શ્રાવણ માસમાં ૧૨ જ્યોર્તિલિંગના દર્શનનું વિશેષ મહત્વ; દર્શન માત્રથી જીવને શિવની પ્રાપ્તી થાય છે
“ૐ: નમ શિવાયના નાદથી ગુજશે આજી શિવ મંદિરો કારણ પ્રારંભ થશે આજી શ્રાવણ માસનો. ભક્તો થશે શિત્ત ભક્તિમાં લીન કારણ આજી લાગશે જાણે સાક્ષાત આવ્યા ધરા પર શિવજી. આ કોઈ ત્યોહાર નથી કોઈ ઉત્સવ નીથીપણ છે માત્ર શિવભક્તિ અને આસનો અનેરો પર્વ કારણ આ છે શ્રાવણ માસ ઈતિહાસમાં અને પુરાણોમાં જો જોવામાં આવે તો આ પર્વની ઉજવણી અમૃતમંન જ્યારે સરજાયુ હતું ત્યારે તેમાંથી અનેક દ્રવ્યો બહાર આવ્યા હતા. સમગ્ર બ્રહ્માંડ જાણે તપી ગયું હોય તેવું લાગતું હતું ત્યારે આ દ્રવ્યોમાનું એક દ્રવ્ય એ વિષ બહાર આવ્યું હતું ત્યારે મહાદેવ એ પણ આ ગરમી ન સહન કરી શકતા હોવાથી જ્યારે બ્રહ્માંડ જોયું ત્યારે તેઓ વિષ પોતાના કંઠમાં ઉતારી દીધું કારણ તેવો આ બ્રહ્માંડને બચાવવા માગતા હતા અને સાક્ષાત દેવ હોવા છતાં તેઓએઆ ગરમી સહન કરી અને વિષ પોતાના ગળામાં ધારણ કરી લીધું. આ તપ જોતા જ સમગ્ર દેવી-દેવતાઓ પ્રસન્ન યાઅને ભગવાન શિવને રીઝાવવા માટષ તેના પર ગંગા અભિષેક, રૂદ્રાઅભિષેક અને જળાભિષેક કરવાનો પ્રારંભ કર્યો ત્યારી યો પ્રારંભ શ્રાવણ માસનો. એવું પણ માનવામાં આવે છે કે શ્રાવણ માસમાં પ્રકૃતિના દરેક તત્ત્વો પોતાની પ્યાસ બુજાવા શ્રાવણ માસના વરસાદની રાહ જોવે છે. જેથી તે તેની તરસ છુપાવી શકે. આ માસના દરેક દિવસ એક નવી ઈચ્છાપુરતીનો જીવનમાં પ્રારંભ શિવભક્તિ વડે થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ માસની દરેક તીથી કોઈપણ રીતે કોઈપણ ઈશ્વરરથી જોડાયેલ હોય છે. શ્રાવણ માસમાં દરેક ભક્ત ઉપવાસ અને ભક્તિથી ભગવાન શિવને રીઝાવે છે અને તેની મનોકામના પુરી થાય તેવી ભગવાન શિવને ર્પ્રાના કરે છે. દેવોના દેવ મહાદેવના અનેક નામ અને સ્વરૂપ છે. જે આ માસમાં પૂજાય છે. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ, શંભુ એટલે આનંદ સ્વરૂપ, વિષ્ણુ વલ્લભ એટલે વિષ્ણુ ભગવાનના પ્રિય, ત્રિલોકેશ એટલે ત્રણેય લોકના સ્વામી, ગંગાધર એટલે જટામાં જે ગંગા ધારણ કરે, વિશ્વેશ્વર એટલે વિશ્વાસનાા ઈશ્ર્વર અને મૃત્યુંજય એટલે મૃત્યુને પણ જીતવાવાળા ઈશ્ર્વર. શ્રાવણ માસમાં ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ ભગવાન શિવની આરાધનાી થાય છે. એવું માનવામાં આવે છે. સો જ બાર જયોર્તિલિંગના દર્શન કરવાથી જીવનમાં મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તી થાય છે અને જીવનના દરેક સંકટ દૂર થાય છે. જયોર્તિલિંગ એટલે જ્યાં સ્વયંભૂ ભગવાન શિવ પ્રગટ યા હોય તેનો સાર્ક્ષાત્કાર દર્શન થાય. જ્યોર્તિલિંગના દર્શની ભક્તોના બધા પાપ દૂર થાય છે અને બધી કામનાઓ પૂર્ણ થાય છે અને ભક્તોના હૃદયમાંઅને મનમાં માત્ર શિવભક્તિનું નામ સ્મરણ યા કરે છે. મહત્વનું છે કે, સૌપ્રમ જયોર્તિલિંગ સોમનાનું જે ગુજરાતમાં આવેલું છે બીજુ મલ્લિકાર્જૂનનું છે જે આંધ્રપ્રદેશમાં આવેલ છે. ત્રીજું મહાકાલેશ્ર્વર છે જે મધ્યપ્રદેશમાં આવેલું છે. ચોથુ ઓમકારેશ્ર્વર છે જે મધ્યપ્રદેશમાં આવેલું છે. પાંચમું કેદારના છે જે ઉત્તરાખંડમાં આવેલ છે. છઠ્ઠુ ભીમાશંકર છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. સાતમું કાશીવિશ્ર્વના છે જે ઉત્તરપ્રદેશમાં આવેલું છે. આઠમું ત્ર્યંબકેશ્ર્વર છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. નવમું નાગેશ્ર્વર છે જે ગુજરાતમાં આવેલું છે. દસમું બૈધ્યના છે જે ઝારખંડમાં આવેલું છે. અગિયારમું રામેશ્ર્વર છે જે તામિલનાડુમાં આવેલું છે અને બારમું જયોર્તિલિંગ ગીરીશનેશ્ર્વર જે મહારાષ્ટ્રમાં આવેલું છે. આી જ શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ બાર જયોર્તિલિંગના દર્શન જીવનમાં એકવાર તાં જીવન પાપ મુક્ત અને ધન્યતાી અનુભૂતિ ભક્તો કરે છે. આી શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવની આરાધના સો જળશભિષેક કરે છે અને પોતાના જીવનનું અમૃત મેળવી શકે છે સો જ મનોકામનાી પૂર્તિ તી હોય તેવી ભક્તો અંતર મની અનુભૂતિ કરે છે. આી શ્રાવણ માસ જીવનમાં એક અનેરુ મહત્વ ધરાવે છે અને એ પણ શીખવે છે કે જો શિવ એ પણ તપશ્ર્ચર્યા કરવી પડે તો જીવનમાં મનુષ્યને પાપ રહીત રહેવું હોય તો ભક્ત અને આસનો માર્ગ તપ કી પ્રાપ્ત ાય અને ઈશ્ર્વરનો સાક્ષાતકાર જીવનમાં થાય છે.