રક્ષાબંધને ભાઇને રાખડી બાંધવાના શુભ મુર્હુતો આ પ્રમાણે છે. ચોઘડીયા પ્રમાણે દિવસના શુભ મુર્હુતોમાં સવારે ૬.૨૫ થી ૮.૦૨, સુધી શુભ, ૧૧.૧૫ થી ૧૨.૫૧ સુધી ચલ, બપોરે ૧૨.૫૧ થી ૨.૨૮ સુધી લાભ, ૨.૨૮ થી ૪.૦૪ સુધી અમૃત તથા સાંજે ૫.૪૧ થી ૭.૧૭ સુધી શુભ અને રાત્રીના ચોઘડીયામાં રાત્રે ૭.૧૭ થી ૮.૪૧ સુધી અમૃત, અને ૯.૪૧ થી ૧૦.૦૪ ચલનું મંગલ મુહુર્ત છે. જો કે રાખડી બાંધવાનું સ્વભિજીત મુહુર્ત બપોરે ૧૨.૨૬ થી ૧.૧૭ સુધીનું છે તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપ જોષીની યાદીમાં જણાવાયું છે.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો