પોલીસ હેડ કવાર્ટર ખાતે ચાલતા પોલીસ પરિવાર રમતોત્સવ ૨૦૧૯-૨૦નું આયોજન કરાયું હતું. ગઈકાલે રમતોત્સવ સંપન્ન તા શહેર પોલીસ કમિશનર દ્વારા વિજેતાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેર પોલીસ પરિવાર રમતોત્સવ ૨૦૧૯-૨૦નું આયોજન કરવામાં આવેલ હતું. જે રમતોત્સવમાં રાજકોટ શહેરમાં ક્રાઈમ બ્રાંચ એસ.ઓ.જી., પીસીબી, પેરોલ ફલો, ઝોન-૧ વિભાગ, ઝોન-૨ વિભાગ તા પોલીસ હેડ કવાટર્સના પોલીસ સ્ટાફના અધિકારીઓ તા કર્મચારીઓ તા પોલીસ પરિવારના બાળકોની અલગ અલગ રમતો જેવી કે ક્રિકેટ, કબ્બડી, વોલીબોલ, ફૂટબોલ, બાસકેટ બોલ, રસ્સાખેચ કેરમ, ચેસ, બેડમીશન્ટન, એલેટીકસ વિગેરે રમતોની અલગ અલગ ટીમો બનાવી મેચનું સ્પર્ધાત્મક આયોજન કરવામાં આવેલ જે રમતોત્સવમાં વિજેતા યેલ ખેલાડીઓનો ઉત્સાહમાં વધારો ાય જેી વિજેતા યેલ ખેલાડી તા ટીમોને પ્રોત્સાહિત કરી તેઓને પ્રમાણપત્ર તા મેડલ સુપ્રત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ ગેમ્સમાં ભાગ લેનાર પોલીસ અધિકારીઓ તા કર્મચારીઓ તા પોલીસ પરિવારના બાળકો ભવિષ્યમાં વધુમાં વધુ ગેમ્સમાં ભાગ લઈ જે ગેમ્સમાં તેઓ કાયમી જોડાય રહે જેી કરી તેઓનું ફીટનેસ પણ સારું રહે. અલગ અલગ ગેમ્સમાં તેઓ વધુ સારી રીતે પર્ફોમન્સ કરે તેવી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તા સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદએ શુભેચ્છા પાઠવી હતી.