ગણપતિ મહોત્સવના દસ દસ દિવસો દરમ્યાન બાપાની ભકિતભાવભેર પુજા, આરતી અર્ચના કરાયા બાદ આવું વિસર્જન કોણે કર્યુ…?? દસ દિવસ સાથે રહ્યા બાદ ભકતોએ રડતી આંખોએ વિઘ્નહર્તાને વિદાય આપીછે. પરંતુ ઉપરોકત તસ્વીર જોઇ ખરેખર હ્રદય કંપી ઉઠી…! જો કે છેલ્લા ઘણા વર્ષોથી વિસર્જન સ્થળોએ ખાડી, નદી, નાળાના પાણી ઉતરતા પ્રતિબંધીત મૂર્તિઓ જોવા મળે છે. ત્યારે પણ હ્રદય હચમચી ઉઠે છે. તો ઉપરોકત તસ્વીર ગણપતિ મહોત્સવના બીજા જ દિવસે રસ્તાઓ પર આવી હાલતમાં જોવા મળતા સૌ કોઇ લોકોને સદબુઘ્ધિ આપવા મનોમન પ્રાર્થના કરી છે. વિસર્જન સમયે ‘અગલે બરસ તુ જલ્દી આના’ નો નાદ ગુંજે છે. પણ આવી હાલતમાં વિઘ્નહર્તા પણ કહે છે કે અગલે બરસ મેં કૈસે આવું….!!!
Trending
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!