Q1. ગુજરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર ?
A1. અમદાવાદ.
Q2. ગુજરાતનું સૌથી મોટું બંદર ?
A2. કંડલા.
Q3. ગુજરાતની સૌથી મોટી ડેરી ?
A3. અમુલ ડેરી આણંદ.
Q4. ગુજરાતની સૌથી મોટી રિફાઇનરી ?
A4. કોયલી વડોદરા.
Q5. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ?
A5. અમદાવાદની સિવિલ હોસ્પિટલ.
Q6. ગુજરાતનો સૌથી મોટો જીલ્લો ?
A6. કચ્છ.
Q7. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થા ?
A7. રિલાયન્સ.
Q8. ગુજરાતનો સૌથી મોટો મેળો ?
A8. વૈઠનો મેળો.
Q9. ગુજરાતની સૌથી મોટી નદી ?
A9. સાબરમતી.
Q10. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ?
A10. ડાંગનું વધઈ ઉદ્યાન.
Q11. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ?
A11. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ.
Q12. ગુજરાતનો સૌથી મોટો બંધ ?
A12. સરદાર સરોવર.
Q13. ગુજરાતનું સૌથી મોટું રેલ્વેસ્ટેશન ?
A13. અમદાવાદ.
Q14. ગુજરાતનો સૌથી મોટો મહેલ ?
A14. લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા.
Q15. ગુજરાતનો સૌથી મોટો સરોવર ?
A15. સાણંદનો નળ સરોવર.
Q16. ગુજરાતનું સૌથી મોટુ એરપોર્ટ ?
A16. અમદાવાદ.
Q17. ગુજરાતની સૌથી મોટી લાઇબ્રરી ?
A.17 વડોદરાની સેન્ટ્રલ લીઇબ્રરી.