માણસની આગામી ગતિવિધિની આગાહી તેના હાવભાવ પરથી કરીને લોકોને કરશે અચંભિત
સંશોધકો હવે કોમ્પ્યુટર કોડનો વિકાસ કરશે કે જેને રોબર્ટ દ્વારા શારીરિક ગતિવિધિઓની નોંધ લઈ તેની આસપાસના લોકો શું કરવાના છે ? તે અંગે આગાહી કરશે અને તેમના મુડ કેવા છે ? અને કઈ રીતે અસર કરશે ? તે અંગે આગાહી કરશે.
આપણે એકબીજા સાથે પ્રત્યાપન કરીએ છીએ ત્યારે આપણા શરીર અને અવાજનો ઉપયોગ કરીએ છીએ. એવું અમેરિકાના કોર્નેગી મેલન યુનિવર્સિટી, પિટર્સબર્ગ, પેન્સિલવેનિયા ખાતે એસોસિએટસ પ્રોફેસર ઓફ રોબોટીકસના યાશીર શેખ જણાવે છે.
પરંતુ કોમ્પ્યુટર્સ દ્વારા ઓછા-વતા અંશે કચાસ કાઢી નવી પધ્ધતિ દ્વારા માણસના ૨-ડી ફોર્મ અને મોશન દ્વારા આસપાસ વસતા લોકો માટે અને મશીનો દ્વારા પ્રત્યાપનના નવા રસ્તા ખોલશે.
આ કોમ્પ્યુટર કોડ યુનિવર્સિટીના પેનોપ્ટીક સ્ટુડિયોની મદદથી વિકસાવવામાં આવ્યો છે. જેમાં બે સ્ટોરી ડોમમાં ૫૦૦ જેટલા વિડિયો કેમેરાઓ લગાડવામાં આવ્યા છે. જેમાં પ્રયોગો દ્વારા માહિતી મેળવી અમુક પ્રકારના શરીરના ભાગોના ઉપયોગને લેપટોપ કે કોમ્પ્યુટરમાં લગાવેલ સિંગલ કેમેરાના ઉપયોગથી જાણી શકાશે અમે સંશોધકો જણાવે છે.
આ પ્રકારના વધારે સંશોધનો અને એપ્લીકેશનને પ્રોત્સાહન આપતા કોમ્પ્યુટર કોડ દ્વારા એક કે એક કરતા વધુ વ્યક્તિઓના વર્તનનો કયાસ કાઢી શકાય છે. સંશોધકોના રીપોર્ટ કોમ્પ્યુટર વિઝન અને પેટર્ન ઓળખી શકાય તે માટેની એક કોન્ફરન્સ હોનોલુલુના હવાઈ ખાતે યોજાવવાની છે.જેના દ્વારા વિવિધ પ્રકારના લોકોને સાચા સમયે ખાસ સામાજિક પરિસ્થિતિમાં એક-બીજા સાથે સંપર્ક કરતા નોંધવા વર્તમાનમાં અનેક પડકારો સર્જે છે. સામાન્ય રીતે આ પ્રોગ્રામ દ્વારા વ્યક્તિગત રીતે સંશોધન સારી રીતે કામ આવતા નથી જયારે સમૂહમાં વ્યક્તિગત રીતે વાતચીત કરવામાં આવી રહી હોય. ખાસ કરીને ત્યારે કે જયારે સમૂહ ખુબ મોટો હોય શેખ જણાવે છે કે, તેમના સહકર્મીઓ દ્વારા સારું પરિણામ મળ્યું છે. જયારે તેમના તમામ એક જ જગ્યાના હોય તેમના તમામ શારીરિક અંગો કે જેમાં હાથ, પગ, ચહેરો વગેરે કાર્ય કરતા હોય અને ખાસ કરીને તે વખતે કયા ભાગનો ઉપયોગ થઈ રહ્યો હતો.
આ પધ્ધતિ દ્વારા કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા સંશોધકો દ્વારા કેટલીક એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેના દ્વારા હાથના હાવ ભાવ દ્વારા કુદરતી વાતચીત વખતે અમુક મુદ્દાઓના વપરાશ માટે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે.