શિયાળાની ઋતુ આમ તો તન, મનને તંદુરસ્તી બક્ષતી ઋતુ છે. શિયાળામાં આવતા વિવિધ શાકભાજી, ફુટસ સ્વાસ્થ્ય વર્ધક છે. હાલ જામફળ, સીતાફળ, સફરજન સહિતના ફળોનું બજારમાં મબલખ આગમન થયું છે. તસ્વીરમાં દેખાતા સીતાફળ જે બીજા રાજયમાંથી આયાત કરવામાં આવ્યા છે. હાલ સારી કવોલીટી સીતાફળના ભાવ છુટક માર્કેટમાં ા ૧૫૦ થી ૨૫૦ સુધીના ચાલી રહ્યા છે.મીઠાં મધુરા સીતાફળ વીટામીનથી પણ ભરપુર હોય છે. સીતાફળનું જયુસ પીને પણ લોકો મજા માણે છે શિયાળામાં સીતાફળનું પુષ્કળ આગમન હોય સ્વાદમાં પણ સૌ કોઇના પ્રિય બની રહે છે.
Trending
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!