શ્રાવણ માસ એટલે ભગવાન શિવ શંકરનો માસ આ માસમાં લોકો ભગવાન શિવની ભક્તિ અને શિવના ગીતોની રમઝટ બોલાવી ઉઠે છે પણ આ માસ દરમિયાન જસદણની શિવભક્તિ કે શિવની રચના કંઈક આલગ જ છે અહીંયા દરરોજ શિવભગવાન ની રચના અલગ-અલગ પાર્થેશ્વરના રૂપે કરાઈ છે. જેને જોઈને આપણું મન મોહી ઉઠે છે.
ધનુષ આકારના પાર્થેશ્વરની રચના :
કાચબા આકારની રચના :
ચક્રાકાર પાર્થેશ્વરની રચના :
નાગપાંચમના પાર્થેશ્વરની રચના :