વેલેન્ટાઈન ડે એટલે પ્રિય વ્યકિત સમક્ષ પ્રેમની અભિવ્યકિત કરવાનો દિવસ લોકો આખુ વર્ષ આ દિવસની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ૧૪મી ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઈનની યાદમાં વિશ્ર્વભરમાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી થાય તે અહી ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસમાં વેલેન્ટાઈન ડે માટે ધણાજ પ્રકારની ગીફટો, ચોકલેટ, કાર્ડસ, (યલો) ટેડીબીયર, જવેલરી વગેરે આવેલ છે.
જોહરકાર્ડસમાં બ્લુટુથી ગીત ગાતા લાઈટીંગ શોપીસ આપેલ છે. એલઈડી લાઈટ વાળા કપલ શોપીસ, લોક એન્ડ કિ કડા હાર્ટ સેઈપના (જે ચાવીથી ખુલે છે) હાર્ટસેઈપમાં કપલ વીટી, કપલ કડા, કપલ બ્રેસલેટઅમેરીકન ડાયમંડની સ્પે. વેલેન્ટાઈન ડે ની જવેલરી આપેલ છે.
વેલેન્ટાઈન સ્પ્રે. મગ જેમાં ફોટાઓ તથા અલગ અલગ લવ કોટેશન લખેલ આપેલ છે. મેજીક મગ પણ આપેલ છે. આ ઉપરાંત લેડીઝ પર્સ, જેન્ટસ વોલેટ, સ્પે. વેલેન્ટાઈન ડે માટે આપેલ છે.
આ ઉપરાંત દિવાલ ઘડીયાલો, વિવિધ પ્રકારની નામાંકિત કંપનીઓની હાર્ટસેઈપની ચોકલેટો આવેલ છે. જેન્ટસની જવેલરીઓ આવેલ છે.
અહીં મગ, મેજીક મગ, રીવોલ્વીંગ ફોટોફ્રેમ, મેજીક મીરર ફોટોફ્રેમ, કિચેઈન, પિલો ટીશર્ટ, વગેરે સહિ ૧૦૦થી વધુ વેરાયટીઓ ઉતલબ્ધ છે.
૩૦૦થી પણ વધુ વેરાયટીના વેલેન્ટાઈન કાર્ડસ આવેલ છે.આ ઉપરાંત જોહર ગેલેરીમાં બાળકો માટે સંખ્યાબંધ વેરાયટીઓમાં રમકડા આવેલ છે.