કોઠારીયા સોલ્વન્ટમાં ચારેય તરફ ચાર-ચાર ફૂટ ઉંડા ખાડાનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. દોઢ મહિના પહેલા કોઈ કારણોસર ખોદવામાં આવેલા આ ખાડા ચોમાસા દરમિયાન જોખમી બની જાય તેવી પરિસ્થિતિ છે. સ્થાનિકોની અનેક રજુઆતો છતા યોગ્ય પગલા લેવામાં આવતા નથી ગાઢ નિદ્રામાં પોઢેલા તંત્રના પાપે ખાડામાં કચરો કાદવ એકઠો થયો છે. જેના પરિણામે બાળકોની તબીયત લથડી રહી છે. આ મામલે યોગ્ય કરવાની માંગ ઉઠી છે
Trending
- મહારાષ્ટ્રમાં NDA સરકારને વધાવતું શેરબજાર
- Gandhidhamમાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
- અદાણી અમદાવાદ મેરેથોન 8મી આવૃત્તિ સાથે ઈતિહાસના પાનામાં જોડાઈ
- “ભૂતોએ મંદિર બનાવ્યું”, મનેન્દ્રગઢ ચિરમીરી ભરતપુરના રહસ્યમય શિવ મંદિરની વાર્તા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ