એના ઇલાજરૂપે દવાઓ કામ ની આવતી કે ની કામ આવતો ડાયટમાં ફેરફાર. આ તકલીફો એવી છે જેમાં સર્જરી જ કરવી પડે. આ તકલીફો કઈ છે અને એ સિવાયનાં બીજાં કયાં કારણો છે જેને લીધે બાળક કબજિયાતનો ભોગ બનતું હોય છે એ આજે જાણીએ

આપણે જોયું કે બાળકને કબજિયાત છે એ કઈ રીતે જાણી શકાય. આ ઉપરાંત એવાં કેટલાંય નાનાં-નાનાં કારણો જોયાં જેને લીધે બાળક સરળતાી કબજિયાતનો ભોગ બને છે. માતા-પિતાની નાની ભૂલો જેમ કે બોટલી દૂધ પીવડાવવું, વધુ માત્રામાં દૂધ પીવડાવવું, ફાઇબર વગરનો ખોરાક એટલે કે શાકભાજી અને ફળોની ખોરાકમાં કમી, પાણી ઓછું પીવડાવવું કે એનાી ઊલટું ફક્ત લિક્વિડ જ વધુ આપતાં રહેવું જેવી નાની આદતોને કારણે બાળકને કબજિયાત જેવા રોગ અને એની તકલીફોનો સામનો કરવો પડે છે. આજે જાણીએ કેટલાંક બીજાં કારણો જેને કારણે બાળક કબજિયાતનો ભોગ બની શકે છે અને જાણીએ કે એ માટે શું કરી શકાય.

ખાસ કરીને બાળક ચાર વર્ષનું ાય ત્યાં સુધીમાં તે ઈ ચૂક્યું હોય છે. એટલે કે પોટી આવે ત્યારે તે કહી શકે છે કે તેને પોટી જવું છે અને તે બારૂમમાં બેસીને પોટી કરે છે, પારીમાં નહીં; પરંતુ બીજી ઘણી વસ્તુઓનો સમાવેશ છે. એ વિશે વાત કરતાં પીડિયાટ્રિક યુરોલોજિસ્ટ અને પીડિયાટ્રિક સજ્ર્યન ડોકટર કહે છે, આજકાલ આપણે ત્યાં વેસ્ટર્ન ટોઇલેટનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં બાળકના પગ નીચે લટકતા રહી જાય છે. આ પરિસ્િિતમાં વધુ વાર તે બેસી શકતું ની માટે પોટી અધૂરી કરે એવું બની શકે છે, જેને લીધે આગળ જતાં કબજિયાત ાય. આ સિવાય નિયમિતતાનો આગ્રહ પેરન્ટ્સ રાખતા ની. સવારે ઊઠે, બ્રશ કરે પછી બાળકને ફરજિયાત પોટી પર બેસાડી જ દેવું. બને કે શરૂઆતમાં બાળક પોટી ન કરે તો કંઈ વાંધો નહીં, પણ આ એક આદત છે જે પાળવી જરૂરી છે. આ સિવાય ઘણાં બાળકો રમતવેડા કરી કલાકો પર બેઠા રહે છે તો ઘણાં બહાર રમવા જવાની જલદીમાં પોટી કરી અને બસ ભાગે છે. આ બધી જ વસ્તુઓ ખોટી છે. એ માટે એક ડિસિપ્લિન કેળવવી ખૂબ જ જરૂરી છે. આ દેખાવમાં નાની લાગતી બાબતો બાળકને કબજિયાતી બચાવવા માટે પણ જરૂરી છે.

જન્મજાત તકલીફો

ઘણાં બાળકોને જન્મી જ અમુક ખામીઓ હોય છે જેને કારણે તેમને કબજિયાતનો સામનો કરવો પડે છે. આ ખામીઓ પોતે જ એક મોટો પ્રોબ્લેમ છે જે કબજિયાત સ્વરૂપે સામે આવતો હોય છે. આ વિશે વાત કરતાં ડોકટર કહે છે, જન્મજાત બાળકને જે ખામી હોય એ ખામીઓમાં અંગના સ્ટ્રક્ચરની ખામી મુખ્ય છે. એટલે કે ઉત્સર્જન માર્ગમાં આવેલા બધા જ ભાગોમાંના કોઈ પણ એકમાં કોઈ જાતની તકલીફ ઈ ગઈ હોય તો બાળકને પોટી કરવામાં તકલીફ ાય છે. આ તકલીફોને ઓળખવી ખૂબ જ જરૂરી હોય છે. આજકાલ ડિલિવરીના સમયે પીડિયાટ્રિશ્યનને ફરજિયાત લેબર-‚મમાં રાખવામાં આવે છે, કારણ કે બાળક જેવું જન્મે એવું તરત જ તેનામાંની ખામીઓને, ખાસ કરીને બહારી દેખાઈ શકે એવી ખામીઓને ઓળખી શકાય અને એનો વહેલાસર ઇલાજ કરાવી શકાય. વળી આ ખામીને લીધે તી કબજિયાતને જો દવાી દૂર કરવા ઇચ્છે તો પણ એ દૂર ની તી, કારણ કે આ પ્રકારની તકલીફોમાં સર્જરી અનિવાર્ય ઈ પડે છે.

હર્ષસ્પૃંગ

આ રોગને સમજવા માટે પહેલાં એની શરીરરચના સમજવી જરૂરી છે, જે સમજાવતાં ડોકટર કહે છે, આપણા મોટા આંતરડામાં મળ એકઠો ાય છે અને આ આંતરડાનો એક ભાગ જ્યાં મળ હોય એ સંકોચાય અને એની આગળનો ભાગ રિલેક્સ રહે ત્યારે મળ આંતરડામાં આગળ તરફ ધકેલાય છે. આમ મળને આગળ તરફ ધકેલાવા માટે એક ભાગનું સંકોચાવું અને એક ભાગનું રિલેક્સ રહેવું જરૂરી છે. આ આંતરડાના સંકોચાવા પાછળ આંતરડાની દીવાલમાં રહેલા ગેૅન્ગ્લઅન કોષો જવાબદાર છે. જો આ કોષોમાં કોઈ ખામી હોય તો આંતરડાનો એ ભાગ સંકોચાઈ શકતો ની અને મળ આગળ વધી શકતો ની. આ રોગનું નામ હર્ષસ્પૃંગ છે. આ રોગ બાળકને જન્મી હોય છે જેને ઓળખવો સરળ ની. બાળકને એના ચિહ્નરૂપે કબજિયાતનું એકમાત્ર લક્ષણ સામે આવે છે. આ કબજિયાત કોઈ રીતે મટે નહીં ત્યારે ડોક્ટર ખાસ ટેસ્ટ કરાવડાવે છે જેના દ્વારા ખબર પડે છે કે બાળકને આ રોગ છે અને એની સર્જરી કરવી પડશે. સર્જરીમાં એ ભાગ જેના ગેૅન્ગ્લઅન કોષો ખરાબ ઈ ગયા છે એ ભાગને કાઢી નાખવામાં આવે છે અને બાકીના કાર્યરત ભાગોને જોડી દઈને બાળકને ઠીક કરવામાં આવે છે.

પૂંઠનું સન

ઘણી વખત ઘણાં બાળકોને જન્મી જ પૂંઠનું સન ખોટું હોય છે. આ વિશે વાત કરતાં ડો. વિવેક રેગે કહે છે, ઘણાં બાળકોને પૂંઠની જગ્યાએ નાનકડું કાણું હોય છે જેને લીધે મળ બરાબર બહાર આવી ની શકતો તો ઘણાં બાળકોને પૂંઠનું સન બરાબર જગ્યાએ ની હોતું. મારી પાસે એક કેસ તો એવો આવ્યો હતો જેમાં તે બાળકીની પૂંઠ તેની વજાઇનાના ભાગ પાસે હતી. સમજવા જેવી વાત એ છે કે પૂંઠ એ મળને બહાર કાઢતું સન છે. હવે એ જ બરાબર જગ્યાએ ન હોય તો મળ બહાર નીકળે નહીં અને બાળક ખૂબ હેરાન ાય. આ પ્રોબ્લેમ શારીરિક ખામી ગણાય છે જેને સર્જરી દ્વારા ઠીક કરવી જરૂરી છે.

દવાઓને કારણે

ઘણી વખત બાળકોને આપવામાં આવતી અમુક દવાઓ એવી હોય છે જેને કારણે બાળકને કબજિયાત ઈ જાય છે. ખાસ કરીને કફ માટે આપવામાં આવતી કોડેઇન, કેટલીક આયર્ન ટેબ્લેટ્સ, ડાયુરેટિક્સ પણ કબજિયાત કરે છે; પરંતુ એ ોડા સમય માટે તી પ્રક્રિયા છે.

ઇલાજનું મહત્વ

  1. ૧. કબજિયાત એક એવો રોગ છે જે બાળકની ભૂખ પર અસર કરે છે. એને કારણે બાળક યોગ્ય માત્રામાં ખાઈ ની શકતું, તેને ભૂખ ની લાગતી. એને લીધે બાળક કુપોષણનો શિકાર બને છે. તેના વિકાસનાં વર્ષોમાં આ પ્રકારની તકલીફ તેના વિકાસને રોકે છે.
  2. ૨. આ સિવાય જે જન્મજાત ખામીઓ છે, જે શારીરિક ખામીઓ છે એનું યોગ્ય નિદાન અને સર્જરી અત્યંત જરૂરી છે.
  3. ૩. ફક્ત દવાઓી કબજિયાતનો સંપૂર્ણ ઇલાજ શક્ય ની. કબજિયાત પાછળનું કારણ શોધવું અને એ એને દૂર કરવું પણ અત્યંત જરૂરી છે, નહીંતર ઇલાજ પૂર્ણ ન ગણી શકાય.
  4. ૪. લોકોની તકલીફ એ છે કે તેમને કબજિયાતનો ઇલાજ તાત્કાલિક જોઈએ છે, પરંતુ કબજિયાત જતાં વાર લાગે છે. ઘણી વખત વર્ષો જતાં રહે છે, કારણ કે દવાઓ દ્વારા તરત ફરક લાગે, પરંતુ જ્યાં સુધી આદતો નહીં બદલે ત્યાં સુધી તકલીફો પાછી શરૂ વાનું રિસ્ક રહે જ છે. માટે એના ઇલાજમાં ધીરજ રાખવી.
  5. ૫. કબજિયાત બાળકને શારીરિક અને માનસિક બન્ને રીતે હેરાન કરે છે માટે એનો ઇલાજ કરાવવો જ, ગફલતમાં રહેવું નહીં.

હેલ્-ડિક્શનરી હોલ ગ્રેન અને રિફાઇન્ડ ગ્રેનમાં શું ફરક?

ગ્રેન એટલે કે અનાજ. હોલ ગ્રેન એટલે આખું અનાજ અને રિફાઇન્ડ ગ્રેન એટલે પ્રોસેસિંગ કરીને રિફાઇન કરેલું અનાજ. ડાયટિશ્યનો વારંવાર કહે છે કે રિફાઇન્ડ ગ્રેનને બદલે હોલ ગ્રેન ફૂડ વધુ સારું છે. એવું કેમ?

અનાજનો આખેઆખો દાણો વપરાઈને બનેલી વાનગીને હોલ ગ્રેન ફૂડ કહેવાય. જરૂરી ની કે વાનગીમાં દાણા દેખાય. વાનગી માટેનો લોટ બનાવતી વખતે આખું ધાન્ય પીસવામાં આવ્યું હોય એ જરૂરી છે. પીસેલું ધાન્ય અત્યંત બારીક નહીં પણ કરકરો લોટ હોય એ જરૂરી છે. એનાી જે-તે અનાજનું બાહ્ય આવરણ પણ પીસાય છે અને અનાજના બાહ્ય આવરણમાં રહેલું ફાઇબર જળવાઈ રહે છે. આ ફાઇબરને કારણે જે-તે ચીજ ધીમે-ધીમે પચે છે.

અનાજમાં મુખ્યત્વે ત્રણ લેયર હોય છે : બ્રેન, જર્મ અને એન્ડોસ્પર્મ. બ્રેન એટલે કે ફોતરાં અને દાણાની ફરતે આવેલું કડક આવરણ. જર્મ એ પોષણી ભરપૂર હોય છે અને દાણામાંી નવો પ્લાન્ટ ઊભો કરી શકવાની ક્ષમતા ધરાવે છે. દાણામાં ત્રીજો અને સૌી મોટો ભાગ હોય છે એન્ડોસ્પર્મ. દાણામાં ૮૩ ટકા જેટલો ભાગ ધરાવતો આ ભાગ વાપરીને જે લોટ બને છે એ રિફાઇન્ડ ગ્રેન ગણાય. લોટને વધુ સફેદ અને દેખાવમાં સુંદર બનાવવા માટે એના પર બ્લીચિંગ પ્રોસેસ ાય છે જે વધુ હાનિકારક બને છે. રિફાઇન્ડ લોટમાં બ્રેન અને જર્મમાં રહેલાં પોષક તસવો અનાજમાંી નીકળી જાય છે. આખીયે વાતને સાદી ભાષામાં સમજીએ તો ઘઉંનો કરકરો લોટ દળાવીને બનાવેલી વાનગી હોલ ગ્રેન કહી શકાય અને ઉપરનાં આવરણો કાઢીને અનાજનો તમામ રસ-કસ કાઢ્યા પછી મેંદા જેવા સુંવાળા લોટમાંી બને એ રિફાઇન્ડ ચીજો કહેવાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.