ઘણા સમય દર્શકો જેની રાહ જોઈ રહ્યા હતા એ મૂવી આજ રીલીઝ થઈ ગયું છે સલમાન ખાન સ્ટાર મૂવી ટ્યૂબલાઇટ નું અમે રિવ્યુ લઈને આવ્યા છીએ.
સ્ટોરી
ફિલ્મની સ્ટોરી બે ભાઈ ઓની છે. જે એક બીજાને ઘણો પ્રેમ ફરતા હોય છે. તેમના વચ્ચેનો આ પ્રેમ અને અપનપાન તમને રોવા પર મજબૂર કરી દેશે. સલમાન ખાન આ ફિલ્મમાં એક મદબુધ્ધિ ના છોકરણો રોલ પ્લે કરે છે. જેને કોઈ વાતની સમજ પડતી નથી. એ જ કારણે સ્કૂલના છોકરા સલમાન ખાન ને ટ્યૂબલાઇટ કહી ને બોલાવતા હોય છે. સોહેલ ખાન એ આ બધા છોકરા ઓને સબક સિખાવે છે જે તેના મોટા ભાઈ ને ટ્યૂબલાઇટ કહી ને બોલાવે છે. પછી તો સલમાન ખાન માટે તેનો ભાઈ એ સોથી સારો અને એક જ દોસ્ત બની જાય છે. તેમના પિતા એક શરાબી છે જે એક એકશીડંટમાં મરી જાય છે. અને તેમની માં આ સદમાં માં મરી જાય છે. ત્યારે ભારત તેના મોટા ભાઈ ની જીમેદારી ઉઠાવે છે. ઘરનો ખર્ચ ચાવવા માટે ભરત એક આશ્રમ માં નોકરી કરે છે. આ વચ્ચે ભારત અને ચીન વચ્ચે એક જંગ થવાની હોય છે ત્યારે જંગમાં લડવા માટે સૈનિકોની ભરતી શરૂ થાય છે. ભારતનું સિલેકસન ભારતીય આર્મી માં થઇ જાય છે. પરંતુ સલમાન મદબુધ્ધિ હોવાને કર્ણ એટેમનું સિલેકસન થતું નથી. જંગ પર જવા માટે ભરત સલમાન ખાન ને આશ્રમ માં રહતા ચાચા ને ભરોશે છોડી ને જાય છે. એક તરફ સોહેલ ખાન ભારત –ચીન ના જંગ માટે લડે છે ત્યારે સલમાન ખાન ના જીવન માં તેના નાના દોસ્ત માટીન ની એન્ટ્રી થાય છે સાથે ફિલ્મની હિરોઈન ઝૂ ઝૂ ની એન્ટ્રી પણ થાય છે. ઝૂ ઝૂ ના પૂર્વજ ચીન થી તાલુક રાખે છે તેના લીધે કોઈ પણ તેના પરિવાર ને પસંદ કરતાં નથી. પરંતુ સલમાન ખાન તેમની હાર મુસીબતમાં તેમનો સાથ દે છે. ત્યારે ચીનની સામે લડનારા સૈનિકો ની ટોળી ણ એદુમન બાંધી બનાવીલે છે. ત્યારે સલમાન ખાન તેની જાનથી પણ વધારે અજીજ ભાઈ સોહેલને વતન પાછો કેવી રીતે લાવે ચ તે જોવા ફિલ્મ જોવી પડશે .
ડાયરેકશન
ફિલ્મ નું ડાયરેકશન ઘણું શરૂ છે. બજરંગી ભાઇજાન જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂક્યા કબીર ખાન એ દ્ફિલ્મ નું ડાયરેક્ષન કર્યું છે. આ ફિલ્મમાં કબીર ખાન એક અલગ અંદાજમાં જોવા મળે છે.
અભિનય
સલમાન ખાનેનો રોલ બજરંગી ભાઇજાન જેવો જ છે. ચહેરા પર માસુમિયત , ભોળપણ જે તમારું દિલ જીતવા કાફી છે. સોહેલ ખાન એ તો ગજબ જ કર્યું છે. જેટલું તેમના રોલ વિષે વિચાર્યું હતું ટેન અકર્તા ઘણો વધુ સારો છે. ચયનીજ એક્ટ્રેસ ઝૂ ઝૂ નો અભિનય પણ ઘણો સારો છે. માટીન ની એક્ટિંગ પણ ઘણી સારી છે.
મ્યુજિક
હમેશની જેમ જ પ્રિતમ નું મ્યુજિક ઓલ ટાઈમ હિટ રહ્યું છે તેમ આ ફિલ્મમાં પણ તેમનું મ્યુજિક ઘણું સારું છે.