શહેરમાં સરગમ કલબ દ્વારા એક જ સ્થળ પરથી ૧૨ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. શહેરનાં કેનાલ રોડપર ગુંદાવાડી ચોક પાસે દેનાબેંકની બાજુમાં સરગમ કલબ સંચાલીત આરોગ્ય સેન્ટર અને મલ્ટી એકિટવીટી સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. આ ઉદઘાટનમાં જેજેશ્રીએ હાજરી આપી હતી.
Trending
- સોશિયલ મીડિયાના ટ્રોલિંગની માઠી અસર અભ્યાસ-કારકિર્દી પર થાય છે: સર્વે
- વર્ષ 2024-25માં ડિગ્રી ઇજનેરીની 92 ટકા અને ડિપ્લોમા ઇજનેરીની 89 ટકા સરકારી બેઠકો ભરાઈ: ઋષિકેશ પટેલ
- વેપારીઓ હવે માત્ર સાત દિવસમાં જીએસટી રજિસ્ટ્રેશન મેળવી શકશે
- મટકા હેક્સ : ઉનાળામાં માટલાનું પાણી રહેશે ફ્રિજ જેવું ઠંડુગાર..!
- કેદારનાથ ધામના દરવાજા 2 મેથી ખુલશે
- મિત્ર ગઢવીનું આ ફિલ્મ 16 મેના રોજ થશે રિલીઝ
- આ 5 રોજીંદી આદતો ફેફસાંના સ્વાસ્થ્ય માટે જોખમી!!!
- વખતોથી અટકેલી પ્લાન-કમ્પ્લીશનની ફાઈલોનો મહિનામાં જ નિકાલ કરવા કમિશ્નરએ મન બનાવ્યું