ઉના ગામની મઘ્યમાં બિરાજતા શ્રી ગોવર્ધનનાથજી પ્રભુનો ૧૭મો મંગલ પાટોત્સવ ઉજવાયો હતો. ઠાકોરજીની પાલખી યાત્રા ગામમાં ફરી હતી. જેમાં પૂ.પા. ગૌ. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ પધાર્યા હતા. જેમના હસ્તે વિવિધ મનોરથ તેમજ પ્રભુની મંગળકારી ઝાંખી કરવાનો વૈષ્ણવોને અલૌકિક લાભ મળ્યો હતો. મહાપ્રસાદ યોજાયો હતો. જેનો સર્વ વૈષ્ણવોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
Trending
- Gandhidham : રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને અપાય છે નિઃશુલ્ક સારવાર
- વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો
- Yummy !! કેકના ટુકડામાંથી બનાવો કેક પોપ્સ, લોલીપોપ સ્ટાઈલમાં
- Light and Tasty Dinner : આ રીતે બનાવો સ્વાદિષ્ટ કોર્ન પુલાવ
- ઓછા પૈસામાં વધુ મજા, આ 6 શહેરોની મુલાકાત રહેશે યાદગાર
- ગજબ! બેંગલુરુની આ રેસ્ટોરન્ટમાં Money Heistના ડાકુઓ પીરસે છે ભોજન!
- શિયાળામાં સાંધાના દુખાવાથી મેળવો છુટકારો…
- ફ્રી…ફ્રી…ફ્રી…ભારત સરકારે લોન્ચ કર્યું તેનું OTT