દુનિયાનું સૌથી શ્રેષ્ઠ સુખ મળે છે માત્ર એક માંના જ પલ્લુમાં. ‘માતા’શબ્દ જ અનન્ય પ્રેમની અનુભૂતિ કરાવે છે. માનવ માત્ર નહિ પરંતુ સર્વે જીવોમાં માઁ નું મુલ્ય અનેકગણું છે લુલી- આંધળી – ગરીબ કે અમીર… દશેક માઁનો ને પ્રેમ પોતાના બાળક માટે સરખો જ હોય છે. સમરોના ઘરે જન્મેલા બાળકો માઁનો વધુ પ્રેમ પામતા હોવાના વિચારને આ તસ્વીર ખરેખ ખોટી ઠેરવી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.