જૈસે કો તૈસા: સરકારે નવો મોટર વ્હીકલ એકટ એવો બનાવ્યો જેમાં લોકોને વાહન લઈ બહાર નીકળવું મુશ્કેલ બન્યું હેલમેટ જોઈએ, સીટબેલ્ટ જોઈએ, પીયુસી ફરજીયાત, ડ્રાઈવીંગ લાયસન્સ, એચએસઆરપી…. ટુંકમાં કાયદો હીરણ્ય કશ્યપ રાક્ષસ જેવો જેને કોઈ કાળે પહોચી ન શકાય શીવાય કે પ્રજા ભગવાન નૃસિંહ (નરસીંહ) અવતાર જેવું ભેજૂ દોડાવે. આ તસવીર પણ કાંઈક એવું સૂચવે છે. નથી આ વાહનનું રજીસ્ટ્રેશન નથી એચએસઆરપી નથી., પીયુસી નથી, સીટબેલ્ટ વળી વાહક (ડ્રાઈવર)એ નથી પહેર્યું હેલમેટ ઉપર જતા ચાલુ ડ્રાઈવીંગે મોબાઈલ પર વાત પણ કરી રહ્યો છે. છતા કોઈ ટ્રાફીક મેન કે આરટીઓ ઓફીસરની હિંમત નથી કે ‘ચલાન’ કાપી શકે ! સ્થળ પર દંડ વસુલ કરી શકે? તંત્ર જયારે રાક્ષસી કાયદાથી સિતમી ધબડક-ધબડક, કર્યા કરે ત્યારે ત્યારે પ્રજા ‘તબડક તબડક’ કરી ખરેખર આવી રીતે તંત્રને તેની ઓખાત બતાવી શકે?? (તસવીર: મનોજ દેસાઈ)
Trending
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?
- સૂતી વખતે પગમાં ‘નસ’ ચડી જાય છે તો…
- ભારતીય હાઈ કમિશને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિંદુઓ પરના ‘અત્યંત નિરાશાજનક’ હુમલાની નિંદા કરી
- વિશાખા નક્ષત્રમાં સૂર્યના સંક્રમણને કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આકસ્મિત લાભ થાય,મુશ્કેલીમાં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.