જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશીયાઇ સિંહોનું મુખ્ય કેન્દ્ર છે. આશરે 198 એકરમાં ફેલાયેલા આ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ સહિતના મોટા પ્રાણીઓ જોવા મળે છે. સક્કરબાગ ઝુ ના પ્રાણીઓને જોવા માટે બસ સેવા ઉપલબ્ધ છે
પરંતુ આ બસના કારણે પ્રદુષણ ફેલાતું હોય અને ઘોંઘાટ થતો હોવાના કારણે બસ સેવા બંધ કરી 8 વ્યક્તિઓ બેસી શકે એવા 2 અને 4 વ્યક્તિઓ બેસી શકે તેવા 2 બેટરીવાળા વાન લાવવામાં આવશે. આ બેટરીવાન રાજકોટમાં તૈયાર થઇ રહ્યા છે
સક્કરબાગ ઝુના પ્રાણીઓને જોવા માટે બસ સેવા ઉપલબ્ધ છે પરંતુ આ બસના કારણે પ્રદુષણ ફેલાતું હોય અને પ્રાણીઓને ઘોંઘાટ થતો હોવાને કારણે આગામી દિવસોમાં બસ સેવા બંધ કરી બેટરીવાળા વાન લાવવામાં આવશે.