ઇન્ટરનેશનલ કસ્ટમ ટ્રાન્ઝીટ સિસ્ટમ દ્વારા વિશ્ર્વના દેશો સાથે કનેકટીવીટીમાં ઉમેરો કરશે
ભારત યુનાઇટેડ નેશન્સ ખાતે ટી.આઇ.આર. ક્ધવેન્શનમાં જોડાનાર ૭૧મો દેશ બન્યો છે. ઇન્ટરનેશનલ કસ્ટમ ટ્રાન્ઝીટ સિસ્ટમ થકી સ્થાીનક ક્ષેત્રે પણ ટ્રાન્ઝીટ હબનું સ્થાન પ્રાપ્ત કયુૃ છે. ટી.આઇ.આર. સિસ્ટમ એ બહોળલ વિસ્તાર ધરાવતી ઇન્ટરનેશનલ કસ્ટમ ટ્રાન્ઝીટ સીસ્ટર છે. અન્ય ટ્રાન્ઝીટ પ્રક્રિયાની જેમ આ સિસ્ટમ પણ વર્લ્ડ કસ્ટમની દેખરેખ રાખતી પ્રક્રિયાછે જે સીમાઓ બહાર માલ મોકલવા માટે ટેકસ અને ડયુટી વસુલ કરે છે.
ઇન્ડિયાનું આ વૈશ્ર્વિક ટ્રાન્સપોર્ટ એરેન્જમેન્ટમાં ટી.આઇ.આર. ક્ધવેન્શનના મેનેજર ઉર્મ્બેટો પ્રેટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જીનીવા ખાતે ભારતના આ પ્રવેશ થકી સ્થાનિક જોડાણમાં અસર પડશે. ટી.આઇ.આર. દ્વારા બાંગ્લાદેશ-ભૂટાન- ઇન્ડિયા નેપાળની મોટર વ્હીકલ પોલીસી અંગેનો કરાર તમામ દેશોમાં મહત્વનો સાબીત કરશે. દા.ત. બાંગ્લાદેશે આ નીતી હાલ નોંધ લીધી નથી.
ટી.આઇ.આર. ક્ધવેન્શન દ્વારા માત્ર ટ્રાન્સપોર્ટના નહી પરંતુ તેથી વધુના મજબુત કરારો વિદેશ નીતિ હેઠળ કર્યા છે. દુનિયામાં ચાઇનાની વન બેલ્ટ વન રોડ એક મહત્વના અર્થશાસ્ત્રીય અને રાજનીતિ માટે અસરકર્તા છે. ભારત તેમાં જોડાયું નહોઇ આ ક્ષેત્રે વાધારે દાવ રમી ગંભીરતાથી આ ક્ધવેન્શન દ્વારા મહાસત્તા તરીકે ઉમરવા જઇ રહ્યું છે.
ટી.આઇ.આર.માં યોજના હેઠળ વૈશ્ર્વિક સ્તરે એક ચેઇનને ગેરેૈટી હેઠળ સાંકળી લેવામાં આવી છે. ભારત સાથે કનેકટીવીટી પ્રોજેકટમાં ટ્રાન્સપોર્ટ અને કસ્ટમને આવરી આ સિસ્ટમનો વિવિધ દેશોને લાભ મળશે.
એક વખત આ સિસ્ટમ વૈશ્ર્વિક સ્તરે લાગુ પડશે ત્યારે ભારતીય ઉત્પાદનોને સાઉથ આફ્રિકા અને એશિયન માર્કેટમાં ડી.એમ.સી. ઓનલાઇન થઇ જશે.
જેના દ્વારા વિશ્ર્વના ઉત્તર-દક્ષિણ કોરીડોર અને ચાબર પ્રોજેકટ કે જેને થોડો સમય લાગે તેમ છે. તેને ઓકિસજન પુરી પાડશે.
ચાઇનાએ ટી.આઇ.આર. માં ૨૦૧૬ થી જ જોડાઇ ગયું છે. જયારે વિશાળ સ્થાનિક આંતરીક કનેકટીવીટી ના પ્રોજેકટને વેગ મળશે. જયારે ભારત તેની કનેકટીવીટી વધારવાના પ્રયત્નો હાથ ધરવા ખાસ પગલા ભરશે ત્યારે ભારત હરોળનું સ્થાન પ્રાપ્ત કરશે અને બી.બી.આઇ.એન. માટે વ્હીકલ કરારને હજુ વધારે સમર્થન મળે તે આવશ્યક છે.