મહાનગરપાલીકા આરોગ્ય શાખા દ્વારા ધો.૧ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે અંતર્ગત કે.કે.ધોળકીયા શાળામાં વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડે. મેયર અશ્ર્વીનભાઈ મોલીયા, વોર્ડ નં.૪ના કોર્પોરેટર પરેશભા, પીપળીયા, રેખાબેન ગજેરા, સીમીબેન જાદવ, છગનભાઈ તથા વોર્ડના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આરોગ્ય અધિકારી ડો. પંકજભાઈ રાઠોડ, તેમજ ડો. વિશાલભાઈ ડાંગર ડો. મેહુલભાઈ રંગાણી તથા ડો. પૂજાબેન રાચ્છે વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ધોળકીયા, કેમ્પસ ડાયરેકટર આશિષભાઈ દવે, કેમ્પસ એડમીનીસ્ટ્રેટર, મનીષભાઈ રાજાણી તથા તમામ આચાર્યઓ, શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
- સ્વાસ્થ્ય મૂળો દિવસે ‘અમૃત’, તો રાત્રે કેમ નુકસાનકારક…?
- માત્ર સ્વાદ માટે જ નહીં, જીરું પણ બની શકે છે બ્યુટી સિક્રેટ
- Valsad : કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે નવી બનનાર વેજીટેબલ માર્કેટ બિલ્ડીંગનું કરાયું ખાત મુહૂર્ત
- Amreli : નકલી શાળા ઝડપાઈ, ભણતર બીજી સ્કૂલમાં અને પ્રમાણપત્ર બીજી સ્કુલનું
- Morbi : રેવન્યુ તલાટી જયદીપસિંહ જાડેજા લાંચ લેતા ઝડપાયા
- Kia ટુંક જ સમય માં લોન્ચ કરશે ન્યુ Kia Syros જાણો ક્યાં ક્યાં હશે અદ્ભુત ફીચર્સ…!
- Junagadh : મનપા તેમજ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ