હોટલમાં જમવા જતી વખતે આપણે અનેક પ્રકારના સલાડ જોયા તેમજ ચાખયા હશે ત્યાર આજે આપ પણ આવશ્ય કરો આ સ્ટ્રોબેરી સાથેનું આ ખાસ કોમ્બિનેશન ટ્રાય અને બાનાવો આ વાનગી. ત્યારે દરેક ફળ તે આરોગ્ય માટે અનેક રીતે ગુણકારી કહેવાય છે. ત્યારે તેમાથી અનેક અવનવી વાનગીઓ બની શકે છે. ત્યારે આ ડિશ તે આપના ડાઈટ તેમજ રોજિંદી વાનગીઓને આપશે એક અનોખો ટેસ્ટ. આ વાનગી ઠંડી સર્વ કરવાથી વધારે મજા આવશે.
સ્ટ્રોબેરી યોગર્ટ બનવા માટે સામગ્રી :-
- ૧ કપ દહી
- ૧/૨ મેશ કરેલી સ્ટ્રોબેરી
- ૪ ટેબલસ્પૂન ખાંડ
- ૨ સ્ટ્રોબેરીની પેસીઓ ગાર્નિશ કરવા માટે
સ્ટ્રોબેરી યોગર્ટ બનાવાની રીત :-
- સૌ પ્રથમ એક બાઉલમાં દહી ત્યારબાદ તેમાં સ્ટ્રોબેરીનો છુંદો તેમજ ખાંડ જરૂર મૂજબ ઉમેરો એએનઇ તેને બરાબર ભેળવી લો.
- ત્યારબાદ આ વાનગીને સર્વ કરતાં પેહલા ૨-૩ કલાક ફ્રીમાંજ રાખો અને ત્યારબાદ જમતા સમયે તેને સ્ટ્રોબેરીની પેશિયોથી ગાર્નિશ કરો અને એકદમ કોલ્ડ સર્વ કરો.
- તો ત્યાર છે સ્ટ્રોબેરી યોગર્ટ ત્યાર છે.