પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની આગેવાનીમાં સમાજના અગ્રણીઓ-યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ; લઘુમહંત વિજયબાપુ ગૂરૂ જીવરાજબાપુ (સતાધાર) તથા હસુબાપુ ગૂરૂ ગોકળબાપુ (સાવરકુંડલા) ખાસ ઉપસ્થિત રહેશે
ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા હર હંમેશ વિવિધ પ્રકારની સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. સમગ્ર વર્ષ દરમ્યાન જ્ઞાતિના લોકો વધુને વધુ એકબીજા સાથે હળી મળી સંગઠીત બને તે માટે આવા પ્રકારના આયોજનો થતા હોય છે. સમાજમાં શિક્ષણનું વ્યાપ વધે તથા સમાજના વિદ્યાર્થી ભાઈઓબ હેનોને ભણતર પ્રત્યે વધારે રૂચિ રહે અને તેઓને પ્રોત્સાહન મળી રહેતે હેતુથી આ વર્ષે પણ જ્ઞાતિ સમસ્તના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ તથા સંપૂર્ણ વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ તા.૨.૮.૧૯, શુક્રવાર બપોરે ૨ વાગ્યાના બદલે બપોરે ૩ વાગ્યાનું આયોજન પ્રમુખ સ્વામી સભાગૃહ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે કરવામાં આવેલ છે.
આ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરૂ પાડશે. તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેબીનેટ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા તેમજ સમાજ કલ્યાણ ખાતના કેબીનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, પ્રભારી મહિલા મોરચો અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય વેજલપુર અમદાવાદના કિશોરભાઈ ચૌહાણ, પૂર્વ મેયર, ગોવિંદભાઈ સોલંકી, રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી, ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈરૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ડે. મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટે. કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, કિશોરભાઈ બી.પરમાર, હિંમતભાઈ ડી. રાઠોડ, રાજુભાઈ ધ્રુવ, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, વગેરે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં મુખ્ય આમંત્રીત સંત તરીકે વિજયબાપુ ગૂરૂ જીવરાજબાપુ (સતાધાર) અને હસુબાપુ ગૂરૂ ગોકળબાપુ (સાવરકુંડલા) સમારોહમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતભરમાંથી તેમજ મહારાષ્ટ્રમાંથી મુંબઈ-પૂના સહિતના ગુ.ક્ષ.કડિયા સમાજના પ્રમુખ તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા સમગ્ર દેશ ભરમાં કડિયા સમાજનું સામાજીક અને શૈક્ષણીક રીતે ઉથાન થાય તેમજ સમાજ શિક્ષીત અને દીક્ષીત તેમજ સંગઠીત બની રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં સમગ્ર સમાજનું સામાજીક રાજકીય અને આર્થિક ઉત્થાન થાય તે બાબતે હર હંમેશ રીતે પાછલા ઘણા વર્ષોથી પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની રાહબરીમાં આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજનો કરવામાં આવી રહ્યું છે. તે કડિમાં આગામી તા.૨.૮.૧૯ શુક્રવાર બપોરે ૨ (બે) કલાકના બદલે બપોરે ૩ કલાકે (ત્રણ) કરેલ છે. પ્રમુખ સ્વામિ સભાગૃહ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, રાજકોટ ખાતે આ ભવ્યાતિ ભવ્ય સમારોહ યોજાઈ રહ્યો છે.
કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓ કે જેઓ ધો.૧ થી શરૂ કરીને ગ્રેજયુએટ તેમજ પોસ્ટ ગ્રેજયુએટ સુધીમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમાકે આવતા હોય તેઓ દરેક વિદ્યાર્થી દિકરા દિકરીઓને વિશેષ શિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવશે. અંગ્રેજી તથા ગુજરાતી મીડીયમના વિદ્યાર્થીઓને દરેકને પ્રથમ બીજા અને ત્રીજા ક્રમાંકને વિશેષ શીલ્ડ આપવાનું નકકી કરવામાં આવેલ છે. આ ઉપરાંત જ્ઞાતિનાં વિદ્યાર્થીઓ કે જે વિવિધ ક્ષેત્રમાં જેવી કે કલા, સંસ્કૃતિ, નાટય, અભીનય, સંગીત, યોગ વગેરેમાં વિશિષ્ટ સફળતા મેળવેલ હોય તેઓનો એક સાંસ્કૃતીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેઓને પણ જ્ઞાતિ આગેવાનો દ્વારા સન્માનીત કરવામાં આવશે.
આ મેગા સરસ્વતી સન્માન સમારંભમાં સમગ્ર ગુજરાતમાંથી આગેવાન તેમજ રાજકોટ શહેરમાંથી હજારો જ્ઞાતિ બંધુઓ હાજર રહેવાના હોય આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. સમારંભમાં સમગ્ર ગુજરાતમાંથી આમંત્રીત મહેમાનો કડિયા સમાજના જિલ્લા કક્ષા સુધીના પ્રમુખો ઉપસ્થિત રહેશે. જેમાં જગમોહનભાઈ કે. સોલંકી, ઉપપ્રમુખ ઓલ ઈન્ડીયા, છગનભાઈ લાલજીભાઈ રાઠોડ પ્રમુખ હાલાર વિભાગ, મોટીનાત, ધીરૂભાઈ નારણભાઈ ગોહેલ, પ્રમુખ જુનાગઢ, યશવંતભાઈ નરસીભાઈ ધનાણી પ્રમુખ, નવસારી, પ્રવિણભાઈ એમ. સાપરીયા પ્રમુખ અમરેલી, સુરત, કાનજીભાઈ એન. વાઘેલા પ્રમુખ સુરત, રાજુભાઈ ઉકાભાઈ ચોટલીયા પ્રમુખ કતારગામ , સુરત, સુરેશભાઈ ભીમજીભાઈ મનાણી પ્રમુખ કામરેજ, સુરત, રમેશભાઈ જીવરાજભાઈ યાદવ પ્રમુખ શ્યામધામ મંદિર, કામરેજ રોડ સુરત, વાલજીભાઈ ડી. ગાંગાણી, પ્રમુખ અમદાવાદ, નિલેશભાઈ બાબુભાઈ ચૌહાણ, પ્રમુખ બાપુનગર, કમલેશભાઈ બાબુભાઈ ચૌહાણ, અમદાવાદ, મનુભાઈ હરીભાઈ ગેડીયા પ્રમુખ, શ્યામદામ મંદિર, ગોતા, અમદાવાદ, મનસુખભાઈ જી. મકવાણા પ્રમુખ વડોદરા,કાંતીલાલ આર. ચૌહાણ પ્રમુખ કાંદીવલી મુંબઈ, જગદીશભાઈ હરજીભાઈ સોલંકી પ્રમુખ મીરાભાયંદર, મુંબઈ, બાબુભાઈ ટાંક પ્રમુખ શ્યામધામ, જૂનાગઢ ડો. પીયુષભાઈ ટાંક, જૂનાગઢ, કાંતીભાઈ ચોટલીયા, અંકલેશ્ર્વર મગનભાઈ શામતભાઈ પરમાર સુરત, જાદવજીભાઈ રાઘવાણી પ્રમુખ, જામનગર, અશોકભાઈ, એલ.રાઠોડ પ્રમુખ ગોંડલ, હરીકૃષ્ણભાઈ ધરમશીભાઈ વરૂ પ્રમુખ કોસંબા, રમેશભાઈ આર. મેવાડા પ્રમુખ ભાવનગર, કિશોરભાઈ મારૂ પ્રમુખ જેતપૂર, જયસુખભાઈ સાપરીયા પ્રમુખ ગાંધીનગર, પરેશભાઈ મણીલાલ ટાંક પ્રમુખ અંકલેશ્ર્વર, ભરતભાઈ કનૈયાલાલ ટાંક પ્રમુખ અમરેલી, મનજીભાઈ લાડવા, કેશોદ, ગોપાલભાઈ ગોહિલ, બીલીમોરા પ્રવિણભાઈ આર. કાચા, વેરાવળ સોમનાથ પરેશભાઈ નાથાલાલ દિવેચા બારડોલી, રાજુભાઈ ધનજીભાઈ લાડવા રાજુલા, રાજુભાઈ કાનજીભાઈયાદવ, ધોરાજી, કલ્પેશભાઈ અશોકભાઈ ગોહેલ મોરબી, ભારતીબેન નરસિંહભાઈ સોલંકી, મહિલા મંડળ, નગીનભાઈ ખોલીયા, ધ્રાંગધ્રા ધીરૂભાઈ ચાંડીગરા,ચલાળા,ક જનકભાઈ ધીરજલાલ સાપરીયા વાપી, પરેશભાઈ બાબુભાઈ ચોટલીયા બીલીમોરા,, ડો દિનેભાઈ એમ. સોલંકી ત.લ.સ.સ.સ.ત મેડીકલ એસોસીએશન જ્ઞાતિના પ્રમુખ હોદેદારો આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. તથા રાજકીય ક્ષેત્રનાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહે તેવું આયોજન થઈ રહ્યું છે.
તેમજ સમાજના પ્રિન્ટ, ઈલે. મીડીયાના મુખ્ય પ્રતનિધિઓ મગનભાઈ ગાંગાણી, મુંબઈ પ્રણેતા, ઠઠઠ ઊંફમશુફ તફળફષ ભજ્ઞળ કિશોરભાઈ મારૂ કે.ટી.વી. ન્યુઝ ચેનલ, રાજકોટ ઘનશ્યામભાઈ કાચા, કેમેરામેન ઈટીવી ગુજરાતી ન્યુઝ ચેનલ રાજકોટ, દિનેશભાઈ જાવીયા ન્યુઝ નાઈન ચેનલ , રાજકોટ હિતેષભાઈ રાઠોડ ૭ ન્યુઝગુજરાતી ચેનલ, રાજકોટ ધિરેનભાઈ રાઠોડ ૭ ન્યુઝ કેમેરામેન, રાજકોટ, પલ્કીનભાઈ કાચા રેડીયો સીટી રાજકોટ, નિશુભાઈ કાચા ફોટોગ્રાફર ફૂલછાબ, પ્રેસ, રાજકોટ, આનંદભાઈ જાવીયા ફોટોગ્રાફર મુખ્ય સમાચાર, રાજકોટ, અરવિંદભાઈ વાઘેલા રીપોર્ટર સાંજ સમાચાર, રાજકોટ, પરાગભાઈ સોલંકી કડીયા સમાચાર, રાજકોટ, શરદભાઈ ભરડવા આઈસીબીઆઈ ન્યુઝ જેતપૂર, કશ્યપભાઈ મહેશભાઈ રાઠોડ પ્રેસ રીપોર્ટર જામનગર, સુનીલભાઈ મનાણી ધબકાર દૈનીક સુરત, મગનભાઈ મકવાણા કડોદરા, સુરત, ધીરૂભાઈ ટાંક જૂનાગઢ, દેવાંગભાઈ ટાંક, જૂનાગઢ, મિતેષભાઈ પરમાર વેરાવળ સોમનાથ, જગદીશભાઈ રાઠોડ ઉપલેટા, ચિરાગભાઈ ચોટલીયા ફોટોગ્રાફર ગુજરાત સમાચાર, દિપકભાઈ સોલંકી એડીટર મુખ્ય સમાચાર રાજકોટ, હરેશભાઈ ટાંક પ્રેસ રીપોર્ટર અમરેલી, ધમિષ્ટાબેન હરેશભાઈ ટાંક પ્રેસ રીપોર્ટર અમરેલી વગેરે પણ ઉપસ્થિત રહેશે.
રાજકીય આગેવાનોમાં શીલ્પાબેન દિનેશભાઈ જાવીયા કોર્પોરેટર, રાજકોટ, જયાબેન જેન્તીભાઈ ટાંક, કોર્પોરેટર રાજકોટ, ધીરૂભાઈ નારણભાઈ ગોહિલ કોર્પોરેટર, જૂનાગઢ, ભાનુબેન ગોરધનભાઈ ટાંકા કોર્પોરેટર જૂનાગઢ, કંચનબેન અશ્ર્વીનભાઈ અશ્ર્વીનભાઈ જાદવ કોર્પોરેટર જૂનાગઢ, ધર્મેન્દ્રભાઈ હીરાભાઈ ચૌહાણ, કોર્પોરેટર, સાવરકુંડલા, વિલાસબેન રાજુભાઈ પરમાર કોર્પોરેટર, સાવરકુંડલા, કેશુભાઈ મૂળજીભાઈલાડવા કોર્પોરેટર સાવરકુંડલા, રિધ્ધીબેન પ્રકાશભાઈ ગેડીયા, કોર્પોરેટર, સાવરકુંડલા, રીટાબેન કૌશીકભાઈ ટાંક, કોર્પોરેટર, અમરેલી, નટુભાઈ કાનજીભાઈ રાઠોડ, કોર્પોરેટર જામનગર, હસમુખભાઈ એન. રાઠોડ વાઈસ ચેરમેન જોડીયાએ પી.એમ.સી. તુપ્તીબેન સાપરા કો. ક્ધવીનર આઈટીએસએમ મહિલા મોરચો, સમીરભાઈ મોરવાડીયા સહમંત્રી વિશ્ર્વ હિન્દુ પરિષદ જૂનાગઢ, હાર્દિકભાઈ ચોટલીયા મંત્રી બક્ષીપંચ મોરચો, વેજલપૂર અમદાવાદ, હાર્દિકભાઈ કાચા ક્ધવીનર આઈટીસેલ, વંથલી શહેર ભાજપ કલ્પેશભાઈ નારણભાઈ કાચા કારોબારી સદસ્ય મોરબી, શહેર ભાજપ હિતેષભાઈ જે. પરમાર મંત્રી અમદાવાદ શહેર ભાજપ બક્ષીપંચમોરચો, કિશોરભાઈ મોહનભાઈ ટાંક ઉપપ્રમુખ વાપી નોટીફાઈડ એરીયા, બક્ષીપંચ મોરચો ભાજપ, કમલેશભાઈ સોલંકી ક્ધવીનર આઈટીસેલ અમરેલી શહેર ભાજપ વર્ષાબેન મહેશભાઈ ટાંક ઉપપ્રમુખ શહેર ભાજપ સંગઠન ધ્રાંગધ્રા મહેશભાઈ રામજીભાઈ ટાંક પ્રમુખ શહેર ભાજપ બક્ષીપંચ મોરચો ધ્રાંગધ્રા ઉપસ્થિત રહેશે.
રાજકોટ કડિયા જ્ઞાતિ સમસ્તના આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા માટે હર હંમેશ તૈયાર રહેતા એવા સમાજના દાતાઓ સમાજ શ્રેષ્ઠીઓ સર્વ આપાગીગાનો ઓટલો, મોલડી મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ, અશોકભાઈ નરેન્દ્રભાઈ સોલંકી, જ્ઞાનેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ સોલંકી શ્યામવાડી ટ્રસ્ટ રાજકોટ, ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ વિદ્યાર્થી મંડળ રાજકોટ, શ્યામ ગ્રુપ અમદાવાદ, વિનોદભાઈ બી. ચૌહાણ અમદાવાદ, નિલેશભાઈ બી. ચૌહાણ અમદાવાદ, કમલેશભાઈ બી. ચૌહાણ અમદાવાદ, જયસુખભાઈ ધીરજલાલ ચોટલીયા, શ્યામ મંદિર સમિતિ, રાજકોટડ્રીમ હિલ્સ હેમરાજભાઈ દેવશીભાઈ કાચા, વિરેનભાઈ કાચા, મોહિતભાઈ કાચા, પ્રવિણભાઈ ચોટલીયા અમદાવાદ, ભીમજીભાઈ દેવજીભાઈ ટાંક બોડકા દુબઈ, નટુભાઈ શામજીભાઈ ગોહિલ ગોવા, શ્યામલ ઉપવન પરેશભાઈ એન. ગોહેલ શાંતિલાલ કેશવજીભાઈ ચોટલીયા રાજકોટ, ઉષ્માબેન એસ. પરમાર, રત્નાબેન ડી. રાઠોડ, પ્રશાંતભાઈ આર. મકવાણા, બોમ્બે કંગન સ્ટોર્સ જીતેન્દ્રભાઈ પી. ચોટલીયા, જીવરાજ ડેવલોપર્સ, નરેન્દ્રભાઈ એન. રાઠોડ પાર્થ ઈમેજીંગ સેન્ટર ડો.બી.એ. સોલંકી, સવાણી કોર્પોરેશન નરસિંહભાઈ એમ. સવાણી, મુકેશભાઈ એન. સવાણી, મહેન્દ્રભાઈ એન. સવાણી,પ્રકાશભાઈ એન. સવાણી, કેયુરેટ બીલ્ડ કોન, આશિષભાઈ ટાંક, સંદીપભાઈ ટાંક ડો. પંકજ પી. રાઠોડ, હેલ્થ ઓફીસર રા.મ્યુ.કો. અમૃતભાઈ નરશીભાઈ વાઘેલા, હ. વિકાસભાઈ અમૃતભાઈ વાઘેલા, ડી.પી. રાઠોડ પ્રમુખ ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિ વિદ્યાર્થી મંડળ, રાજકોટ, સહજાનંદ મારબલ, જયંતિભાઈ કાચા, દિપકભાઈ કાચા, પાર્થ વિદ્યાલય પાર્થ હાર્ડવેર, ચેતનભાઈ એમ.ટાંક, કમલેશભાઈ સી. સોલંકી જયંતભાઈ વી. ગાંગાણી એડવોકેટ એન્ડ નોટરી તેજશભાઈ જે. ગાંગાણી ડો. ભાવેશભાઈ જે. ગાંગાણી, વિશાળ યુવા ગ્રુપહ.માવજીભાઈ અજાગીયા, રાજકોટ ભગવાનજીભાઈ સોલંકી સુરત, વિનોદભાઈ ભવાનભાઈ પરમાર સુરત, મનાણી લો ફર્મ મહેશભાઈ એમ. મનાણી, ચિરાગભાઈ એમ.મનાણી, જયભાઈ એમ. મનાણી, સરગમ ફૂડ ચેતનભાઈ સાપરીયા, નરેન્દ્રભાઈ સાપરીયા, હસમુખભાઈ ડી. ગોહેલ એડવોકેટ એન્ડ નોટરી જયંતીલાલ કે. ટાંક, અંકીતભાઈ જે. ટાંક એડવોકેટ ધર્મેશભાઈ બી. લાડવા એડવોકેટ પરેશભાઈ વી. મારૂ એડવોકેટ બીપીનભાઈ એચ. ટાંક એડવોકેટ ભરતભાઈ બી. રાઠોડ એડવોકેટ,જગદીશભાઈ વી. ચોટલીયા, એડવોકેટ જનની હોસ્પિટલ ડો. સંદિપ મારૂ, ડો. અશોક એમ. રાઠોડ, ફીઝીશ્યન એન્ડ સર્જન, ડો. મારૂ ફ્રેકચર એન્ડ ઓર્થોપેડીક હોસ્પિટલ, ડો. મહેશભાઈ પી. મારૂ રોકડીયા ક્ધસ્લ્ટીંગ સીવીલ એનજીનીયર્સ શાંતિલલ પી. વરૂ રીતેશભાઈ એસ. વરૂ નિરવભાઈ એસ. વરૂ, રંગોલી ફર્નિચર, મનુભાઈ મારૂ, રામ ઈમ્પેક્ષ અભિષેકભાઈ ટાંક, રાજેશભાઈ ટાંક, શ્રીજી લેન્ડ પ્લાનર ધવલભાઈ સોલંકી હિન્દુસ્તાન કન્ટ્રક્શન લીફટ રાકેશભાઈ ગાંગાણી, કેસીનેકસ મોબાઈલ એસેસરીઝ સ્ટોર, કષ્ટભંજન ક્ધસ્ટ્રકશન એન્ડ ડેવલોપર્સ, પ્રકાશભાઈ એમ. ગાંગાણી, ન્યુ સહજાનંદ મારબલ એન્ડ મોઝેક, પ્રવિણભાઈ કાચા, જયશ્રક્ષ હરી આર્ટ મારબલ, પ્રેમજીભાઈ તથા હસુભાઈ, રાજુભાઈ સાપરીયા, રાયજી મારબ, કાંતીલાલ ચાવડા, દુલભર્જીભાઈ ચાવડા, સમર્થ ક્ધસલ્ટન્સી, ભાવીકભાઈ વાઘેલા, પ્રકાશભાઈ વાઘેલા, પ્રવિણભાઈ ટી. મારૂ, પૂર્વ કોર્પોરેટર રા.મ્યુ. કો. આર.પી. એન્ટરપ્રાઈઝ સાગરભાઈ પરમાર, જશ્મીનભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ દેવશીભાઈ કુકડીયા, બોડકા, જયાબેન જયંતિલાલ ટાંક કોર્પોરેટર રા.મ્યુ.કો. શિલ્પાબેન જાવીયા કોર્પોરેટર રા.મ્યુ.કો. દિનેશભાઈ જાવીયા ચેનલ હેડ ન્યુઝ ૯, ગાંધીનગર, દેવાંશી સ્ટીલ સંજયભાઈ, રીલાયન્સ સેલ્સ કોર્પોરેશન, દિલીપભાઈ સોલંકી મંથનભાઈ સોલંકી, નિલકંઠ મારબલ, વિપુલભાઈ મકવાણા, ધર્મેશભાઈ મકવાણા, હર્ષભાઈ ખોલીયા, વાત્સલ્ય કલાસીસ, જયદીપભાઈ કાચા, આસ્થા ડેવલોપર્સ દિલીપભાઈ કુંવરજીભાઈ મારૂ, નારણભાઈ આર. રાઠોડ ગોરધનભાઈ એમ. જાવીયા, બ્રિજેશભાઈ જે.કાચા હસમુખભાઈ એસ. સાપરીયા, વજુભાઈ આર. સાપરીયા, દિપકભાઈ એસ. સાપરીયા, જે.જી. ચૌહાણ, એડવોકેટ નારણભાઈ રતનશીભાઈ રાઠોડ, મુકેશભાઈ રતનશીભાઈ રાઠોડ, દિલીપભાઈ વી. ગાંગાણી એડવોકેટ એન્ડ નોટરી પ્રશાંતભાઈ આર. મકવણા, પ્રીયા ટાઈલ્સ એન્ડ સેનેટરીવેર્સ, મારૂતી હાઈટ્સ અજયભાઈ કાચા, નારાયણ કિલનીક ડો. કેતન એમ. કાચા, શ્રીજી સ્ટીલ, દિપકભાઈ ચોટલીયા ભકિત સ્ટીલ કલ્પેશભાઈ ચોટલીયા, મનસુખભાઈ વી. ટાંક, કરશનભાઈ ગાંગાણી જે.કે. કિરીટભાઈ રાઠોડ પ્રવિણભાઈ રાઠોડ, હરી કલર્સ વિશાલભાઈ મકવાણા, વશરામભાઈ મકવાણા, ભગવાનજીભાઈ પરસોતમભાઈ ચાવડા, વલ્લભભાઈ બાબુભાઈ ટાંક, વેરાવળ વિશાલભાઈ નાનજીભાઈ ગાંગાણી, જયસુખભાઈ બી. ચોટલીયા, ભકિત હોલ નર્મદાબેન મનસુખભાઈ કાચા, હ. દિલીપભાઈ એમ. કાચા હરસુખભાઈ પી. ચોટલીયા, સંદીપભાઈ એચ. ચોટલીયા, પ્રકાશભાઈ વાલજીભાઈ સાપરીયા, જીતેશભાઈ પ્રકાશભાઈ સાપરીયા, એ.એન. ચોટલીયા એન્ડ એસોસીએટસઅંકિત એન. ચોટલીયા, દિવ્યમ હોલીડેઝ બેસ્ટ ઓપ્ટીક અતુલભાઈ વાઘેલા, રાધે ડેન્ટલ કલીનીક એન્ડ ઈમ્પ્લાન્ટ સેન્ટર, ડો. બ્રિજેશ રાઠોડ હરી સાઉન્ડ એન્ડ ડી.જે. ડી.જે. હસુભાઈ, મહાપુજા ક્ધસ્ટ્રકશનનંદલાલભાઈ ચાવડા, જલારમા બાંધકામ બિલ્ડર્સ તેમજ કોન્ટ્રાકટર મહેશભાઈ ખોલીયા, નિપુલભાઈ ખોલીયા, છગનભાઈ કેશવજીભાઈ કાચા, ચેતનભાઈ સી. કાચા, રશ્મીનભાઈસી. કાચા, ડો. હેમંતભાઈ સાગર (કાચા), કેતનભાઈ પી. મકવાણા (આર્કિટેકટ) રમણીકભાઈ પરસોતમભાઈ રાઠોડ, સતાધાર યુવા ગ્રુપ રાજકોટ, વિશાલભાઈ દિલીપભાઈ ચોટલીયા, વસંતભાઈ કુંવરજીભાઈ સાપરીયા ૐ ક્ધસ્ટ્રકશન દિલીપભાઈ પરમાર કલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ પરમાર, ધવલભાઈ ખોલીયા, ઘનશ્યામ સાયકલ એન્ડ ટોયઝ રાજેશભાઈ ટાંક, વસંતભાઈ ગાંગાણી વિગેરે દાતાઓ તેમજ સમાજ શ્રેષ્ટીઓનો આ તકે ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા સમાજના દરેક કાર્યકર્તાઓનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ છે. તેમજ આ કાર્યક્રમમં સમગ્ર સમાજના સમગ્ર લોકોને પધારવા માટેનું હૃદયપૂર્વક જાહેર આમંત્રણ આપવામા આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિ સમસ્ત દ્વારા સંચાલીત શ્યામવાડી, ટ્રસ્ટ, મોહન માંડણ વિદ્યાર્થી ભવન સમિતિ, સાંસ્કૃતિ તથા રમત ગમત સમિતિ, વિદ્યાર્થી મડળ સમિતિ, શ્યામ મંદિર સમિતિ તથા જ્ઞાતિ સમસ્તનાવિવિધ મંડળોનાં હોદેદારો તથા કારોબારી સભ્યો અને દરેક આગેવાનો તથા કાર્યકરો સખત જહેમત ઉઠાવી રહ્યા છે.