આપણામાંથી ઘણા બધા લોકો આજે મોટાપાથી પરેશાન છે. જેથી આવા શરીરમાં એનર્જીના ઇમર્બલેંસના કારણે થાય છે. આ ઇમર્બલેંસથી ચરબીમાં કોષો શરીરના અંદર જમા થવા લાગે છે.
– પેટનું જાડાપણું ઓછુ કરવા માટે હળદર-લીબુંનું પાવરફુલ કોમ્બિનેશન ખુબ અસરકારક બની શકે છે. તેમા વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ, નિયાસિન અને પ્રોટીન વગેરે પણ હોય છે.
– હળદરને ડાયેટમાં લેવાથી શરીરમાં સોજો નથી આવતો સાથે જ તેમાંથી મોજુદ એંટી ઓક્સીડંટ ગુણો શરીરનું મેટાર્બાલિઝમ વધારે છેે અને ભૂખ ઓછી કરે છે. હવે ચાલો જોઇએ કે આ જાદુઇ કોમ્બિનેશન કેવી રીતે કામ કરે છેે?
ઉપાય -૧ : હળદર-લીબું ગરમ પાણી
-૧ કપ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવીને નાખો અને ૧/૪ ટેબલ સ્પુન હળદર મેળવો.આપ તેમા મિઠાશ માટે ૧/૮ કપ ટેબલ સ્પુન મધ પણ મેળવી શકો છો. તેને હુંફાળું જ પી જોવો.
ઉપાય -૨
હળદર અને લીબુંનો કોમ્બો સલાડ
પેટ ઓછુ કરવા માટે આપ જે પણ સલાડ ખાવો, તેમા ૧ ટી સ્પુન હળદર પાવડર અને ૨ ટી સ્પુન લીંબુનો રસ મેળવો આ ઉ૫રાંત અડધુ ટી સ્પુન તજ પાવડર પણ મેળવી શકો છો તેમા શરીરનો સોજો પણ ઓછો થશે અને આપનું પેટ પણ ઘટશે.