શિયાળાએ પગપેશારો કરતાની સાથે જ શિળાયુ શાકભાજી ફળોનું આગમન થયું છે તો શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખતી ચીકીની બજારે પણ ગરમી પકડી છે. બજારમાં ઠેક ઠેકાણે સીંગ દાળીયા તલ વિગેરેની ચીકીનું વેચાણ શરુ થયું છે. તો ચીકી બનાવતા ગોડાઉનો પણ ધમધમી રહ્યા છે. કારીગરો દ્વારા મોટાપાયે વિવિધ ચીકી બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને સીંગ દાળીયા તલ ડ્રાયફુટની ચીકી શિયાળામાં ખાવાથી તાજગી જળવાઇ રહે છે. (તસવીર: શૈલેષ વાડોલીયા)
Trending
- સિંહ દર્શન પહેલા જાણો સિંહોના ટાઈમટેબલ વિશે
- અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને ટોલ પ્લાઝાનાં ભાવમાં થયો વધારો
- શિયાળામાં 2 મહિના સુધી મળે છે આ ચમત્કારિક ફળ, સ્વાસ્થ્ય માટે રામબાણ
- ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે આંદામાન નિકોબારના દરિયામાંથી ડ્રગ્સની સૌથી મોટી ખેપ ઝડપી
- ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ !
- 13 લાખથી વધુ ભાવિકોએ દ્વારકાના દર્શન કર્યા ,હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા હોટ ફેવરિટ
- દ્રષ્ટિ સુધારવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી મદદરૂપ છે “ગાજર”
- રેલવે અને ગતિશક્તિની જનભાગીદારીએ રેલવેની માળખાગત સુવિધાના વિકાસને કર્યો વેગવાન