સર્વોત્તમ સેવા સંસન દ્વારા કરાયેલું આયોજન: કૃષ્ણલીલા, ધર્મસભા અને મહાપ્રસાદ સહિતના આયોજનો
પ.પૂ.આચાર્યવર્ય ગોસ્વામી ૧૦૮ શ્રીમદ વલ્લભલાલજી મહારાજના ૯૪માં પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત રાજકોટમાં તા.૪ થી ૮ જાન્યુઆરી સુધી દરરોજ બપોરે ૩ થી ૬ દરમિયાન સર્વોતમ સેવા સંસન દ્વારા શ્રીકૃષ્ણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વલ્લભધામ ધોળકીયા સ્કૂલ સામે, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે આયોજીત શ્રીકૃષ્ણ કથાના વકતા ગોસ્વામી પરાગકુમારજી મહોદય (શ્રીમદ ગોકુલ-રાજકોટ-માણાવદર) છે. જ્યારે મુખ્ય મનોરી પ.ભ.ગો.વા.અશોકભાઈ ડાયાભાઈ કોટેચા તા પ.ભ.ગો.વા ડાયાભાઈ કોટેચા પરિવાર છે. પ.પૂ.આચાર્યવર્ય ગોસ્વામી ૧૦૮ શ્રીમદ વલ્લભલાલજી મહારાજના ૯૪માં પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત ગોસ્વામી ૧૦૮ શ્રીમદ ગોપેશકુમારજી મહારાજના આશિર્વાદ એવમ આજ્ઞાની સર્વોતમ સેવા સંસનના અધ્યક્ષ પ.પૂ.ગોસ્વામી પરાગકુમારજી મહોદય સંગીતમય શૈલીમાં શ્રીકૃષ્ણ કથાનું રસપાન કરાવશે.
જે અંતર્ગત તા.૪ને શનિવારે રાત્રીના ૮:૩૦ વાગ્યે ગો.વા.અશોકભાઈ કોટેચાની માળા પહેરામણી તમેજ ભવ્ય રાસોત્સવ તા.૫ થી ૭ દરમિયાન દરરોજ રાત્રીના ૮:૩૦ વાગ્યે વૃંદાવનમાં સુપ્રસિધ્ધ દેવપ્રકાશજીની મંડલી દ્વારા કૃષ્ણલીલા રજૂ કરાશે. તા.૮ને બુધવારે રાત્રીના ૮:૩૦ વાગ્યે ધર્મસભા યોજાશે. જેમાં વલ્લભકુળ આચાર્યોના વચનામૃતનો લાભ મળશે. તા.૮ને બુધવારે પ.પૂ.ગોસ્વામી ૧૦૮ શ્રીમદ વલ્લભલાલજી મહારાજના શુભ પ્રાગટ્ય દિવસે કા વિરામ પછી આચર્યો દ્વારા આપના પાદુકાજીને કેસરી સ્નાન, માલા, તિલક, મંગલ આરતી તા સર્વે વૈષ્ણવોને પાદુકાજીના ચરણ સ્પર્શનો લાભ પ્રાપ્ત શે. ઉત્સવના દિવસે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ મહોત્સવનું દિપ પ્રાગટય પ.પૂ.ગોસ્વામી ૧૦૮ ગોપેશકુમાર મહારાજ (શ્રીમદ ગોકુલ-રાજકોટ-માણાવદર)ના હસ્તે કરવામાં આવશે. ધર્મસભામાં આમંત્રીત આચાર્યઓમાં ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજ (જૂનાગઢ), ગોસ્વામી ગોપેશકુમારજી મહારાજ (રાજકોટ), ગોસ્વામી રસીકરાયજી મહારાજ (ઉપલેટા), ગોસ્વામી હરીરાયજી મહારાજ જામનગર, સ્ોમવાી રાજીવલોચનજી મહારાજ રાજકોટ, ગોસ્વામી વ્રજેશકુમાર મહારાજ (સપ્તમેષ), ગોસ્વામી ગોવિંદરાયજી મહારાજ રાજકોટ, ગોસ્વામી ચંદ્રગોપાલજી મહારાજ પોરબંદર, ગોસ્વામી નવનીતરાયજી મહારાજ જૂનાગઢ ગોસ્વામી ગોકેશકુમારજી મહારાજ મરાજકોટ, ગોસ્વામી બાલકૃષ્ણલાલજી મહારાજ જેતપુર, ગોસ્વામી વસંતકુમારજી મહારાજ પોરબંદર, ગોસ્વામી અભિષેકકુમારજી મહારાજ રાજકોટ, ગોસ્વામી વિશાલકુમારજી મહારાજ રાજકોટ, ગોસ્વામી અક્ષયકુમારજી મહારાજ રાજકોટ, ગોસ્વામી અભિષેકુમારજી મહોદય ધોરાજી, ગોસ્વામી પુરૂષશોતમલાલજી મહારાજ રાજકોટ ઉપસ્થિત રહેશે.
આ ધર્મોત્સવમાં આમંત્રીત અતિથિઓ તરીકે મૌલેશભાઈ ઉકાણી બાનલેબ, જેરામભાઈ વાંસજાળીયા પ્રમુખ ઉમિયા મંદિર સિદસર, અરવિંદભાઈ પટેલ ફીલ્ડ માર્શલ, નાાભાઈ કાલરીયા સનફોર્જ, હરીભાઈ કણસાગરા ક્રિષ્ના પાર્ક, બીપીનભાઈ હદવાણી ગોપાલ નમકીન, સુખાભાઈ કોરડીયા-એપલ બેસન, કાંતિભાઈ માકડીયા પ્રમુખ ઉમિયા સંગઠન સમીતી રાજકોટ, સ્મીતભાઈ કનેરીયા કલાસીક ગ્રુપ, મોહનભાઈ કુંડારીયા સંસદ સભ્ય રાજકોટ, રમેશભાઈ ધડુક સંસદ પોરબંદર, જયેશભાઈ રાદડીયા કેબીનેટ મંત્રી ગુજરાત રાજ્ય, જવાહરભાઈ ચાવડા કેબીનેટ મંત્રી ગુજરાત રાજ્ય, ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય રાજકોટ, અરવિંદભાઈ રૈયાણી, ધશરાસભ્ય રાજકોટ, ધનસુખભાઈ ભંડેરી ચેરમેન મ્યુનિ.ફાઈ. બોર્ડ ગુજરાત, નિતીનભાઈ ભારદ્વાજ પ્રદેશ અગ્રણી ભાજપ રાજકોટ, અંજલીબેન પાણી મહિલા પ્રભારી ભાજપ, બીનાબેન આચાર્ય મેયર, કમલેશભાઈ મીરાણી પ્રમુખ શહેર ભાજપ, અશ્ર્વીનભાઈ મોલીયા ડે.મેયર, ઉદયભાઈ કાનગડ ચેરમેન સ્ટે.કમીટી, પ્રફુલભાઈ કારોટીયા, હરીભાઈ ડાંગર, નીતીનભાઈ રામાણી, વોર્ડ નં.૧૩ રાજકોટને આમંત્રણ પાઠવાયું છે.
સર્વોત્તમ સેવા સંસન રાજકોટના સુરેશભાઈ કણસાગરા પ્રમુખ સૌરાષ્ટ્ર ઝોન, દિનેશભાઈ ચાપાણી ઉપપ્રમુખ રાજકોટ શહેર, સુરેશભાઈ ચાપાણી કોષાધ્યક્ષ, અરવિંદભાઈ ભેંસદડીયા મંત્રી, અતુલભાઈ ખરેડ મંત્રી, કુમનભાઈ મોરી, કેશુભાઈ રાંક, હરીભાઈ ભાલોડીયા, રતીભાઈ ધમસાણીયા, પરેશભાઈ ધોરાજીયા, ભાવેશભાઈ કારોબારી સભ્ય, કમલેશભાઈ અઘેરા, કિશોરભાઈ રાદળીયા, અમીતભાઈ રાછળીયા, ભાવીનભાઈ પાટડીયા, નિતીનભાઈ દેપાણી, નલીનભાઈ પાટડીયા, અજયભાઈ આરદેસણા, મનસુખભાઈ પાસાણી, પ્રવિણભાઈ રૂપાવટીયા, મનસુખભાઈ સાપોવડીયા, વિપુલભાઈ મણીયાર, પ્રજ્ઞેશભાઈ ચન્નાભટ્ટી, નયનભાઈ મકવાણા, અશોકભાઈ મેંદપરા, અશોકભાઈ રામાણી મંત્રી, ભરતભાઈ ડઢાણીયા, હરીશભાઈ સાહોલીયા, કરમશીભાઈ બાાણી કારોબારી સભ્ય, મુકેશભાઈ લાડાણી કારોબારી સભ્ય, મુકેશભાઈ અનડકટ, નિલેશભાઈ ઝાલાવડીયા, કિરીટભાઈ હિંગરાજીયા, અનુકુલ દેત્રોજા, સંકલન સમીતીમાં સુરેશભાઈ કણસાગરા મો.૯૮૨૪૨ ૮૪૧૦૪, કમલેશભાઈ અઘેરા ૯૦૯૯૦ ૮૮૪૮૮, નયનભાઈ મકવાણા, સુરેશભાઈ ચાપાણી, દિનેાભાઈ ચાપાણી, નિતીનભાઈ દેપાણી, મનસુખભાઈ સાપોવડીયા, અરવિંદભાઈ ભેંસદડીયા, રઘુરાજ સીસોદીયા જહેમત ઉઠાવે છે.