ઇન્ફાસ્ટ્રકચરના વિકાસ માટે મોદી સરકારે એક સાથે અનેક યોજનાઓ પ્રારંભ કરતા અર્થતંત્રમાં મંદીનો માહોલ: સરકારે જીએસટી જેવી નવી કર પઘ્ધતિ અપનાવતા
પહેલા ઉઘોગકારોની સલાહ લેવી જોઇતી હતી: ‘અબતક’ સાથેની ચર્ચામાં દેશના સિનિયર પોલીટીકલ, ઇકોનોમિકલ જર્નાલીસ્ટ અંશુમાન તિવારીનો એકરાર
દેશનું અર્થતંત્ર મંદીની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. જયારે દેશનાં જાણીતા અને વરિષ્ઠ પોલીટીકલ ઇકોનોમીક જર્નાલીસ્ટ અંશુમાન તિવારીની અબતકના ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહ્યા હતા. ‘ઇન્ડીયા ટુ ડે’ની હિન્દી આવૃત્તિના એડીટર તરીકે કાર્યરત અંશુકમાન તિવારીજીએ અબતક મીડીયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથેની મુલાકાતમાં અર્થતંત્રમાં મંદી સહિતના કારણો અને અસરો અંગેના પ્રશ્ર્નો અંગે વિગતવાર જવાબો આપ્યા હતા. તેમની સાથે ચર્ચામાં રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઇ વોરા જોડાયા હતા.
પ્રશ્ન:- પોલીટીકલ અને ઇકોનોમી બન્ને સાથે ચાલે છે. બન્ને રેલવેના પાટાની જેમ ન ઇચ્છતા હોવા છતાં સાથે ચાલવું પડે છે જયારે વર્તમાનની શું સ્થિતિ છે?
જવાબ:- સાચી વાત છે કે પોલીટીકલ અને ઇકોનોમી બન્ને રેલવેના પાટા જેવા છે. તેનું કારણ એ છે કે બન્ને વચ્ચે જે ડાઇવર્ઝન થાય કે તે ન થવું જોઇએ. પોલીસી મેકીંગ અને સંસ્થા બનાવવાનું કામ પોલીટીકસનું છે. પોલીટીકલ જે સંસ્થા બનાવે છે. આપણે લોકશાહીમાં એવી પોલીસી બનાવવી જોઇએ. કે જે ઇકોનોમીને પારદર્શક બનાવે જયારે પોલીટીકલ લાખડાય છે. ત્યારે તેની અસર ઇકોનીમી પર પડે છે. હાલમાં જે અર્થતંત્રમાં મંદી જોવા મળી રહી છે તેનું કારણ છેલ્લા દસ-બાર વર્ષમાં પોલીટીકલ લેવલે ઇકોનોમી અલગ જોવા મળે છે. ઇકોનોમીનો અર્થ સારુ રોજગાર મળે, સારુ શિક્ષણ મળે સારુ ગુજરાન ચાલે, આવક વધે તે છે. રાજકારણનો ઉદેશ પણ આ જ વસ્તુઓ આપવાનો છે. ઇકોનોમીક અને પોલીટીકસમાં છેલ્લા થોડા સમયમાં આવેલા બદલાવને કારણે એકબીજાની ગાડી સાથે ચાલવાને બદલે અલગ અલગ રસ્તે જઇ રહી છે.
પ્રશ્ન:- એક સમયે પ્રોફીટ મેકીંગ બિઝનેસની પ્રથા હતી. આજે લોસ મેકીંગ બીઝનેસનો ટ્રેન્ડ છે. આ બદલાવને માર્કેટ સ્વીકાર શકી નથી. તે મંદીનું એક કારણ હોય શકે?
જવાબ:- છેલ્લા સૌ વર્ષમાં અર્થ વ્યવસ્થામાં બદલાવ આવ્યો છે. પહેલાની ઇકોનોમીમાં ધીમે ધીમે સ્કેલ આવતો હતો. જયારે તમે ઇકોનોમીક સ્કેલમાં બદલાવ લાવી મોટાભાગે પ્રોડકશન શરુ કરો ત્યારે ઘણા મોટા ફાયદા થાય છે. જયારે વેપારીઓનો વેચાણ વઘ્યો લોકોએ ખર્ચ કરવાનું શરુ કર્યુ ત્યારે કંપની અને ઇનવેસ્ટરોએ સ્કેલ વધારવાનો પ્રયત્ન કર્યો. સ્કેલ વધારવા માટે પૈસાની જરુર પડે કે જેથી ફાઇનાન્સ મેળવવા માટે બેંકો પાસે જાય છે. જયારે તમે સ્કેલ વધારો છે. ત્યારે કોઇ ભાગમાં નફો થાય છે કોઇ ભાગમાં નુકશાન જાય છે આ જ ઇકોનોમી ગ્રોથનું મોડેલ છે. આજની અર્થતંત્રની મંદી ચિંતા જનક છે. ર૦૦૧ પછી ત્રણ આર્થિક મંદી જોવા મળી. એક મંદી છ મહિના જોવા મળી. એક મંદી નવ મહિના ચાલી અને ત્રીજી મંદી ત્રણ માસ ચાલી હતી. આ મંદીનો અભ્યાસ કરતા જોવા મળ્યું છે. કે લોકોની બચત ઓછી થઇ છે. વેપારીઓનો વેપાર ઓછો થયો છે. રોકાણ પણ નીચે જઇ રહ્યું છે. આ ત્રણેય વસ્તુઓ એક સાથે આવે તો સ્થિતિ ભારે ચિતાંજનક ગણી શકાય.
પ્રશ્ન:- વિકસિત દેશો કરતા ભારત ઇન્સ્ય્રોસ્ટ્રકચરમાં પાછળ છે. જેના કારણે આર્થિક અને ઇન્સ્ફ્રાસ્ટ્રકચરમાં વિકાસ થવો જોઇએ તેવો થયો નથી. તે મંદીનું એક કારણ હોય શકે?
જવાબર:- ઇન્સ્ફ્રાસ્ટ્રકચરમાં મિશ્ર વાતાવરણ જોવા મળે છે. એવું ન કહી શકાય કે આજથી પંદરથી વીસ વર્ષ પહેલા ઇન્સ્ફ્રાસ્ટ્રકચરની શું સ્થિતિ હતી તેના કરતા હાલમાં સારી સ્થિતિ છે. આપણી પાસે સારા એરપોર્ટ, અરબન ટ્રાન્સપોર્ટમાં મેટ્રો, એકસપ્રેસ વે અને સારા હાઇવે છે. ઇન્સ્ફ્રાસ્ટ્રકચરને બે ભાગમાં વહેંચી શકાય. એક સોશ્યલ ઇન્સ્ફ્રાસ્ટ્રકચર અને બીજું ઇકોનોમી ઇન્સ્ફ્રાસ્ટ્રકચર આપણા દેશમાં ઇનોનોમી ઇન્સ્ફાસ્ટકચર સારું કે પરંતુ સોશ્યિલ ઇન્સ્ફ્રાસ્ટ્રકચરમાં હજુ પણ અનેક સમસ્યાઓ જોવા મળે છે. ઇન્સ્ફ્રાસ્ટ્રકચરની હાલની સમસ્યા ઓવર કેપેસીટી અને અંડર કેપેસીટી છે. છેલ્લા સાત વર્ષમાં એ કંપનીઓ જ બેંક નાદારી નોંધાવી છે કે, જેમણે ઇન્સ્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ કર્યુ છે. હવે સરકારે વિચારવાનું છે કે ઇન્સ્ફ્રાસ્ટ્રકચર અને ઇકોનોમીને મિસક કેવી રીતે કહી શકાય. આગામી પંદર વર્ષમાં તમે એરપોર્ટ, બુલેટ ટ્રેન, એકસપ્રેસ વે વગેરે એક સાથે ડેવલ્પ નથી કહી શકવાના. ચીનએ એવીએશનમાં રોકાણ કરવાને બદલે હાઇ સ્પીડ ટ્રેનમાં રોકાણ કર્યુ અને સફળતા મળી. જાપાનએ પણ એવીએશનમાં ઇનવેસ્ટમેનટ નથી કર્યુ. અમેરિકાએ એકસપ્રેસ વે અને હાઇવેના બદલે લાઇફ સ્ટાઇલ પર ઘ્યાન આપ્યું. જયારે યુરોપે ટ્રેન અને હાઇવે બન્ને બનાવ્યા છે. આપણા વિશાળ દેશમાં એક સાથો રોડ, રસ્તા, જહાજ, ટ્રેન બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આર્થિક મુશ્કેલી આવે.
પ્રશ્ન:- નીતી આયોગે આ અંગે વિચારી પ્લાનીંગ સાથે ડેવલોપમેન્ટ કરવું જોઇએ તેવું આપનું માનવું છે?
જવાબ:- નિતિ આયોગ જ નહી આજી સરકારે આના વિશે વિચારવું જોઇએ.છેલ્લા પચ્ચીસ વર્ષમાં ભારતીય અર્થતંત્રનું આખુ માળખુ બદલાય ગયું છે. આપણા ખાવા-પીવાથી માંડીને બધામાં બદલાવ આવ્યો છે. આ બધુ અનપ્લાન્ડ થયું છે. હવે આપણે વિચારવું પડશે કે પંદર વર્ષમાં કેટલી ટ્રેન જોશે. કેટલા જહાજ જોશે તેનું આઉટલુક કંપનીઓને આપવું પડશે.
પ્રશ્ન:- આપણા દેશમાં ૬૦ ટકા થી વધારે લોકો ખેતી સાથે એક કે બીજા રીતે સંકળાયેલા છે ત્યારે ખેતીને ઉદ્યોગનું સ્વરુપ મળ્યું નથી. તે આ સમસ્યાનું એક કારણ હોઇ શકે?
જવાબ:- ભારતમાં ખેતીની સમસ્યા રાજકારણીઓ સમજી શકયા નથી. પાકો વિપુલ માત્રામાં થાય છે. પરંતુ સાચી સમસ્યા તેને સંઘરવાનો યોગ્ય ક્ષમતાના અભાવના કારણે છે. જેના કારણે અન્ન અને ફુડ મોટી માત્રામાં ખરાબ થઇ રહ્યા છે. જેના માટે કોઇ સુવિધા નથી. તેના માટે ઇન્સ્ફ્રાસ્ટ્રકચર હોવું જોઇએ.
પ્રશ્ન:- ખેતીમાં ઓસ્ટ્રેલીયા ર૩ ટકા નો વિકાસ કરી રહ્યો છે જયારે ભારત ૩૩ ટકાની નુકશાની કરી રહ્યા છીએ તેનું કારણ શું હોય!
જવાબ:- ભારતમાં ફ્રુડ ગ્રેઇનનું પ્રોડકશન છેલ્લા પાંચ વર્ષમાં ૨.૫ ટકા વઘ્યું. ખેડુતે સમજવું જોઇએ કે વર્ષમાં ત્રણ પાક લે છે તેનો ભાવ સરકાર નકકી કરે છે. ખેડુતોએ પોતાની કાયમી જરુરીયાતને પુરી કરવા રોકડીયા પાકો વાવવાનું શરુ કર્યુ છે. પરંતુ સરકાર તેમના બદલાવને સમજી શકતી નથી. જેના કારણે ઓછા ભાવ મળવાથી ખેડુતોને ડુંગળી, બટેટા, દુધ વગેરે જેવી વસ્તુઓ ફેંકી દેવી પડે છે. જેથી ભારતના કૃષી ક્ષેત્રમાં મંદી જોવા મળે છે. ખેડુતો જેટલું રોકાણ કરી પાક વાવે છે તેનું વળતર તેને મળતું નથી.
પ્રશ્ન:- ઓગેનાઇઝ રિટેઇલ માર્કેટનો ઇસ્યું શું છે?
જવાબ:- ભારતને ઓગેનાઇઝ રિટેઇલ માર્કેટ ખોલવી જરુરી છે હાલમાં ખેડુતો અને ગ્રાહકો વચ્ચે એજન્ટ પ્રથા છે. જેના કારણે બન્નેને નુકશાની વેઠવી પડે છે. આ વચ્ચેના અન ઓર્ગેનાઇઝ માર્કટને ઓર્ગેનાઇઝ કરવાની જરુર છે. ભારત દુધનું ઉત્પાદન કરનારો સૌથી મોટો દેશ છે. પરંતુ ૪૦ ટકા લોકોને દુધ મળતું નથી. દુધની કિંમત પણ સૌથી વધારે છે. કારણ કે આખી ડેરી સેકટર પર અમુક તત્વોનો એક ચક્રો શાસન ચાલે છે.
પ્રશ્ન:- દેશના અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે રાજકીય પક્ષો તથા રાજકીય નેતાઓની વિલીંગનેશ એટલે કે તેમની ઇચ્છા શકિત હોવી જોઇએ કે કેમ?
જવાબ:- હાલ લોકોનું જીવન કોમ્પ્લેક્ષ થતું જઇ રહ્યું છે. અર્થશાસ્ત્ર અનેુ રાજકારણ એકબીજાના પુરક છે. દેશમાં કોઇ એક કંપની બે ત્રણ કે પાંચ વર્ષ માટે નહીંપરંતુ પંદર વર્ષ વીસ વર્ષ કે પચ્ચીસ વર્ષ સુધીનું પ્લાનીંગ કરતું હોય છે. ત્યારે બીજી તરફ આમ નાગરીક કે જે ઘર માટે લોન લેતા હોય તો તેઓને આશા હોય છે કે પંદર વર્ષની લોનની લીધેલી ભરપાઇ માટે પંદર વર્ષ સુધી તેમની રોજગારી યથાવત રહેશે જયારે રાજકારણીય દેશનું એક એવો ભાગ છે કે જે ખુબ જ ટુંકાગાળાનું વિચાર કરે છે અને તે દીશામાં પોલીસી બનાવી અને તેનો ઝડપી અમલ કરાવે છે. પરિણામ સ્વરુપે દેશે તેની માઠી અસરોનો સામનો પણ એટલા અંશે કરવામાં આવે છે. વાત કરવામા આવે ખોટો મોબાઇલ ક્ષેત્રની દેશની અર્થવ્યવસ્થામાં ૪૬ ટકા ભાગ ઓટો મોબાઇલ ક્ષેત્રનો છે. ત્યારે રાજકારણીઓ દ્વારા આટલા મોટા ક્ષેત્રને વધુ ને વધુ મજબુત બનાવવા માટે પોલીસીનું નિર્માણ લાંબા સમય માટે કરવું પડે તો જ ઓટોમોબાઇલ ક્ષેત્ર બેઠું થઇ શકે. ત્યારે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં જે મંદી જોવા મળી રહી છે તેનું એક માત્ર કારણ રાજકારણીઓ દ્વારા ત્વરીત અમલી બનાવેલી યોજનાઓ છે.
પ્રશ્ન:- મહારાષ્ટ્ર રાજકારણનું એપીક સેન્ટર માનવામાં આવે છે ત્યારે મહારાષ્ટની જનતા પણ સ્થિત સરકાર ઇચ્છે છે શું આ તકલીફ દેશની અર્થવ્યવસ્થા ઉપર નથી પડતી?
જવાબ:- દેશની અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે કોઇ એક પક્ષ કે સાથી પક્ષનો સહારો લઇ બનાવેલી સરકાર હોય કે કોઇ અન્ય રીતે ગઠીત થયેલી સરકારનો મુખ્ય હેતુ તો એ છે કે જે પડતર કાર્યો અને પડતર યોજનાઓ રહેલી છે. તેને કેવી રીતે પરીપૂર્ણ કરવી તે દિશામાં સરકારે મહેનત કરવી જોઇએ. હાલ ભારત દેશમાં તમામ રાજકીય પક્ષ પોતાને ટકાવી રાખવા માટેના મુદ્દાઓ શોધતી હોય છે તે સમયે તેઓને દેશની પરિસ્થિતિનું સહેજ પણ ઘ્યાન રહેતું નથી. ત્યારે જરૂર એ છે કે કે સરકાર કોઇપણ પક્ષથી બને કે સરકાર બહુમતિથી બને જરુર છે કે લોકોના પ્રશ્નનું નિરાકરણ થાય અને પડતર યોજનાઓ ફરીથી પરિપૂર્ણ થાય.
પ્રશ્ન:- ભારત જે રીતે આર.સી.ઇ. ટી. કરારથી દુર રહ્યું તેનાથી આવનારા સમયમાં દેશની અર્થવ્યવસ્થાને શું અસર પહોંચશે?
જવાબ:- ભારત દેશ દ્વારા જે આર.સી.ઇ.ટી. કરારમાંથી દુર રહ્યું છે. તે કયાંક ને કયાઁક સરકારનો ડર હોવાનું સામે આવ્યું છે. આરસીઇટી કરાર સાથે જે દેશો જોડાયા છે. તેની સામે સૌથી મોટો પડકાર ચાઇના છે. ત્યારે જો ભારત આરસીઇટી કરારમાં જોડાત તો એશીયન દેશોનો સાથ સહકાર ભારતને મળી શકત. હાલ ભારતને આશા છે કે આરસીઇટી કરાર ન કરવાથી તેઓને અમેરિકાનો સાથ સહકાર મળી રહેશે. પરંતુ ઇતિહાસ સબુતી આપે છે કે જો દેશે આઠ ટકા નજા ગ્રોથે વિકાસ કરવો હોય તો ભારતે તેનું એકસપોર્ટ વધારવું પડશે. ત્યારે દેશની હાલની પરિસ્થિતિ જોતા ભારત દેશે નજીકના જ સમયમાં આરસીઇપી કરારમાં જોડાવું ફરજીયાત બનશે. જો ભારત દેશ આરસીઇપી કરાર જોડાત તો દેશના જીડીપીમાં એક ટકાનો વધારો જોવા મળત. સાથો સાથ ૭૫ બેઝીક પોઇન્ટ નો ઉછાળો જોવા મળેલ જે દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટ અત્યંત ફાયદારુપ સાબિત થાત. કયાંક ને કયાંક વડાપ્રધાન મોદીને આરઇસીપી કરાર પહેલા જ વિશેષ અહેવાલ આંકડા સાથે આપવામાં આવ્યો હતો. જેના ઉપર તેમને ઘ્યાન કેન્દ્રીત કર્યુ ન હતું.
પ્રશ્ન:- જેટ એરવેઇઝ જેવી અનેક વિશ્વ મોટી કંપનીઓ કે જે બિલકુલ ડિફોલટર થતી હોય છે તેનાથી શું અર્થ વ્યવસ્થાની શું નુકશાની નથી થતી?
જવાબ:- આ ખુબ જ દીલચસ્ય વાત છે જેમાં એક પત્રકાર તરીકે મને કહેતા સહે જ પણ સંકોચ નથી થતો કે ભારતના જ પ્રમોટરોએ જ પોતાની કંપનીઓને પતાવી દીધી છે. ભારતમાં જે મોટી કંપનીઓ છે અને તેના જ પ્રમોટરો છે તે જ તેમની કંપની માટેના સુસાયડરો છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારત દેશની કંપનીઓ તેના બીઝનેસ મોડેલ ઉપર કાર્યરત રહેવા નથી માંગતી તે તેમના વ્યવસાયને પ્રાધાન્ય ન આપતા અન્ય વ્યવસાય સાથે અનેક વિધ વખત સંકળાતી હોય છે. જયારે વિશ્ર્વભરની બીજી મોટી કંપનીઓ જેવી કે ફેસબુક અને ગુગલ તે જ સ્થાન પર રહી પોતાના વ્યવસાયને વિકસીત કરવા માટે કાર્યરત રહે છે. તેઓ તેમના વ્યવસાયમાં કરોડો રૂપિયાના રોકાણો કરે છે. અને જનરેશન માટે બીઝનેશ મોડેલ નહી પરંતુ ઔઘોગિક વિકાસ માટે હરહંમેશ કાર્યરત રહે છે. જયારે ભારતની પરિસ્થિતિ અત્યંત વિપરીત છે. ત્યારે હાલની પરિસ્થિતિ પર જો ઘ્યાન કેન્દ્રીત કરીએ તો આમ્રપાલી ગ્રુપ હોય કે અનીલ ધીરુભાઇ અંબાણી નું ગ્રુપ હોય તો તેઓ તેમના વ્યવસાયથી દુર થઇ અન્ય વ્યવસાયથી જોડાવા ગયા. જેના કારણે શેર હોલ્ડરના રૂપિયા તથા કંપની પર પૂર્ણ તક ડૂબી ગઇ ડી.એલ. એફ કંપની હોય કે પછી કિંગફીશર કે જેટ એરવેઝ હોય તેમાંથી સૌથી મોટી નુકશાની બે લોકોને સાંપડી છે જેમાં પ્રથમ તો શેર હોલ્ડર કે જેઓએ કંપની પર ભરોસો કરી રોકાણ કર્યુ. જયારે બીજી નુકશાની તે લોકોને કે જેને ડુબેલી કંપનીમાં રોજગારી લીધી. ભારતીય કંપનીના પ્રમોટરો વૈશ્ર્વિક કંપનીના પ્રમોટરોને ભારતમાં અથવા તો તેમની કંપનીમાં નથી આવવા દેવા માંગતા, જેથી દેશની અર્થવ્યવસ્થા તેની માઠી અસરનો સામનો કરવો પડે છે. ઉદાહરણ સ્વરુપે હિન્દુસ્તાન યુનિલીવર કંપનીદરેક લોકોના ઘ્યાનમાં છે. પરંતુ તે વાતની ખરાઇ કોઇએ નથી કરી અથવા તો કહી શકાય કે કોઇ એક વ્યકિતને એ નથી ખબર કે કંપનીના ચેરમેન કોણ છે. જર્મનની કંપની વિશ્ર્વ ફલક ઉપર એટલા માટે વિશ્ર્વ વિખ્યાત છે કારણ કે ગુગલ ઉપર તેમના માલીકનો ફોટો પણ નથી જોવા મળતો કારણ કે પ્રોફેશનલ સજજ આખી કંપનીઓને ચલાવતા હોય છે.
પ્રશ્ન – કાલ જે રીતે ગ્રાહકોને માહિતગાર કરવા જોઈએ તે જે હજુ ન તા બજાર ઉપર શું તેની માઠી અસર પડવાનું કારણ હોય શકે?
જવાબ:- કંપનીના પ્રમોટરો દ્વારા ગ્રાહકોને સાચુ ર્અશાનું જ્ઞાન દેવું પડશે જે હાલ તેમના દ્વારા આપવામાં આવતું ની. ભારતની એકસો પચ્ચીસ કરોડની આબાદી ક્ધઝ્મ્સન ઉપર આધારીત રહે છે. જેમાં ગ્રામ્ય લોકોનું ક્ધઝ્મ્સનનો આંકડો પચ્ચાસ ટકાનો છે જે સૌથી મોટી બાબત કહી શકાય છે. જરૂરિયાત એ છે કે બજારમાં ભાવ અને માંગ તા સપ્લાય વચ્ચે એક સુત્રતા કેવી રીતે કેળવી શકાય. જો યોગ્ય ભાવ રાખવામાં આવશે તો દરેક લોકોને તેનું યોગ્ય વળતર મળી શકશે. ભારતની ર્અ વ્યવસ નબળી હોવાના મુખ્ય કારણો એ છે કે દેશમાં પ્રવતીત કીડન કોસ્ટ, કીડન ટેકસેસન, ઈતિયાદી. હાલ કોઈપણ કંપનીએ જે સુચારૂ વ્યવસ જાળવવી હોય તો તેને કરપ્શન ખૂબ વધુ પ્રમાણમાં કરવું પડતું હોય છે. જેી કરપ્સન ઉપર જે રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તે રૂપિયા કંપની એનકેન પ્રકારે લોકો પાસેી ભાવ વધારો કરીને લેવામાં આવે છે ત્યારે ભારતમાં એવી એકપણ કંપની નહીં હોય કે જે કોઈપણ કરપ્શન વિના કંપની ચલાવતા હોય.
પ્રશ્ન – મીડિયાની ભૂમિકા ખરા ર્અમાં શું હોવી જોઈએ ? કયાંક એવું ની લાગતું કે મીડિયા એક તરફી ચાલતું હોય કારણ કે મીડિયાનું કર્તવ્ય છે કે સાચી વસ્તુને ઉજાગર કરવી અને જરૂર પડે તો સરકારને સલાહ સુચન પણ આપવા?
જવાબ:- સાવ સાચી વાત છે કે મીડિયા હાલ એક તરફી એટલે કે બાયસ ઈ રહ્યું છે જે રીતે રાજકારણી ઉદ્યોગપતિ, ડિસઓનેસ્ટ તા હોય છે. તેવી જ રીતે પત્રકારો પણ પોતાના નૈતિક મુલ્યો ભુલી રહ્યાં છે. લોકો બેઈમાન કોઈપણ જગ્યાએ ઈ જતા હોય છે. જરૂર ની કે તેમના વ્યવસાયમાં જ તેઓ બેઈમાન ાય. વૈશ્ર્વિક ધોરણે જો મીડિયાની વાત કરવામાં આવે તો વૈશ્ર્વિકસ્તરે મીડિયા ર્અ વ્યવસની
દેશનું અર્થતંત્ર મંદીની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. જયારે દેશનાં જાણીતા અને વરિષ્ઠ પોલીટીકલ ઇકોનોમીક જર્નાલીસ્ટ અંશુમાન તિવારીની અબતકના ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહ્યા હતા. ‘ઇન્ડીયા ટુ ડે’ની હિન્દી આવૃત્તિના એડીટર તરીકે કાર્યરત અંશુકમાન તિવારીજીએ અબતક મીડીયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથેની મુલાકાતમાં અર્થતંત્રમાં મંદી સહિતના કારણો અને અસરો અંગેના પ્રશ્ર્નો અંગે વિગતવાર જવાબો આપ્યા હતા. તેમની સાથે ચર્ચામાં રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઇ વોરા જોડાયા હતા.
પ્રશ્ન:- પોલીટીકલ અને ઇકોનોમી બન્ને સાથે ચાલે છે. બન્ને રેલવેના પાટાની જેમ ન ઇચ્છતા હોવા છતાં સાથે ચાલવું પડે છે જયારે વર્તમાનની શું સ્થિતિ છે?
જવાબ:- સાચી વાત છે કે પોલીટીકલ અને ઇકોનોમી બન્ને રેલવેના પાટા જેવા છે. તેનું કારણ એ છે કે બન્ને વચ્ચે જે ડાઇવર્ઝન થાય કે તે ન થવું જોઇએ. પોલીસી મેકીંગ અને સંસ્થા બનાવવાનું કામ પોલીટીકસનું છે. પોલીટીકલ જે સંસ્થા બનાવે છે. આપણે લોકશાહીમાં એવી પોલીસી બનાવવી જોઇએ. કે જે ઇકોનોમીને પારદર્શક બનાવે જયારે પોલીટીકલ લાખડાય છે. ત્યારે તેની અસર ઇકોનીમી પર પડે છે. હાલમાં જે અર્થતંત્રમાં મંદી જોવા મળી રહી છે તેનું કારણ છેલ્લા દસ-બાર વર્ષમાં પોલીટીકલ લેવલે ઇકોનોમી અલગ જોવા મળે છે. ઇકોનોમીનો અર્થ સારુ રોજગાર મળે, સારુ શિક્ષણ મળે સારુ ગુજરાન ચાલે, આવક વધે તે છે. રાજકારણનો ઉદેશ પણ આ જ વસ્તુઓ આપવાનો છે. ઇકોનોમીક અને પોલીટીકસમાં છેલ્લા થોડા સમયમાં આવેલા બદલાવને કારણે એકબીજાની ગાડી સાથે ચાલવાને બદલે અલગ અલગ રસ્તે જઇ રહી છે.
પ્રશ્ન:- એક સમયે પ્રોફીટ મેકીંગ બિઝનેસની પ્રથા હતી. આજે લોસ મેકીંગ બીઝનેસનો ટ્રેન્ડ છે. આ બદલાવને માર્કેટ સ્વીકાર શકી નથી. તે મંદીનું એક કારણ હોય શકે?
જવાબ:- છેલ્લા સૌ વર્ષમાં અર્થ વ્યવસ્થામાં બદલાવ આવ્યો છે. પહેલાની ઇકોનોમીમાં ધીમે ધીમે સ્કેલ આવતો હતો. જયારે તમે ઇકોનોમીક સ્કેલમાં બદલાવ લાવી મોટાભાગે પ્રોડકશન શરુ કરો ત્યારે ઘણા મોટા ફાયદા થાય છે. જયારે વેપારીઓનો વેચાણ વઘ્યો લોકોએ ખર્ચ કરવાનું શરુ કર્યુ ત્યારે કંપની અને ઇનવેસ્ટરોએ સ્કેલ વધારવાનો પ્રયત્ન કર્યો. સ્કેલ વધારવા માટે પૈસાની જરુર પડે કે જેથી ફાઇનાન્સ મેળવવા માટે બેંકો પાસે જાય છે. જયારે તમે સ્કેલ વધારો છે. ત્યારે કોઇ ભાગમાં નફો થાય છે કોઇ ભાગમાં નુકશાન જાય છે આ જ ઇકોનોમી ગ્રોથનું મોડેલ છે. આજની અર્થતંત્રની મંદી ચિંતા જનક છે. ર૦૦૧ પછી ત્રણ આર્થિક મંદી જોવા મળી. એક મંદી છ મહિના જોવા મળી. એક મંદી નવ મહિના ચાલી અને ત્રીજી મંદી ત્રણ માસ ચાલી હતી. આ મંદીનો અભ્યાસ કરતા જોવા મળ્યું છે. કે લોકોની બચત ઓછી થઇ છે. વેપારીઓનો વેપાર ઓછો થયો છે. રોકાણ પણ નીચે જઇ રહ્યું છે. આ ત્રણેય વસ્તુઓ એક સાથે આવે તો સ્થિતિ ભારે ચિતાંજનક ગણી શકાય.
પ્રશ્ન:- વિકસિત દેશો કરતા ભારત ઇન્સ્ય્રોસ્ટ્રકચરમાં પાછળ છે. જેના કારણે આર્થિક અને ઇન્સ્ફ્રાસ્ટ્રકચરમાં વિકાસ થવો જોઇએ તેવો થયો નથી. તે મંદીનું એક કારણ હોય શકે?
જવાબ:- ઇન્સ્ફ્રાસ્ટ્રકચરમાં મિશ્ર વાતાવરણ જોવા મળે છે. એવું ન કહી શકાય કે આજથી પંદરથી વીસ વર્ષ પહેલા ઇન્સ્ફ્રાસ્ટ્રકચરની શું સ્થિતિ હતી તેના કરતા હાલમાં સારી સ્થિતિ છે. આપણી પાસે સારા એરપોર્ટ, અરબન ટ્રાન્સપોર્ટમાં મેટ્રો, એકસપ્રેસ વે અને સારા હાઇવે છે. ઇન્સ્ફ્રાસ્ટ્રકચરને બે ભાગમાં વહેંચી શકાય. એક સોશ્યલ ઇન્સ્ફ્રાસ્ટ્રકચર અને બીજું ઇકોનોમી ઇન્સ્ફ્રાસ્ટ્રકચર આપણા દેશમાં ઇનોનોમી ઇન્સ્ફાસ્ટકચર સારું કે પરંતુ સોશ્યિલ ઇન્સ્ફ્રાસ્ટ્રકચરમાં હજુ પણ અનેક સમસ્યાઓ જોવા મળે છે. ઇન્સ્ફ્રાસ્ટ્રકચરની હાલની સમસ્યા ઓવર કેપેસીટી અને અંડર કેપેસીટી છે. છેલ્લા સાત વર્ષમાં એ કંપનીઓ જ બેંક નાદારી નોંધાવી છે કે, જેમણે ઇન્સ્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ કર્યુ છે. હવે સરકારે વિચારવાનું છે કે ઇન્સ્ફ્રાસ્ટ્રકચર અને ઇકોનોમીને મિસક કેવી રીતે કહી શકાય. આગામી પંદર વર્ષમાં તમે એરપોર્ટ, બુલેટ ટ્રેન, એકસપ્રેસ વે વગેરે એક સાથે ડેવલ્પ નથી કહી શકવાના. ચીનએ એવીએશનમાં રોકાણ કરવાને બદલે હાઇ સ્પીડ ટ્રેનમાં રોકાણ કર્યુ અને સફળતા મળી. જાપાનએ પણ એવીએશનમાં ઇનવેસ્ટમેનટ નથી કર્યુ. અમેરિકાએ એકસપ્રેસ વે અને હાઇવેના બદલે લાઇફ સ્ટાઇલ પર ઘ્યાન આપ્યું. જયારે યુરોપે ટ્રેન અને હાઇવે બન્ને બનાવ્યા છે. આપણા વિશાળ દેશમાં એક સાથો રોડ, રસ્તા, જહાજ, ટ્રેન બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આર્થિક મુશ્કેલી આવે.
પ્રશ્ન:- નીતી આયોગે આ અંગે વિચારી પ્લાનીંગ સાથે ડેવલોપમેન્ટ કરવું જોઇએ તેવું આપનું માનવું છે?
જવાબ:- નિતિ આયોગ જ નહી આજી સરકારે આના વિશે વિચારવું જોઇએ.છેલ્લા પચ્ચીસ વર્ષમાં ભારતીય અર્થતંત્રનું આખુ માળખુ બદલાય ગયું છે. આપણા ખાવા-પીવાથી માંડીને બધામાં બદલાવ આવ્યો છે. આ બધુ અનપ્લાન્ડ થયું છે. હવે આપણે વિચારવું પડશે કે પંદર વર્ષમાં કેટલી ટ્રેન જોશે. કેટલા જહાજ જોશે તેનું આઉટલુક કંપનીઓને આપવું પડશે.
પ્રશ્ન:- આપણા દેશમાં ૬૦ ટકા થી વધારે લોકો ખેતી સાથે એક કે બીજા રીતે સંકળાયેલા છે ત્યારે ખેતીને ઉદ્યોગનું સ્વરુપ મળ્યું નથી. તે આ સમસ્યાનું એક કારણ હોઇ શકે?
જવાબ:- ભારતમાં ખેતીની સમસ્યા રાજકારણીઓ સમજી શકયા નથી. પાકો વિપુલ માત્રામાં થાય છે. પરંતુ સાચી સમસ્યા તેને સંઘરવાનો યોગ્ય ક્ષમતાના અભાવના કારણે છે. જેના કારણે અન્ન અને ફુડ મોટી માત્રામાં ખરાબ થઇ રહ્યા છે. જેના માટે કોઇ સુવિધા નથી. તેના માટે ઇન્સ્ફ્રાસ્ટ્રકચર હોવું જોઇએ.
પ્રશ્ન:- ખેતીમાં ઓસ્ટ્રેલીયા ર૩ ટકા નો વિકાસ કરી રહ્યો છે જયારે ભારત ૩૩ ટકાની નુકશાની કરી રહ્યા છીએ તેનું કારણ શું હોય!
જવાબ:- ભારતમાં ફ્રુડ ગ્રેઇનનું પ્રોડકશન છેલ્લા પાંચ વર્ષમાં ૨.૫ ટકા વઘ્યું. ખેડુતે સમજવું જોઇએ કે વર્ષમાં ત્રણ પાક લે છે તેનો ભાવ સરકાર નકકી કરે છે. ખેડુતોએ પોતાની કાયમી જરુરીયાતને પુરી કરવા રોકડીયા પાકો વાવવાનું શરુ કર્યુ છે. પરંતુ સરકાર તેમના બદલાવને સમજી શકતી નથી. જેના કારણે ઓછા ભાવ મળવાથી ખેડુતોને ડુંગળી, બટેટા, દુધ વગેરે જેવી વસ્તુઓ ફેંકી દેવી પડે છે. જેથી ભારતના કૃષી ક્ષેત્રમાં મંદી જોવા મળે છે. ખેડુતો જેટલું રોકાણ કરી પાક વાવે છે તેનું વળતર તેને મળતું નથી.
પ્રશ્ન:- ઓગેનાઇઝ રિટેઇલ માર્કેટનો ઇસ્યું શું છે?
જવાબ:- ભારતને ઓગેનાઇઝ રિટેઇલ માર્કેટ ખોલવી જરુરી છે હાલમાં ખેડુતો અને ગ્રાહકો વચ્ચે એજન્ટ પ્રથા છે. જેના કારણે બન્નેને નુકશાની વેઠવી પડે છે. આ વચ્ચેના અન ઓર્ગેનાઇઝ માર્કટને ઓર્ગેનાઇઝ કરવાની જરુર છે. ભારત દુધનું ઉત્પાદન કરનારો સૌથી મોટો દેશ છે. પરંતુ ૪૦ ટકા લોકોને દુધ મળતું નથી. દુધની કિંમત પણ સૌથી વધારે છે. કારણ કે આખી ડેરી સેકટર પર અમુક તત્વોનો એક ચક્રો શાસન ચાલે છે.
પ્રશ્ન:- દેશના અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે રાજકીય પક્ષો તથા રાજકીય નેતાઓની વિલીંગનેશ એટલે કે તેમની ઇચ્છા શકિત હોવી જોઇએ કે કેમ?
જવાબ:- હાલ લોકોનું જીવન કોમ્પ્લેક્ષ થતું જઇ રહ્યું છે. અર્થશાસ્ત્ર અનેુ રાજકારણ એકબીજાના પુરક છે. દેશમાં કોઇ એક કંપની બે ત્રણ કે પાંચ વર્ષ માટે નહીંપરંતુ પંદર વર્ષ વીસ વર્ષ કે પચ્ચીસ વર્ષ સુધીનું પ્લાનીંગ કરતું હોય છે. ત્યારે બીજી તરફ આમ નાગરીક કે જે ઘર માટે લોન લેતા હોય તો તેઓને આશા હોય છે કે પંદર વર્ષની લોનની લીધેલી ભરપાઇ માટે પંદર વર્ષ સુધી તેમની રોજગારી યથાવત રહેશે જયારે રાજકારણીય દેશનું એક એવો ભાગ છે કે જે ખુબ જ ટુંકાગાળાનું વિચાર કરે છે અને તે દીશામાં પોલીસી બનાવી અને તેનો ઝડપી અમલ કરાવે છે. પરિણામ સ્વરુપે દેશે તેની માઠી અસરોનો સામનો પણ એટલા અંશે કરવામાં આવે છે. વાત કરવામા આવે ખોટો મોબાઇલ ક્ષેત્રની દેશની અર્થવ્યવસ્થામાં ૪૬ ટકા ભાગ ઓટો મોબાઇલ ક્ષેત્રનો છે. ત્યારે રાજકારણીઓ દ્વારા આટલા મોટા ક્ષેત્રને વધુ ને વધુ મજબુત બનાવવા માટે પોલીસીનું નિર્માણ લાંબા સમય માટે કરવું પડે તો જ ઓટોમોબાઇલ ક્ષેત્ર બેઠું થઇ શકે. ત્યારે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં જે મંદી જોવા મળી રહી છે તેનું એક માત્ર કારણ રાજકારણીઓ દ્વારા ત્વરીત અમલી બનાવેલી યોજનાઓ છે.
પ્રશ્ન:- મહારાષ્ટ્ર રાજકારણનું એપીક સેન્ટર માનવામાં આવે છે ત્યારે મહારાષ્ટની જનતા પણ સ્થિત સરકાર ઇચ્છે છે શું આ તકલીફ દેશની અર્થવ્યવસ્થા ઉપર નથી પડતી?
જવાબ:- દેશની અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે કોઇ એક પક્ષ કે સાથી પક્ષનો સહારો લઇ બનાવેલી સરકાર હોય કે કોઇ અન્ય રીતે ગઠીત થયેલી સરકારનો મુખ્ય હેતુ તો એ છે કે જે પડતર કાર્યો અને પડતર યોજનાઓ રહેલી છે. તેને કેવી રીતે પરીપૂર્ણ કરવી તે દિશામાં સરકારે મહેનત કરવી જોઇએ. હાલ ભારત દેશમાં તમામ રાજકીય પક્ષ પોતાને ટકાવી રાખવા માટેના મુદ્દાઓ શોધતી હોય છે તે સમયે તેઓને દેશની પરિસ્થિતિનું સહેજ પણ ઘ્યાન રહેતું નથી. ત્યારે જરૂર એ છે કે કે સરકાર કોઇપણ પક્ષથી બને કે સરકાર બહુમતિથી બને જરુર છે કે લોકોના પ્રશ્નનું નિરાકરણ થાય અને પડતર યોજનાઓ ફરીથી પરિપૂર્ણ થાય.
પ્રશ્ન:- ભારત જે રીતે આર.સી.ઇ. ટી. કરારથી દુર રહ્યું તેનાથી આવનારા સમયમાં દેશની અર્થવ્યવસ્થાને શું અસર પહોંચશે?
જવાબ:- ભારત દેશ દ્વારા જે આર.સી.ઇ.ટી. કરારમાંથી દુર રહ્યું છે. તે કયાંક ને કયાઁક સરકારનો ડર હોવાનું સામે આવ્યું છે. આરસીઇટી કરાર સાથે જે દેશો જોડાયા છે. તેની સામે સૌથી મોટો પડકાર ચાઇના છે. ત્યારે જો ભારત આરસીઇટી કરારમાં જોડાત તો એશીયન દેશોનો સાથ સહકાર ભારતને મળી શકત. હાલ ભારતને આશા છે કે આરસીઇટી કરાર ન કરવાથી તેઓને અમેરિકાનો સાથ સહકાર મળી રહેશે. પરંતુ ઇતિહાસ સબુતી આપે છે કે જો દેશે આઠ ટકા નજા ગ્રોથે વિકાસ કરવો હોય તો ભારતે તેનું એકસપોર્ટ વધારવું પડશે. ત્યારે દેશની હાલની પરિસ્થિતિ જોતા ભારત દેશે નજીકના જ સમયમાં આરસીઇપી કરારમાં જોડાવું ફરજીયાત બનશે. જો ભારત દેશ આરસીઇપી કરાર જોડાત તો દેશના જીડીપીમાં એક ટકાનો વધારો જોવા મળત. સાથો સાથ ૭૫ બેઝીક પોઇન્ટ નો ઉછાળો જોવા મળેલ જે દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટ અત્યંત ફાયદારુપ સાબિત થાત. કયાંક ને કયાંક વડાપ્રધાન મોદીને આરઇસીપી કરાર પહેલા જ વિશેષ અહેવાલ આંકડા સાથે આપવામાં આવ્યો હતો. જેના ઉપર તેમને ઘ્યાન કેન્દ્રીત કર્યુ ન હતું.
પ્રશ્ન:- જેટ એરવેઇઝ જેવી અનેક વિશ્વ મોટી કંપનીઓ કે જે બિલકુલ ડિફોલટર થતી હોય છે તેનાથી શું અર્થ વ્યવસ્થાની શું નુકશાની નથી થતી?
જવાબ:- આ ખુબ જ દીલચસ્ય વાત છે જેમાં એક પત્રકાર તરીકે મને કહેતા સહે જ પણ સંકોચ નથી થતો કે ભારતના જ પ્રમોટરોએ જ પોતાની કંપનીઓને પતાવી દીધી છે. ભારતમાં જે મોટી કંપનીઓ છે અને તેના જ પ્રમોટરો છે તે જ તેમની કંપની માટેના સુસાયડરો છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારત દેશની કંપનીઓ તેના બીઝનેસ મોડેલ ઉપર કાર્યરત રહેવા નથી માંગતી તે તેમના વ્યવસાયને પ્રાધાન્ય ન આપતા અન્ય વ્યવસાય સાથે અનેક વિધ વખત સંકળાતી હોય છે. જયારે વિશ્વભરની બીજી મોટી કંપનીઓ જેવી કે ફેસબુક અને ગુગલ તે જ સ્થાન પર રહી પોતાના વ્યવસાયને વિકસીત કરવા માટે કાર્યરત રહે છે. તેઓ તેમના વ્યવસાયમાં કરોડો રૂપિયાના રોકાણો કરે છે. અને જનરેશન માટે બીઝનેશ મોડેલ નહી પરંતુ ઔઘોગિક વિકાસ માટે હરહંમેશ કાર્યરત રહે છે. જયારે ભારતની પરિસ્થિતિ અત્યંત વિપરીત છે. ત્યારે હાલની પરિસ્થિતિ પર જો ઘ્યાન કેન્દ્રીત કરીએ તો આમ્રપાલી ગ્રુપ હોય કે અનીલ ધીરુભાઇ અંબાણી નું ગ્રુપ હોય તો તેઓ તેમના વ્યવસાયથી દુર થઇ અન્ય વ્યવસાયથી જોડાવા ગયા. જેના કારણે શેર હોલ્ડરના રૂપિયા તથા કંપની પર પૂર્ણ તક ડૂબી ગઇ ડી.એલ. એફ કંપની હોય કે પછી કિંગફીશર કે જેટ એરવેઝ હોય તેમાંથી સૌથી મોટી નુકશાની બે લોકોને સાંપડી છે જેમાં પ્રથમ તો શેર હોલ્ડર કે જેઓએ કંપની પર ભરોસો કરી રોકાણ કર્યુ. જયારે બીજી નુકશાની તે લોકોને કે જેને ડુબેલી કંપનીમાં રોજગારી લીધી. ભારતીય કંપનીના પ્રમોટરો વૈશ્ર્વિક કંપનીના પ્રમોટરોને ભારતમાં અથવા તો તેમની કંપનીમાં નથી આવવા દેવા માંગતા, જેથી દેશની અર્થવ્યવસ્થા તેની માઠી અસરનો સામનો કરવો પડે છે. ઉદાહરણ સ્વરુપે હિન્દુસ્તાન યુનિલીવર કંપનીદરેક લોકોના ઘ્યાનમાં છે. પરંતુ તે વાતની ખરાઇ કોઇએ નથી કરી અથવા તો કહી શકાય કે કોઇ એક વ્યકિતને એ નથી ખબર કે કંપનીના ચેરમેન કોણ છે. જર્મનની કંપની વિશ્ર્વ ફલક ઉપર એટલા માટે વિશ્ર્વ વિખ્યાત છે કારણ કે ગુગલ ઉપર તેમના માલીકનો ફોટો પણ નથી જોવા મળતો કારણ કે પ્રોફેશનલ સજજ આખી કંપનીઓને ચલાવતા હોય છે.
પ્રશ્ન – કાલ જે રીતે ગ્રાહકોને માહિતગાર કરવા જોઈએ તે જે હજુ ન તા બજાર ઉપર શું તેની માઠી અસર પડવાનું કારણ હોય શકે?
જવાબ:- કંપનીના પ્રમોટરો દ્વારા ગ્રાહકોને સાચુ ર્અશાનું જ્ઞાન દેવું પડશે જે હાલ તેમના દ્વારા આપવામાં આવતું નથી. ભારતની એકસો પચ્ચીસ કરોડની આબાદી ક્નઝ્મ્સન ઉપર આધારીત રહે છે. જેમાં ગ્રામ્ય લોકોનું ક્નઝ્મ્સનનો આંકડો પચ્ચાસ ટકાનો છે જે સૌથી મોટી બાબત કહી શકાય છે. જરૂરિયાત એ છે કે બજારમાં ભાવ અને માંગ તા સપ્લાય વચ્ચે એક સુત્રતા કેવી રીતે કેળવી શકાય. જો યોગ્ય ભાવ રાખવામાં આવશે તો દરેક લોકોને તેનું યોગ્ય વળતર મળી શકશે. ભારતની ર્અ વ્યવસ નબળી હોવાના મુખ્ય કારણો એ છે કે દેશમાં પ્રવતીત કીડન કોસ્ટ, કીડન ટેકસેસન, ઈતિયાદી. હાલ કોઈપણ કંપનીએ જે સુચારૂ વ્યવસ જાળવવી હોય તો તેને કરપ્શન ખૂબ વધુ પ્રમાણમાં કરવું પડતું હોય છે. જેી કરપ્સન ઉપર જે રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તે રૂપિયા કંપની એનકેન પ્રકારે લોકો પાસેી ભાવ વધારો કરીને લેવામાં આવે છે ત્યારે ભારતમાં એવી એકપણ કંપની નહીં હોય કે જે કોઈપણ કરપ્શન વિના કંપની ચલાવતા હોય.
પ્રશ્ન – મીડિયાની ભૂમિકા ખરા ર્અમાં શું હોવી જોઈએ ? કયાંક એવું ની લાગતું કે મીડિયા એક તરફી ચાલતું હોય કારણ કે મીડિયાનું કર્તવ્ય છે કે સાચી વસ્તુને ઉજાગર કરવી અને જરૂર પડે તો સરકારને સલાહ સુચન પણ આપવા?
જવાબ:- સાવ સાચી વાત છે કે મીડિયા હાલ એક તરફી એટલે કે બાયસ થઈ રહ્યું છે જે રીતે રાજકારણી ઉદ્યોગપતિ, ડિસઓનેસ્ટ થતા હોય છે. તેવી જ રીતે પત્રકારો પણ પોતાના નૈતિક મુલ્યો ભુલી રહ્યાં છે. લોકો બેઈમાન કોઈપણ જગ્યાએ થઈ જતા હોય છે. જરૂર ની કે તેમના વ્યવસાયમાં જ તેઓ બેઈમાન થાય. વૈશ્વિક ધોરણે જો મીડિયાની વાત કરવામાં આવે તો વૈશ્વિકસ્તરે મીડિયા અર્થવ્યવસ્થાની સ્થિતિને ખૂબ જ ગંભીરતાથી લેતું હોય છે અને તેનો અભ્યાસ કરે છે. ર્અશા અને સ્વતંત્રતા એકબીજાના પર્યાય છે. ત્યારે મીડિયા ર્અશા સાથે સીધું જ સંકળાયેલું છે. મીડિયા હરહંમેશ જાહેર ખબર ઉપર નિર્ભર રહે છે અને જે મિડીયાની બેલેન્સસીટ મજબૂત થતી હોય છે તેનું એકમાત્ર કારણ જાહેરાત માનવામાં આવે છે. જેમ જેમ મોટી કંપનીઓ ચેનલમાં અવા તો પ્રકાશનમાં જાહેરાત કરશે. તેમ તેમ દેશની અર્થવ્યવસ્થા બગડશે. હાલના તબક્કે પ્રાઈવેટ કંપની કરતા સરકાર પાસે જે ટેકસની આવક છે તેનાથી ૬૦% જાહેરાત ટેલીવીઝન અને પ્રકાશન ક્ષેત્રે કરવામાં આવે છે. ૧૯૯૧માં અખબારોની સ્થિતિ અને અખબારોની સંખ્યા ખૂબ જ ઓછી હતી જે ૧૯૯૫માં વધી ગયું છે. તેનું સીધુ કારણ એક જ છે કે દેશની ર્અ વ્યવસ અને મીડિયાની સ્વતંત્રતા એક સાથે સંકળાયેલી છે. સરકારને ટેકસ સ્વરૂપે ૧૫ હજાર કરોડની આવક થાય છે જે પ્રાઈવેટ લીમીટેડ કંપનીની હાલત કફોડી બનતા બાદ જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાની સરખામણીમાં જાહેરાતનો આંકડો ૩૦%નો હતો જે વધી હવે ૭૦% નો ઈ ગયો છે.
પ્રશ્ન – સૌરાષ્ટ્ર પાસે સૌથી મોટો દરિયા કિનારો આવેલો છે. પહેલા સૌરાષ્ટ્રના અનેકવિધ બંદરોનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે તે આંકડો ખૂબ ઓછો થયો છે શું ર્અ વ્યવસને વધુ મજબૂત કરવા માટે કોસ્ટલ ઈન્ફાસ્ટ્રકચરની જરૂરિયાત કેટલા અંશે જરૂરી?
જવાબ:- કોસ્ટલ ઈન્ફાસ્ટ્રકચર હરહંમેશ વિદેશ સો વ્યાપાર સો જરૂરી હોય છે. તેમાં પણ જ્યારે ગુજરાતના દરિયા વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાંથી ૫૦% જેટલો ડોમેસ્ટીક તા ૫૦% જેટલું આંતરરાષ્ટ્રીય એકસ્પોર્ટ કરવામાં આવતું હતું. ૨૦૧૪ પહેલા આપણે માટે આમંત્રીત કરતા હતા. પરંતુ ૨૦૧૪ પછી જે રીતે સરકાર દ્વારા આયાત ડયુટી વધારવામાં આવી તેનાથી દેશના એકસ્પોર્ટને ખૂબ જ માટી અસર પહોંચી છે. હાલ દેશ ચાઈના સાથે સ્પર્ધા કરવા ઉતર્યું છે જ્યાં ભારતના કોસ્ટ ઓફ પ્રોડકશન કરતા ચાઈનાનું પ્રોડકશન કોસ્ટ અડધું છે. જો આંકડાકીય માહિતી લેવામાં આવે તો ૨૦૧૩ પછી ભારત દેશનું એકસ્પોર્ટ માત્રને માત્ર ૨% જેટલું જ રહ્યું છે જેનું એકમાત્ર કારણ ઈમ્પોર્ટ ડયુટી છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના દરિયાઈ વિસ્તારી જે આયાત-નિકાસ તું હતું તેને પણ માઠી અસર પહોંચી છે. સુરતનું હિરા ઉદ્યોગ જે પડી ભાંગવું તેનું કારણ એ પણ છે કે જે ઈમ્પોર્ટ ડયુટી લગાવવામાં આવી તેનાથી સમગ્ર વ્યવસાયને ભોગવવું પડ્યું.
પ્રશ્ન – ર્અવ્યવસને જે મજબૂતી આપે છે તે વ્યવસાયોની જે મામણ હોય છે તેના જે પ્રશ્ર્નો હોય છે તેનાથી તેને કોઈ સાંભળતું નથી ત્યારે શું પોલીસી મેકરે પોલીસીનો લાભ લેનાર લોકોને સાંભળવા જોઈએ કે કેમ?
જવાબ:- પોલીસી મેકરોને એ વાતનું સહેજ પણ ધ્યાન નથી કે આવનારા સમયમાં કંઈ ચીજ વસ્તુઓ પર દેશની અર્થવ્યવસ્થા આધારીત રહેશે. આ તકે પોલીસી મેકરોને પ્રતિબિંબ સ્વરૂપે માહિતી આપવા માટે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ અત્યંત મદદરૂપ અને આશિર્વાદરૂપ નિવડી શકે છે. જેથી પોલીસી મેકરોએ તથા સરકારે આ પ્રકારની સંસનો લાભ મહતમ લેવો જોઈએ. ઓસ્ટ્રેલિયામાં જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યું તો ત્યાંની સરકારે વ્યવસાયીક ક્ષેત્ર સાથે એક વર્ષ સુધી ચર્ચા વિચારણા કરી તેવી જ રીતે ભારત કરતા સૌથી મોટી અને નાની ઈકોનોમી એવા મલેશીયા દેશે પણ ઈન્ડસ્ટ્રીઝ સાથે એક વર્ષ સુધી મંત્રણા બાદ જીએસટી લાગુ કર્યું હતું. ત્યારે ભારતમાં વ્યવસાયીક ક્ષેત્રે સરકારને અનેકવિધ વખત પત્રો લખી જીએસટી લાગું કર્યા પહેલા સુચનો આપ્યા હતા પરંતુ સરકાર દ્વારા તેમના પર સહેજ પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું ન હતું. ઝડપી જીએસટી અમલી બન્યા બાદ અને સરકારની જીદના કારણે કરચોરીમાં વધારો યો અને સરકારની આવક અનેક અંશે ઘટી ગઈ. રિટર્ન ફાઈલીંગમાં પણ ઘટાડો જોવા મળ્યો. ભારતનું રાજકારણ અને દેશના રાજકીય નેતાઓ તેમના અક્કળ વલણના કારણે ઈન્ડસ્ટ્રીઝ સાથે ચર્ચા નથી કરતા જેની માઠી અસર વેઠવી પડે છે. સરકાર ઈન્ડસ્ટ્રીઝ થકી છે નહીં કે ઈન્ડસ્ટ્રીઝ સરકાર થતી જેથી હવેના સમયમાં ઈન્ડસ્ટ્રીઝ એ ભાર રૂપી પાતેાના વિચારોને સરકાર સમક્ષ મૂકવા પડશે અને સરકારે પણ ઈન્ડસ્ટ્રીઝ સાથે નિયમીત અંતરાલ પર ચર્ચા વિચારણા કરવી પડશે. સરકારમાં બેઠેલા રાજકીય લોકો પાંચ વર્ષમાં પોતાની એસેટ અનેક ગણી વધારી લે છે ત્યારે હવે આમ લોકો તા ઈન્ડસ્ટ્રીઝે સરકાર પર પ્રેશ કરી દેશને કેવી રીતે ટકાવી શકાય તે દીશામાં સરકાર પર પ્રેશર ઉભું કરવું પડશે તો ને તો જ દેશની અર્થવ્યવસ્થા સુધરશે અને દેશ ઉન્નતિના પથ પર આગળ વધશે.
ને ખૂબ જ ગંભીરતાથી લેતું હોય છે અને તેનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર અને સ્વતંત્રતા એકબીજાના પર્યાય છે. ત્યારે મીડિયા અર્થશાસ્ત્ર સાથે સીધું જ સંકળાયેલું છે. મીડિયા હરહંમેશ જાહેર ખબર ઉપર નિર્ભર રહે છે અને જે મિડીયાની બેલેન્સસીટ મજબૂત થતી હોય છે તેનું એકમાત્ર કારણ જાહેરાત માનવામાં આવે છે. જેમ જેમ મોટી કંપનીઓ ચેનલમાં અવા તો પ્રકાશનમાં જાહેરાત કરશે. તેમ તેમ દેશની અર્થવ્યવસ્થા બગડશે. હાલના તબક્કે પ્રાઈવેટ કંપની કરતા સરકાર પાસે જે ટેકસની આવક છે તેનાથી ૬૦% જાહેરાત ટેલીવીઝન અને પ્રકાશન ક્ષેત્રે કરવામાં આવે છે. ૧૯૯૧માં અખબારોની સ્થિતિ અને અખબારોની સંખ્યા ખૂબ જ ઓછી હતી જે ૧૯૯૫માં વધી ગયું છે. તેનું સીધુ કારણ એક જ છે કે દેશની અર્થવ્યવસ્થા અને મીડિયાની સ્વતંત્રતા એક સાથે સંકળાયેલી છે. સરકારને ટેકસ સ્વરૂપે ૧૫ હજાર કરોડની આવક થાય છે જે પ્રાઈવેટ લીમીટેડ કંપનીની હાલત કફોડી બનતા બાદ જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાની સરખામણીમાં જાહેરાતનો આંકડો ૩૦%નો હતો જે વધી હવે ૭૦% નો થઈ ગયો છે.
પ્રશ્ન – સૌરાષ્ટ્ર પાસે સૌથી મોટો દરિયા કિનારો આવેલો છે. પહેલા સૌરાષ્ટ્રના અનેકવિધ બંદરોનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે તે આંકડો ખૂબ ઓછો યો છે શું અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે કોસ્ટલ ઈન્ફાસ્ટ્રકચરની જરૂરિયાત કેટલા અંશે જરૂરી?
જવાબ:- કોસ્ટલ ઈન્ફાસ્ટ્રકચર હરહંમેશ વિદેશ સો વ્યાપાર સાથે જરૂરી હોય છે. તેમાં પણ જ્યારે ગુજરાતના દરિયા વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાંથી ૫૦% જેટલો ડોમેસ્ટીક તા ૫૦% જેટલું આંતરરાષ્ટ્રીય એકસ્પોર્ટ કરવામાં આવતું હતું. ૨૦૧૪ પહેલા આપણે વિશ્ર્વને દેશમાં રોકાણ કરવા માટે આમંત્રીત કરતા હતા. પરંતુ ૨૦૧૪ પછી જે રીતે સરકાર દ્વારા આયાત ડયુટી વધારવામાં આવી તેનાથી દેશના એકસ્પોર્ટને ખૂબ જ માટી અસર પહોંચી છે. હાલ દેશ ચાઈના સાથે સ્પર્ધા કરવા ઉતર્યું છે જ્યાં ભારતના કોસ્ટ ઓફ પ્રોડકશન કરતા ચાઈનાનું પ્રોડકશન કોસ્ટ અડધું છે. જો આંકડાકીય માહિતી લેવામાં આવે તો ૨૦૧૩ પછી ભારત દેશનું એકસ્પોર્ટ માત્રને માત્ર ૨% જેટલું જ રહ્યું છે જેનું એકમાત્ર કારણ ઈમ્પોર્ટ ડયુટી છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના દરિયાઈ વિસ્તારી જે આયાત-નિકાસ તું હતું તેને પણ માઠી અસર પહોંચી છે. સુરતનું હિરા ઉદ્યોગ જે પડી ભાંગવું તેનું કારણ એ પણ છે કે જે ઈમ્પોર્ટ ડયુટી લગાવવામાં આવી તેનાથી સમગ્ર વ્યવસાયને ભોગવવું પડ્યું.
પ્રશ્ન – ર્અવ્યવસ્થાને જે મજબૂતી આપે છે તે વ્યવસાયોની જે મામણ હોય છે તેના જે પ્રશ્ર્નો હોય છે તેનાથી તેને કોઈ સાંભળતું નથી ત્યારે શું પોલીસી મેકરે પોલીસીનો લાભ લેનાર લોકોને સાંભળવા જોઈએ કે કેમ?
જવાબ:- પોલીસી મેકરોને એ વાતનું સહેજ પણ ધ્યાન નથી કે આવનારા સમયમાં કંઈ ચીજ વસ્તુઓ પર દેશની અર્થવ્યવસ્થા રહેશે. આ તકે પોલીસી મેકરોને પ્રતિબિંબ સ્વરૂપે માહિતી આપવા માટે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ અત્યંત મદદરૂપ અને આશિર્વાદરૂપ નિવડી શકે છે. જેથી પોલીસી મેકરોએ તા સરકારે આ પ્રકારની સંસનો લાભ મહતમ લેવો જોઈએ. ઓસ્ટ્રેલિયામાં જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યું તો ત્યાંની સરકારે વ્યવસાયીક ક્ષેત્ર સો એક વર્ષ સુધી ચર્ચા વિચારણા કરી તેવી જ રીતે ભારત કરતા સૌથી મોટી અને નાની ઈકોનોમી એવા મલેશીયા દેશે પણ ઈન્ડસ્ટ્રીઝ સાથે એક વર્ષ સુધી મંત્રણા બાદ જીએસટી લાગુ કર્યું હતું. ત્યારે ભારતમાં વ્યવસાયીક ક્ષેત્રે સરકારને અનેકવિધ વખત પત્રો લખી જીએસટી લાગું કર્યા પહેલા સુચનો આપ્યા હતા પરંતુ સરકાર દ્વારા તેમના પર સહેજ પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું ન હતું. ઝડપી જીએસટી અમલી બન્યા બાદ અને સરકારની જીદના કારણે કરચોરીમાં વધારો થયો અને સરકારની આવક અનેક અંશે ઘટી ગઈ. રિટર્ન ફાઈલીંગમાં પણ ઘટાડો જોવા મળ્યો. ભારતનું રાજકારણ અને દેશના રાજકીય નેતાઓ તેમના અક્કળ વલણના કારણે ઈન્ડસ્ટ્રીઝ સાથે ચર્ચા નથી કરતા જેની માઠી અસર વેઠવી પડે છે. સરકાર ઈન્ડસ્ટ્રીઝ કી છે નહીં કે ઈન્ડસ્ટ્રીઝ સરકાર થતી જેથી હવેના સમયમાં ઈન્ડસ્ટ્રીઝ એ ભાર રૂપી પાતેાના વિચારોને સરકાર સમક્ષ મૂકવા પડશે અને સરકારે પણ ઈન્ડસ્ટ્રીઝ સાથે નિયમીત અંતરાલ પર ચર્ચા વિચારણા કરવી પડશે. સરકારમાં બેઠેલા રાજકીય લોકો પાંચ વર્ષમાં પોતાની એસેટ અનેક ગણી વધારી લે છે ત્યારે હવે આમ લોકો તા ઈન્ડસ્ટ્રીઝે સરકાર પર પ્રેશ કરી દેશને કેવી રીતે ટકાવી શકાય તે દીશામાં સરકાર પર પ્રેશર ઉભું કરવું પડશે તો ને તો જ દેશની અર્થવ્યવસ્થા સુધરશે અને દેશ ઉન્નતિના પથ પર આગળ વધશે.