૫૫થી વધુ પ્રાચીન રાસની રમઝટ બોલાવશે બાળાઓ: અઠીંગો, દીવડા,તલવાર રાસ લોકોને કરશે મંત્રમુગ્ધ: જીતુભાઈ ધોળકિયા સાથે શિક્ષિકાઓ ‘અબતક’ના આંગણે
ધોળક્યિા સ્કૂલ્સ્ – રાજકોટ દ્વારા છેલ્લાં સાત વર્ષ્થાથી પ્રાચીન નવરાત્રી રાસ-ગરબાનું શ્રેષ્ઠત્તમ આયોજન થાય છે જેનું આ વર્ષે પણ આયોજન કરાયું છે. ધોળક્યિા સ્કૂલ્સ્ – રાજકોટ તેના વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ શિક્ષાણ, ઉત્તમ સંસ્કાર અને કુશળ નેતૃત્ત્વના ગુણો વિક્સાવવામાં સૌરાષ્ટ્રભરમાં ખ્યાતનામ છે જ. સાથે- સાથે આ બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન મહાનત્તમ ધાર્મિક ઉત્સવ સ્વરૂપ માં નવદુર્ગાના પ્રાચીન રાસ-ગરબા દ્વારા ભક્તિ આરાધનાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આયોજન કરથી….. બાળકોની અંદર વિદ્યાર્થીકાળથી જ દેશપ્રેમ, દેશ-દાઝ, સંસ્કૃતિ પ્રેમ અને ધાર્મિક ભાવનાઓનું બીજારોપણ કરથી છેલ્લાં સાત વર્ષ્થાથી આ બાળ માનસને ધર્મ અને ભારતની પરંપરાગત સંસ્કૃતિ તરફ અભિમુખ કરથી રહી છે. જેના ભાગરૂપે ધોળક્યિા સ્કૂલ્સની આશરે ૩પ૦ બાળાઓ ચાચર ચોકમાં માતૃવંદના કરવા, માના ગુણલાં ગાવા, માને રાજી કરવાં થનગની રહી છે.
આકર્ષ્થાક અને ભવ્ય રંગમંચની સજાવટ, નવરંગ વેશભૂષાા, ઉચ્ચ કક્ષાાનું આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને આંખો આંજી દે તેવી આકર્ષ્થાક અને કલરફૂલ લાઈટીંગ
પપ થી પણ વધારે પ્રાચીન રાસ, ગરબાની રમઝટ વડે માં આદ્યશક્તિની પૂજા, અર્ચના, આરાધના અને માં ના વિવિધ રૂપ, સૌંદર્ય, અસ્ત્ર-શસ્ત્ર તથા વીરતાના ગુણ ગાન દાંડીયા, કરતાલ, બેડાં, દિવડાં, ટિપ્પણી, ખંજરથી, મંજીરા, માંડવી, તલવાર, ત્રિશુલ, ઘડા, ઘંટ, ૧૦૮ દિવા, ખંજરથી, લહેિરયા અને અન્ય વિવિધ સાધન-સામગ્રી વડે માં અંબાની ભક્તિ કરથી, ગુણગાન ગાઈ માને રથીઝવવાના સ્તુતિમય પ્રયાસો કરાય છે.
ચાચર ચોકમાં પરંપરાગત અને પૌરાણિક-પ્રાચીન રાસ-ગરબા સાથે ગીત-સંગીત અને ભારતીય સંસ્કૃતિ તથા ગુણવંતી ગુજરાતની ગરથીમા ધોળક્યિા સ્કૂલ્સની બાળાઓ ગૌરવવંતી બનાવશે.
ચાલુ વર્ષ્ો પણ ધોળક્યિા સ્કૂલ્સ્ના સુપ્રસિદ્ઘ પ્રાચીન રાસગરબા જેવા કે મન મોર બની થનગાટ કરે, મોંગલ છેડતાં કાળો નાગ ની સાથે સાથે આ વર્ષ્ો ઘોર અંધારથી રે…, આસમાના રંગની ચૂંદડી, ગરબો શણગારગો, ઝૂલે ઝૂલે છે અંબા માત, અઠીંગો રાસ, ગરબા રાસ, સાચી રે સત વાળા શબ્દોથી શોભતો ટીટોળો તેમજ આવા અનેક પ્રાચીન ગરબાઓને નવો જ ટચ અને લૂક આપી વિવિધતા સભર તૈયાર કરવામાં આવ્યા છે.
ધોળક્યિા સ્કૂલ – રાજકોટ પંચાયત નગર ચોક પાસે, જી. કે. ધોળક્યિા સ્કૂલના ચાચર ચોકમાં છેલ્લા સાત વર્ષ્થાની પ્રાચીન નવરાત્રી રાસ-ગરબા મહોત્સવ નું શ્રેષ્ઠત્તમ આયોજન કરથી રહી છે. જેમાં દરરોજ નવા-નવાં પ્રાચીન રાસ-ગરબાઓ પરંપરાગત રથીતે રજૂ કરવામાં આવે છે. જે નિહાળવાં રોજના લગભગ સેંકડો ભક્તજનો – માઈ ભક્તો, મનોરંજન અને ઉત્સવપ્રિય લોકો આ ચાચર ચોકમાં દૂર દૂરથી આવીને એકઠાં થઈ મા ની ભક્તિ આરાધનામાં સામેલ થઈને પોતાની જાતને ધન્ય બનાવી પુણ્ય શાળી બને છે.
આ પ્રાચીન ગરબીનું આયોજન કોઈ દિવાલ બંધ પાર્ટી – પ્લોટ કે પટાંગણમાં ટિકિટ કે એન્ટ્રી ફી લઈને નહીં, પરંતુ જાહેર જનતા માટે ચાચર ચોકમાં ખુલ્લા મંચ ઉપર કરવામાં આવે છે. જેથી નગરના કોઈપણ વ્યક્તિ રાજા કે રંક, આબાલ-વૃદ્ઘ અને કોઈપણ જ્ઞાતિ-જાતિ કે ધર્મના ભેદભાવ વગર દરેક લોકો આપણી પરંપરાગત પ્રણાલીને મનભરથીને માણી શકે. એવો શુભ હેતુ રહેલો છે.
આટલા મોટા વિશાળ આયોજનને પહોંચી વળવા માટે અઢળક નાણાંની જરૂર પડવાં છતાં ધોળક્યિા સ્કૂલ્સ્ દ્વારા કોઈપણ જાતનો ફંડ-ફાળો, જાહેરાતો-બેનરો, લોટરથીની ટિકિટ કે આરતીના ચડાવા રૂપે પણ એક પણ પૈસો ઉઘરાવ્યા વગર નિ:સ્વાર્થ ભાવે આ મહોત્સવનું ભાવ અને ભક્તિપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે.
જ્યારે અદ્યતન લાઈટીંગ અને સાઉન્ડ સિસ્ટમ – વિડિયોગ્રાફી – ફોટોગ્રાફીના માટેના ટીમના સભ્યો કૃણાલભાઈ, વિમલભાઈ, ગગનભાઈ, હિતેશભાઈ, નૈમિષાભાઈ, અપૂર્વભાઈ, ધવલભાઈ ભોરાણીયા, ધવલભાઈ ભટ્ટ, સુધીરભાઈ, ઉમંગભાઈ, દિપેશભાઈ, મેહુલભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે. મા-અંબાની ભવ્ય અને મનોહર મૂર્તિની કલા કારથીગરથી તેમજ સ્થાપન અને સજાવટ કૈલાશબેન શીંગાળા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આંખોને આંજી નાખતી અને અત્યંત લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ અને કલરફૂલ લાઈટીંગના માસ્ટર માઈન્ડ મનિષાભાઈ પટેલ, લાઈટ ડેકોરેશન સંભાળી રહ્યાં છે.
નવરાત્રી મહોત્સવના સમગ્ર ક્ષોત્ર જેવા કે રંગમંચ, લાઈટ, સાઉન્ડ, સ્ક્રીન, સિંગર ચોઈસ વગેરે વગેરેનું બેસ્ટ ક્વોલિટી પસંદ કરથી અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ જેમાં ક્યાંય કશી કચાશ ન રહી જવા પામે તેવું જીણવટ પૂર્વકનું ધ્યાન રાખી આખા નવરાત્રી મહોત્સવ ને એક મહાનત્તમ મહાપર્વ બનાવવા સતત કટ્ટીબધ્ધ રહેેતા એવા મીતુલભાઈ ધોળક્યિા, ધવલભાઈ ધોળક્યિા અને વિરલભાઈ ધોળક્યિા પોતાની દુદર્શિતાથી સુંદર સંચાલન કરથી રહ્યાં છે.
સુપ્રસિધ્ધ ગરબાઓમાં સંગીતનો સથવારો સાંપડશે એસ. ભાસ્કરની ટીમનો જેમાં મેઈલ સિંગર્સ કુમારભાઈ પંડયા ,નિકુંજભાઈ પટેલ, ફિમેઈલ સિંગર કૈલાસબેન પટેલ, િરધમ જનકભાઈ વ્યાસ, રાજેશભાઈ બચિયા, આશિષાભાઈ ગોસાઈ, કેયુરભાઈ બુદ્ઘદેવ ના સુમધુર અને કોકિલ કંઠે રાસ-ગરબાની રમઝટ બોલશે અને કી બોર્ડ પર હિતેષાભાઈ ગોસાઈ અને ભાષ્કર શિંગાળા સુરથીલી સરગમ છેડશે.
ધોળક્યિા સ્કૂલ બધાનાં સહકારથી પ્રાચીન ગરબીમાં આપણી પાંચ હજાર વર્ષ્થાથી ચાલી આવતી પ્રાચીન ગરબીના દર્શન કરાવશે. પ્રાચીન ગરબીને ભવ્યાતિભવ્ય બનાવવા જીતુભાઈ ધોળકિયા સો આચાર્ય બહેનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.