નવરાત્રીના દિવસો આંગળીના વેઢે ગણાઈ રહ્યા છે. માતાજીનો પર્વ ઉજવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીની વિવિધ તૈયારીઓ થવા લાગી છે. જેમાં ચણીયાચોલી, કુર્તા-ઝભ્ભાની ખરીદી, ગરબાને રંગકામ ડેકોરેશનતો અર્વાચીન રાસોત્સવ માટે આયોજકોથી લઈ ફેરીયાઓ પણ બે પૈસા કમાવા રંગબેરંગી ફૂલના હાર વેચવા લાગ્યા છે. નવરાત્રી દરમ્યાન લોકો પોતાના મંદિર ઘરને સુશોભિત કરવા, અવનવો શણગાર કરવા હાર, તોરણ ખરીદવા લાગ્યા છે. જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.
Trending
- અમદાવાદથી આ રૂટ માટે દોડશે સ્પેશિયલ ટ્રેનો !
- આજે નવરાત્રીનું અંતિમ નોરતું..!
- દેશના સૌથી ધનાઢ્ય પરિવારના સુપુત્ર અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન
- આજે રામનવમી પર, આ લોકોના ખુલશે ભાગ્ય..!
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, શુભ દિન.
- શું તમારું બાળક ચીડચીડુ થઈ ગયું છે??
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે..!