નાણાકીય વર્ષમાં ફેરફાર બાદ બજેટ સત્ર અંગે લાગી રહેલી અટકળો
ભારતીય ર્અતંત્રમાં નાણાકીય વર્ષમાં ૨૦૧૮થી ફેરફાર આવવાનો હોવાના કારણે લોકોમાં ઘણી જાતના પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે. જેમાં બજેટ કઈ રીતે રજૂ શે. આ ઉપરાંત કર ભરવા બાબતે પણ કેવા પગલા ભરવા પડશે તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે. સૌી મહત્વનો પ્રશ્ર્ન તો એ છે કે ભારત સરકાર બજેટ કયારે રજૂ કરશે. ૨૦૧૮ી નાણાકીય વર્ષ એપ્રિલના બદલે જાન્યુઆરીી શ‚ તું હોવાના કારણે લોકો નવા નિયમોની આતુરતાી રાહ જોઈ રહ્યાં છે અને બજેટ સત્ર કયારે યોજવામાં આવશે તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે. જો કે, આંતરીક સૂત્રો દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે, આગામી વર્ષનું બજેટ સત્ર નવેમ્બર મહિનામાં યોજાય તેવી સંભાવના છે. જો કે હજુ આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ની.
અત્યારે સરકાર જીએસટી લાગુ કરવાની દિશામાં દોડી રહી છે. ત્યારે જીએસટી લાગુ યા બાદ નાણાકીય વર્ષમાં ફેરફાર બાબતનો નિર્ણય કરવામાં આવશે. નાણાકીય સત્રમાં ફેરફાર બાબતે અગાઉી જ તમામ રાજયો સો વાતચીત કરી દેવામાં આવી છે ત્યારે હવે સમગ્ર માળખુ કેવી રીતે ઘડવામાં આવે છે તે જોવાનું રહ્યું.