ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ઉદધાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પધાર્યા હતા. ત્યારે તેમનું સમાજના આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. મેપ રીફાઇલ્સ ઇન્ડીયાના લી. ના માલીક અને મહાયજ્ઞના ક્ધવીનર અરવિંદભાઇ પટેલ, બાબુભાઇ જમનાભાઇ પટેલ મંત્રી દિલીપભાઇ પટેલ (નેતાજી), શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ ઉ૫સ્થિત રહી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું મોમેન્ટો આપી દબદબાભેર અભિવાદન કર્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છે.
Trending
- મોરબી : ખાખરાળા ગામે 22 વર્ષીય યુવકની કરાઈ હ*ત્યા!!!
- વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ?
- શાળા કોલેજના સ્ટાફને સફળ નેતૃત્વ “આચાર્ય” જ પૂરું પાડે છે
- 7 કે 8 મે… ક્યારે ઉજવવામાં આવશે મોહિની અગિયારસ ? જાણો મુહૂર્ત, મહત્વ
- ‘નમું તને હું ગુર્જરી’, જાણો ગૌરવવંતા ગુજરાતની ગૌરવગાથા!!!
- નવપંચમ યોગ: રાહુ-ગુરુ અચાનક જ આ 3 રાશિઓનું ભાગ્ય બદલશે..!
- ગુજરાત સ્થાપના દિવસ: જાણો કેવી રીતે થઈ ગુજરાતની સ્થાપના???
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે.