શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારધ્વાજના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન તા.ર સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિનથી ૧૧ સપ્ટેમ્બર સુધી શહેરના રેસકોર્ષ્ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
આ શહેર ભાજપ આયોજીત મંગલ મહોત્સવમાં રોજેરોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષ્ણીક સંસ્થાના આગેવાનો ધ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે અને અને એક ભક્તિપૂર્ણ તથા પારીવારીક માહોલમાં બહોળી સંખ્યામાં ભાવિકોની ભીડ બાપાના દર્શનનો લાભ લેવા ભક્તિભાવપુર્ણતાથી ઉમટી પડે છે. ત્યારે ગણપતિ મંગલ મહોત્સવમાં પાંચમા દિવસે કડવા પટેલ સમાજના પૂર્વ સમાજ હરીભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, ગૌતમભાઈ ધમસાણીયા, મહેન્દ્રભાઈ ફળદુ, વિજયભાઈ ભટૃાસણા, સુરેશભાઈ મોગણજા, અજયભાઈ દલસાણીયા, શિવલાલભાઈ આદ્રોજા, રાજનભાઈ વડાલીયા, ઈશ્ર્વરભાઈ વાછાણી, પ્રફુલભાઈ કાથરોટીયા, અરવીંદભાઈ કણસાગરા, જે.ડી. કાલરીયા, કાંતીભાઈ જાવીયા, જેન્તીભાઈ ફળદુ, શૈલેષ્ભાઈ વૈષ્નાણી, ભાવેશભાઈ વરમોરા, મનસુખભાઈ પાણ, હીરેનભાઈ વરમોરા, જાગૃતીબેન ભાણવડીયા, નંદલાલભાઈ માંડવીયા, જયસુખભાઈ ઘોડાસરા, ચાટર્ડ એકાઉન્ટન્ટસ-સી.એ. માં થી નિકુંજભાઈ ચનાભટૃી, ગીરીશભાઈ દેવળીયા, વિનયભાઈ સાકરીયા, હાર્દીકભાઈ વ્યાસ, બ્રીજેનભાઈ સંપટ, અતુલભાઈ કાલરીયા, ગૌરાંગભાઈ સંઘવી, કેતનભાઈ ચંદારાણા, માલધારી અગ્રણી ભીમાભાઈ જાદવ, બીએસએનએલમાંથી અશોકકુમાર ઉપાધ્યાય, આઈ.એચ. પઠાણ, બી.એ. મેનપરા, અકશોકભાઈ હીન્ડોચા, મયુરભાઈ રાવલ, એમ઼એન. દુબે, એન.જી. પરમાર, હર્ષિદાબેન ખજુરીયા, મીનાબેન મહેતા, બીનાબેન શુકલ, ખીમસુરીયાસાહેબ, નટુભાઈ રાઠોડ, ઓ.એ. બાબરીયા, રાજેશભાઈ વ્યાસ, એડવોકેટ સર્વેશ્રી બળવંતસિહ રાઠોડ, મહેન્દ્રભાઈ ફળદુ, કમલેશભાઈ ડોડીયા, સમીરભાઈ ખીરા, અંકીતભાઈ ઘાંઘા, જયેશભાઈ બોઘરા, હિતેશભાઈ દવે, મુકેશભાઈ પીપળીયા, તરૂણભાઈ માથુર, રૂપરાજસિહ પરમાર, જાગૃતીબેન દવે, વિજયભાઈ દવે, અમીતભાઈ ભગત, વી.એમ઼ પટેલ, જયેશભાઈ જાની, મહેશભાઈ જોષી, લતાબેન ગોરસીયા, બકુલભાઈ રાજાણી અને કોલેજ સંચાલક મંડળના અગ્રણીઓ ધમસાણીયા કોલેજના વિજયભાઈ ભટૃસણા, મેડીકલ કોલેજના ડો. ગૌરવીબેન ધ્રુવ, હરીવંદના કોલેજના ડો. મહેશભાઈ ચૌહાણ, આર.પી. ભાલોડીયા કોલેજના નિરજભાઈ પટેલ, એચ.એન. શુકલ કોલેજના મેહુલભાઈ રૂપાણી તેમજ વોર્ડ નં.૮ ના ભાજપ અગ્રણીઓ નિતીન ભુત, રઘુભાઈ ધોળકીયા, મહેશભાઈ રાઠોડ,વી.એમ઼ પટેલ, કાથડભાઈ ડાંગર, ભરતભાઈ સોરઠીયા, અશ્ર્વીન પાંભર, જસ્મીન મક્વાણા, મનુભાઈ વઘાશીયા, શક્તિસિહ રાઠોડ, પુર્વેશ ભટૃ, પાર્થ જાવીયા, અમીત રાજયગુરૂ, તેજશ જોષી, શુભેન્દુ ગઢવી, અતુલભાઈ પોકર, યશ માખેલા, તરૂણભાઈ માથુર, હીતેશભાઈ દવે, મુકેશભાઈ પીપળીયા, નીરેનભાઈ જાની, મનહરસીહ પરમાર, અશોકભાઈ જાદવ, જી.જે. મક્વાણા, સહદેવસીહ હેરમા, ડી.કે. વાડોદરીયા, હીતેષ્ ધોળકીયા, અનીલ ગોગીયા, નલીનભાઈ જોષી, સારાભાઈ જોગરાણા, કમલભાઈ સચદે, બીપીનભાઈ વસા, દીપાબેન મલકાન, રક્ષ્બેન જોષી, ચેતનભાઈ ચાવડા, હર્ષ્ભાઈ ટાંક, હીતેશભાઈ ચૌહાણ, કીરીટભાઈ મીર, કાંતીલાલ ભુત, અભીષ્ોકભાઈ રાખોલીયા, સંજયભાઈ ગઢવી એ મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ત્યારે વિવિધ સમાજોના સંકલન ની જવાબદારી પુષ્કર પટેલે સંભાળી હતી.