સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહેલા રાજકોટ શહેરની હવા મેઘરાજાએ જાણે કાઢી નાંખી હોય તેવું લાગી રહ્યું છે. ૫૬ ઈંચ વરસાદમાં શહેરના રાજમાર્ગો મગરની પીઠ જેવા બની ગયા છે. મસમોટા ભૂવા પડયા છે. વાહન ચાલકો જો સંભાળીને ન રહે તો હાડકા ભાંગવાની ૧૦૦ ટકા ગેરંટી છે. લીંમડા ચોકમાં મસમોટો ભૂવો પડયો છે જે વાહન ચાલકો માટે મોતના કૂવા સમાન બની ગયા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
- શિયાળામાં રોજ આ તેલથી કરો ચહેરાની માલિશ, ચાંદ જેવી ચમકશે ત્વચા
- અંજાર : તાલુકા કક્ષાનો એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળો યોજાયો
- શું તમે પણ એક સારા ફોન ની શોધ માં છો, તો આ તમારા માટે
- ભારતીય બંધારણના અંગીકરણના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી
- હિંમતનગર: ટેકાના સારા ભાવ મળતા હોવા છતાં ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે મગફળી
- Realme એ એવો તો કેવો ફોન લોન્ચ કર્યો કે જેનાથી તમે પાણી માં ફોટો પાડશો તો પણ ફોટો ક્લીયર આવશે
- લવ બર્ડ્સ મલ્હાર-પૂજા લગ્નના તાંતણે બંધાઇ ગયા,જુઓ સુંદર તસવીરો