આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ઔપચારિક જાહેરાત
રતીય રાષ્ટ્રગીત રજૂ કરીને મૌનનો મોભો બતાવ્યો હતો. માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ ગુજરાતભરના મુકબધીર બાળકો સ્વારી જ સ્વામીનારાયણ મંદિરના હોલમાં એકઠા યા હતા. આ બાળકોમાં વિશ્ર્વ રેકોર્ડ માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ૨૦૧૬ના ચીનના રેકોર્ડને તોડીને રાજકોટે ભારતને વિશ્ર્વ રેકોર્ડમાં સન અપાવવાનો પ્રયાસ કર્યો હતો જેનું પરિણામ આવતીકાલે નરેન્દ્ર મોદીની ઉપસ્િિતમાં જાહેર શે.
રાજકોટના આંગણે તા.૨૯ના વડાપ્રધાનની ઉપસ્િિતમાં દિવ્યાંગોને સાધન-સહાય વિતરણના સમારોહમાં વિશ્ર્વ રેકોર્ડ નોંધાવાનો છે. તે અગાઉ આજે સ્વામિનારાયણ મંદિરના હોલમાં એકી સો ૧૨૦૦ મુકબધીર વિર્દ્યાીઓએ સાઈન લેગ્વેંજ દ્વારા સામૂહિક રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવા જામનગર, જૂનાગઢ, અમરેલી સહિત ગુજરાતભરમાં આવેલી જુદી જુદી મુકબધીર શાળાના ૧૨૦૦ી વધારે વિર્દ્યાીઓ એક હોલમાં એકઠા યા હતા અને સમૂહ રાષ્ટ્રગીત રજૂ કરીને મૌનનો મોભો બતાવ્યો હતો.
આ કાર્યક્રમ માટે વહેલી સવારી જ બાળકો હોલમાં એકઠા ઈ ગયા હતા અને તેઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વામીનારાયણ મંદિરના હોલમાં અલગ અલગ ૭ ી ૮ સ્ળોએ ઈન્સ્ટ્રકટર માટે સ્ટેજ ઉભા કરવામાં આવ્યા હતા. તેમજ મોટી સ્ક્રીન ઉપર સાઈન લેંગ્વેજનું નિદર્શન પણ યું હતું. ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૬માં ચીનના હોંગકોંગમાં ૯૭૮ મુકબધીર બાળકોએ ચીનનું રાષ્ટ્રગીત રજૂ કરીને વિશ્ર્વ રેકોર્ડ સર્જયો હતો. આ વિશ્ર્વ રેકોર્ડને તોડીને રાજકોટનું નામ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત ાય તે માટે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી હતી.
વર્લ્ડ રેકોર્ડની નોંધ માટે ગ્રીનીસ બુકના એકજયુકયુટીવ ઋષીના હાજર રહ્યાં હતા. આ ઉપરાંત જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે, નાયબ કલેકટર હર્ષદ વોરા, ડે.મેયર દર્શિતાબેન શાહ આ ઉપરાંત અલગ અલગ મુકબધીર સ્કુલોનો સ્ટાફ વગેરે પણ હાજર રહ્યો હતો. વધુમાં મુકબધીર બાળકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે સંપૂર્ણ વ્યવસ ગોઠવવામાં આવી હતી. આ રેકોર્ડ માટે ૩૦ મીનીટની મર્યાદા હતી. આ ૩૦ મીનીટમાં સાઈન લેગ્વેજ દ્વારા રાષ્ટ્રગીત પૂરું કરવાનું હતું. તેમજ જો કુલ સંખ્યાના ૧૦ ટકા બાળકો જો અધવચેી જ બહાર નીકળી જાય તો આ પ્રયાસને નિષ્ફળ ગણવામાં આવે તેવો પણ નિયમ હતો. ખરેખર આ રેકોર્ડ સામૂહિક રાષ્ટ્રગીત રજૂ કરવાના પ્રયાસનો હતો. મુખ્ય કાર્યક્રમ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રજૂ શે. આ ઉપરાંત આવતીકાલે ૮ કલાકની અંદર ૧૮,૫૧૫ દિવ્યાંગોને કેલીપર્સ અર્પણ અને ફીટીંગનો પણ અનોખો વિશ્ર્વ રેકોર્ડ સર્જાવાનો છે. જેના માટે સંપૂર્ણ તૈયારી આટોપી લેવામાં આવી છે. આ રેકોર્ડની જાહેરાત આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્િિતમાં કરવામાં આવશે.