ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલા હર્ષદ માતાજીના મંદીર પાસે આજે સવારે રીક્ષામાં બેસીને ૧૦ બહેનો ખેડુતની વાડીએ કપાસ વિણવા જતા હતા એ અરસામાં રીક્ષા રોડ પરથી પલ્ટી ખાઈ જતા રીક્ષામાં બેઠેલી મહીલાઓમાં ગીતાબેન, લાભુબેન, ભાનુબેન, આરતીબેન, જલ્પાબેન, હંસાબેન, સવીતાબેન, અમીબેન, અમીલાબેન અને ભાનુબેન સહિતનાઓને ઈજાઓ થતા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલ જેમાંથી ૫ બહેનોને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા છે. આ બનાવ અંગે વધુ તપાસ જમાદાર માલુબેન મકવાણા કરી રહેલ છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મનમાં ચીડિયાપણું રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.
- ધનબાદ : ઝરિયા જૂનું રેલવેસ્ટેશન કહેવાય છે કે ખંડેરમાંથી ઘુંઘરુનો અવાજ અને…
- સરધાર-ભાડલા રોડ પર અલ્ટો અને હોન્ડા સિટી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં આગ લાગતા 4 લોકો ભડથું
- મોડાસા ખાતે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમની તૈયારીઓ માટે રિહર્સલ…
- નર્મદાના પીપલોદ ગામે 48 વર્ષીય મહિલાની કરાઈ હ*ત્યા
- ઇન્ટરેસ્ટિંગ વાત / આકાશ લાલ કે લીલું નહીં વાદળી જ કેમ દેખાય !!!
- પુણા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટીમે વિના મુલ્યે કુંડાનું કર્યું વિતરણ