ગુજરાત સરકાર દ્વારા આવતીકાલ થી અમલ શરૂ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ના સુધારેલ દર નો અમલ તા. ૫/૮/૨૦૧૯ થી શરૂ ગુજરાત રાજ્ય ની દરેક મામલતદરની કચેરી માં ખાસ કરીને ફિક્સ ડયુટી સંબંધિત લેખ જે ઈ- ધરા માં નોધ સાથે રજૂ થતા હોય છે તેવા લેખોમાં આવતીકાલે નોટીફિકેશન ની વિગતે ની રકમના લેખો જ રજૂ થાય તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન સરકારી કચેરી ઓ માં વિવિધ કામો માટે રજૂ થતા સોગંદનામાં માં મિનિમમ ૫૦ ના દર ના સ્ટેમ્પ પેપર પર જ થશે અન્ય ડોક્યુમેન્ટ કરાર સમતી લેખ એગ્રીમેન્ટ ૧૦૦ થી લઈ ૩૦૦ રૂપિયા ના સ્ટેમ્પ પેપર પર જ થશે સર નિરીક્ષક નોંધણી કચેરી ગાંધીનગર દ્વારા સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ના સુધારેલ દરો નો કાલ થી રાજ્યભર માં અમલ શરૂ.
Trending
- Lookback 2024 sports: વર્ષ દરમિયાન આ 5 મોટી સિદ્ધિઓ ભારતે મેળવી
- સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ‘પીએમ આવાસ યોજના’ના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયા
- સુરત: કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ
- વલસાડ: રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ
- સુરત: “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- સુરત: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન
- સુરત: રિટાયર્ડ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ આચરી 1 કરોડ પડાવનારા 2 સાયબર ગઠીયા ઝડપાયા
- CM ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ-લોન્ચીંગ કરશે