લાયબ્રેરીમાં લાઈટની વ્યવસ્થા નથી, કચરાના ગંજ, પુસ્તકોના નામે માત્ર ધૂળ જ દેખાય છ
ઉના શહેર ની લાયબ્રેરી માત્ર શોભા સમાન બની રહી છે…માત્ર ને માત્ર કહેવાતા રોજિંદા ન્યૂઝપેપર સિવાય કોઈ પુસ્તક વાંચવા જેવી પરિસ્થિતિ માં નથી અમુક કબાટ પાસે જઈને કાચ સાફ કરો ત્યારે ખ્યાલ પડે કે પુસ્તક છે આમાં.અને એક પણ પુસ્તક નું પેજ ઉંચુ કરાય તેવી સ્થિતિ માં નથી.ઉંધી,કરોળિયા જેવા જંતુ એ પોતાના રહેણાંક બનાવી દીધા છે..અને દૂર દૂર થિ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અહીં આવતા હોય છે..પણ પુસ્તકો ના નામે માત્ર ને માત્ર ધૂળ જ દેખાય છે…અને સાથે સાથે ત્યાં અંદર રહેલા ટોઇલેટ પણ બંધ હાલત છે..અને ત્યાં સ્ટાફ પણ મહિલાઓ સંભાળે છે તો તેના માટે પણ કોઈ સુવિધા નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી
ઓરડામાં લાઈટ ની વ્યવસ્થા નથી સીડી વિભાગ પાસે સફાય પણ થતી નથી. જયા ત્યા કચરાના ગંજ અને પશુના મળમૂત્ર પડેલા છે…….