સાલ ૧૯૯૧ બેચના આઇએએસ હેલ્થ કમિશ્નર ડો. જયંતિ રવિનો આજે જન્મદિવસ છે. જેઓ આજે ઝળહળતી કારકિર્દી સાથે સફળ જીવનના ૫૨ વર્ષ પૂર્ણ કરી ૫૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.૧૭-૮-૧૯૬૭ માં રોજ જન્મેલા ડો. જયંતિ રવિ ગુજરાતમાં હેલ્થ ક્ષેત્રે ઉજજવળ કામગીરી કરી રહ્યાં છે. ડો. જયંતિ રવિ અત્યારે કમિશ્નર ઓફ હેલ્થ, મેડીકલ સર્વીસીસ અને મેડીકલ એજયુકેશન તથા રાજય સરકારના ભૂતપૂર્વ પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે રહી ચુકયા છે. ડો. જયંતિ રવિએ દરેક હોદા પર ખંત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. આજે તેમના જન્મદિન પર વિવિધ ક્ષેત્રના અધિકારીઓ સમાજ શ્રેષ્ઠીઓ, મિત્રો શુભેચ્છકો તરફથી અભિનંદન મળી રહ્યા છે. ‘અબતક’ પરિવારે ડો. જયંતિ રવિને જન્મદિનની હાર્દિક શુભેચ્છા પાઠવી છે.
Trending
- ન્યૂયોર્કમાં મેક્સીકન નેવીનું જહાજ બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું, 19 લોકો ઈજાગ્રસ્ત
- ગાંધીનગરમાં કરોડોના વિવિધ વિકાસ કાર્યોનું કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત…!
- GPSC દ્વારા બે દિવસ લીધેલા ઇન્ટરવ્યુ રદ કરવા પાછળ હસમુખ પટેલે આપ્યું આ કારણ!!!
- આ રીતે કરો સૂર્ય પૂજા, ભાગ્ય ચમકશે…!
- નવી આશા નવો દિવસ : જાણો આજનું દૈનિક રાશિફળ
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- ગીર સોમનાથ: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે “વડનગર”ની પસંદગી..!
- ટોચનું સ્થાન ફરી મેળવવા Hyundai India 2030 સુધીમાં 26 નવી કાર કરશે લોન્ચ…