દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ પ્રમુખ અટલબીહારી વાજપેયીજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિથી અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના વિવિધ મોરચાઓ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવેલ તે અઁતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સ્નેહ નિર્ઝર સંસ્થાના ભુલકાઓને ભોજન કરાવવા આવેલ હતું. આ તકે શહેરના પ્રભારી પુષ્પદાનભાઇ ગઢવી, ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, નહેલ શુકલ સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા. આ તકે યુવા મોરચા પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાની આગેવાનીમાં સતીષ ગમારા, કુલદીપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ, કીશન ટીલવા, પાર્થરાજ ચૌહાણ, હીરેન રાવલ, જયરાજસિંહ જાડેજા, જય ગજજર, દેવ ગજેરા, દેવકરણ જોગરાણા, વ્યોમ વ્યાસ સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તબિયતની કાળજી લેવી, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો ,મધ્યમ દિવસ.
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન