IBના એલર્ટના પગલે ગુજરાતમાં ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો, ફરવાલાયક સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે, ગુજરાતમાંઆંતકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જાણકારી અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હૂમલાના ઈન્પુટ બાદ સતર્ક કરવામાં આવ્યું છે.અંબાજી અને સોમનાથ જેવા મંદિરોમાં સુરક્ષા વધારવામાં આવી છે.15મી ઓગસ્ટ નજીક આવતા સુરક્ષા વધારવામાં આવી છે.
Trending
- જામનગર: ધ્રોલના હરીપર ગામે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ
- કુકાવાવ : મેઘા પીપળીયા ગામે ખેતમજૂરો દ્વારા નવા ગુરુધારણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
- સૌ.યુનિ.નો રવિવારે પદવીદાન સમારંભ: 40015 દિક્ષાર્થીઓને પદવી એનાયત કરાશે
- વાપી: ભારતભ્રમણ યાત્રાએ નીકળેલ NRI ગ્રુપે વાપીના જાણીતા મુક્તિધામની લીધી મુલાકાત
- સાલું ગમે તે કરી લ્યો પણ રીલ્સમાં view જ નથી આવતા…ફિકર નોટ આ ટિપ્સ ટ્રાઈ કરો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2024માં રાજકોટને આપી રૂ.1100 કરોડના વિકાસકામોની ‘ગિફ્ટ’
- પાટણ: વઢિયાર પંથકના છેવાડાના વિસ્તારોમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દિલ્હી સુંધી પહોંચી
- દાહોદ : ઘનશ્યામ હોટલ પંચેલા રિસોર્ટ ખાતે “મિલ્ક ડે “ની ઉજવણી કરાઈ