મહાનગરપાલિકા શહેરને રમણીય અને સ્માર્ટ બનાવવા વિવિધ કદમ ભરી રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરને ટોપમાં લાવવા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે શહેરના હાર્દસમા રેસકોર્ષ રીંગ રોડ પરની ઉપરોકત રેલીંગ જાણે સ્વચ્છતા સર્વેક્ષણને કલંક લગાડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગરીબો પોતાના કપડા તો ફેરીઓએ પોતાનો માલ ટીંગાડી રેલીંગની સભા બદતર કરી છે. શું આ રેલીંગ છે કે કપડા સુકવવાની દોરી…? આજે વરસાદે રજા રાખી હોય તેમ વરાપ નીકળતા ભીના કપડાં સૂકવવા જાણે રેલિંગ ટૂંકી પડી રહી છે!!!
Trending
- અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના આરોપીના તાર સુરતમાં પણ જોડાયેલા હોવાનું આવ્યું સામે
- રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન
- તમને પણ વારંવાર આંગળીઓના ટચાકિયા ફોડવાની ટેવ છો તો ચેતી જજો…!
- ભારતના આદિજાતિ સમુદાયોની પ્રથમ વખતની અનેક બાબતો
- Jamnagar : ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરુણા જનક કિસ્સો
- આ ઝાડના ફળ જ નહીં, પાંદડા પણ સ્કીન અને વાળ માટે અકસીર
- ખ્યાતિ હોસ્પિટલના ડો.સંજય પટોડીયાની રાજકોટમાં હોસ્પિટલ: ઓપરેશન-ઓપીડી રદ કરાયા
- Adipur: નિર્મલ મમતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયનેમિક ફેશન શો યોજાયો