37થી વધારે પ્રકારની કોફી ઉપરાંત બ્રાઉની, ફાસ્ટ ફુડ, શેઇક નવા અંદાજ સાથે પિરસાશે: ચિરાગભાઇ પરમાર

રાજકોટની ખાવાપીવાની શોખીન જનતા માટે કેફે બુકનો પ્રારંભ થયો છે. જેમાં રાજકોટની જનતા કલ્ચર બેઇઝ તમામ પ્રકારની કોફી તેમજ ફાસ્ટ ફુડનો આનંદ માણી શકશે. સારુ રોયલ વાતાવરણની સાથે રોયલ ફુડ લોકોને પરવડે તેવી કિંમતમાં મળી રહેશ. ર00 થી વધાર વાનગીઓ કોફી બ્રાઉની, શેઇક જેવી અનેક વિધ વેરાયટીઓ એક જ જગ્યાએ મળી રહેશે. આવનારી કેફે બુકની ઓફરનો લાભ મળે તે માટે કેફે બુકના ઓનર ચિરાગભાઇ રાજકોટની જનતા માટે સરપ્રાઇઝ લાવી રહ્યા છે કેફે બુકની વાત કરીએ તો ત્યાંનું વાતાવરણ જાણે લોકોને કોઇ સારી રેસ્ટોરન્ટમાં આવ્યા હોય તેનાથી પણ વધારે અદભુત આનંદ કરાવશે. કેફેબુક રાજકોટના હાર્દ સમા વિસ્તાર એટલે કે કેકેવી હોલ ચોકની નજીક આવેલું છે.vlcsnap 2019 08 23 09h02m46s217

કેફે બુક ના ઓનર ચિરાગભાઇ પરમારે જણાવ્યું હતું કે આ એક કોફી હાઉસ છે કે જેમાં રાજકોટના કલ્ચર બેઝ તમામ પ્રકારની કોફી તેમજ વાનગીઓ મળી રહેશે. અમારી પાસે 37 પ્રકારની કોફી છે એ સિવાય પણ ચોકલેટ બેઝ, ફાસ્ટફુડ બેઝ અને સેન્ડવીચની પણ અવનવીવેરાયટીઓ છે. એક કોનની નવી આઇટમ અમે લઇને આવ્યા છીએ જેને પ્રથમવાર રાજકોટમાં ઇન્ટ્રોડયુસ કરી રહ્યા છીએ. રાજકોટની જનતાએ ખાવા પીવાની શોખીન જનતા છે ત્યારે અમે લોકોને પસંદ પડે તેવી આઇટમો લાવ્યા છીએ. જેમાં સ્વીટ બેઝ, ડેઝર્ટ બેઝ, કોફી બેઝ અને શેઇક બેઝ અનેક વસ્તુઓ છે. આ બધી જ વાનગીઓનું મિકસર એક જ જગ્યા એટલે કેફેબુક ઇન એ સિવાય અમે ફાસ્ટફુડમાં પફ, સમોસા, મેગી, સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, સીઝલ વીથ કોન, જે અમે ફાસ્ટ ફુડ અને ડ્રેઝર્ટમાં લઇને આવીએ છીએ જે રાજકોટની જનતા માટે પહેલી વાર છે અત્યાર સુધી લોકોએ આઇસ્કીમના કોન ખાધા છે.vlcsnap 2019 08 23 09h03m27s383

પરંતુ અમે લોકો પ્રથમ વખત સીઝલ હોટ કોમ કે જેમાં કોનની અંદર ગરમ વસ્તુનો ઉપયોગ કરીને આપવાના છીએ જેમાં અલગ જ ટેસ્ટ આવશે. ફ્રેન્ચ ટોસ્ટ અમારી અલગ જ પ્રોડકટ છે અત્યાર સુધી નોનવેઝમાં આ વસ્તુ બનતી હતી પરંતુ હવે અમે ફ્રેન્ચ ટોસ્ટને વેજમાં બનાવીને આપશું જે લોકો માટે નવી વસ્તુ બની રહેશે. લોકો હંમેશા એવું ઇચ્છતા હોય છે કે તેઓના પૈસાનું તેઓને પુરુ વળતર મળે તે માટે અમે લોકો ઓછી કિંમતમાં વધારે સારી વસ્તુ લોકોને આપવાના છીએ અને આવનારા 1પ દિવસમાં અમે એક સારામાં સારી ઓફર લઇને આવી રહ્યા છીએ જે લોકો માટે સરપ્રાઇઝ બની રહેશે. એટલે કે રોયલ  લેવલની વસ્તુ ઓછી કિંમતમાં આપશું તેવું બની રહેશે. vlcsnap 2019 08 23 09h05m36s825અમારું કેફે બુકનુઁ વિઝન એ છે કે અમે લોકો ભવિષ્યમાં લાજ ચેઇમ બનાવવા માંગીએ છીએ કે જેમાં લોકો દર વખતે અહીંયા સુધી આવવું ન પડે અને અમે લોકો સુધી પહોંચી જઇએ તે માટે અમે અમારી ફ્રેન્ચાઇઝી શરુ કરશું જેથી લોકો ત્યાં જઇ રોયલ એન્વાયરમેન્ટ અને રોયલ ફુટ પોતાના ભાવમાં મેળવી શકે તે અમારો મુખ્ય ઘ્યેય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.