ઘણી વખત કુદરતની લીલા મનને આનંદથી ભરી દેતી હોય છે. કુદરતની લીલા કયારેક આહલાદક, કયારેક ડરામણી તો કયારેક મનમોહન પણ હોય છે. તસ્વીરમાં આકાશમાં દ્રશ્યમાન મેધધનુષ જાણે જીવનમાં સાત રંગો પૂરી જાય તેવું મનમોહક લાગી રહ્યું છે. તાજેતરમાં જાણે પૃથ્વી પર જ સ્વર્ગ ઉતરી આવ્યું હતુ…… અહીં સાચે જ ભગવાનની કૃપા વરસી ગઇ છે. તસ્વીરમાં સપ્તરંગી મેધધનુષ્ય વાદળો, હરિયાળી, તળાવ બધું જ દ્રશ્યમાન થતા જાણે સ્વર્ગ ઉતરી આવ્યું છુ…..!
Trending
- ભરૂચ: ઝઘડિયામાં દુ-ષ્કર્મ આચરનાર નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
- અંજાર: વીજચોરો સામે તંત્રની લાલ આંખ
- ઇન્ડિયન ક્રીએટર્સને YouTube એ આપ્યો મોટો જટકો
- ગોંડલ માર્કેટીંગ યાર્ડ ડુંગળીથી ભરચક્ક: ભાવે ખેડુતોને રાતાપાણીએ રડાવ્યા
- Realme 14x ભારતમાં થયો લોન્ચ…
- ફકત 40 કલાકમાં જ 451 વર્ષના બંધનમાંથી છુટકારો
- ઉપલેટા સ્વામિનારાયણ મુખ્ય મંદિર આયોજીત દશાબ્દી મહોત્સવમાં બ્રહ્મ ચોર્યાસી યોજાઈ
- EDએ મની લોન્ડરિંગ કેસમાં મલ્લિકા શેરાવતનું નિવેદન નોંધ્યું