમાં ક્ધયા કહે છે કે અત્યાર સુધી તે મે ઘર પરિવારની બધી ચિંતા માંથી મુકત હતા હવે આપણે લગ્ન બંધનમાં બંધાવા જાય છે ત્યારે ભવિષ્યમા કે આજી પરિવારની જે જરૂરીયાત હશે તે પૂરી કરવી તમારી જવાબદારી છે.
- ચોથુ વચન:-
આ વચની પત્નિ તેને કર્તવ્ય વિશેનું કહે છે.આ વચની એ પણ ખબર પડે છેકે પુત્રના લગ્ન ત્યારે કરવા જોઈએ જયારે એ પોતાના પગભર હોય પરિવારનું લાલન પાલન કરી શકવો જોઈએ.
- પાંચમુ વચન:–
ક્ધયા તેના વરને કહે છે કે ઘર-પરિવારમાં નારા ખર્ચ-લેવડ-દેવડ -વ્યવહારો-પ્રસંગોમાં મારી સલાહ -સુચન જરૂરી થી લેજો કારણકે હું તમારી અર્ધાગીની છું આ વતની ક્ધયાના અધિકારોની ખબર પડે. તેનું સન્માન વધે અને તેને સંતોષ થાય છે.
- છઠ્ઠું વચન:-
પત્નિ કહે છે કે જો હું મારી સખીઓ અવા કોઈ ઓળખીતા સો બેઠી હોઉ ત્યારે તમારે મારૂ અપમાન ન કરવું આ સિવાય તમે જુગાર કે બીજુુ કોઈ ખરાબ આદતોથી દુર રહેશો.
- સાતમું વચન:-
છેલ્લા વચનમાં ક્ધયા કહે છે તમે મારા સિવાય બધી થીઓને માં અને બહેનની જેમ સમજશો પતિ-પત્નિ વચ્ચે કોઈને પણ ભાગીદાર નહી બનાવતા જીવન ભરમારા પર આવોજ પ્રેમ ભાવ રાખશો આ વચન સુખી લગ્ન જીવન માટે ખુબજ જરૂરી છે આ વચની તમારૂ વર્તમાન નહી પણ જીવન માટે ખુબજ જરૂરી છે.આ વચની તમારૂ વર્તમાન નહી પણ ભવિષ્ય પણ ઉજ્જવળ અને સુખમય બને છે.
લગ્ન પ્રસંગે તી વિધિઓ અવાર-નવાર આપણે જોઈએ છીએ કે સાંભળીયે છીએ. આપણે પણ ફેરા ફર્યા જ હશું ને પરંતુ પરણવા આવે ત્યારે તેને પોંખવામંા અઆવે છે.આ વિધિમાં બ્રાહ્મણ લાકડાનો બનેલ નાનો રવયો, મુશળ, ઘુસરી,તરાક જેવું વરરાજાનાં માા પરી ઉતારે છે અને પગી કોડીયું ભંગાવીને પ્રવેશ કરાવે છે. આ બધી વિધિ પાછળ પણ સુંદર ર્ઓ રહેલા છે.