રાજકોટ જીલ્લાના ધોરાજી માં સતત ત્રીજાં દિવસે પણ મેઘરાજા ની મહેર જોવાં મળી હતી બે કલાક મા બે ઈચ કરતાં વરસાદ થયો હતો શહેર નાં પ્રવિણ ગરબી ચોક ચકલાં ચોક શાકમાર્કેટ જુના મારૂતિ નગર સહિત નાં વિસ્તારો પાણી ભરાયા મેઘરાજા એ નગરપાલિકા ની પ્રિમોનસુમ કામગીરી ની ખોલી દીધી પોલ પ્રવિણ ગરબી ચોક ખાતે તો જાણે સ્વિમીંગ પોલ જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી આખાં ચોક મા પાણી ભરાયા હતાં તો ધોરાજી પંથકમાં પડેલાં ભારે વરસાદ ને કારણે શફરા નદી બે કાંઠે વહી રહી હતી અને લોકો આ નજારો જોવાં માટે ઉમટી પડયા હતા તો આ ધોધમાર વરસાદ અને જોરદાર પવન ને લીધે શાકમાર્કેટ પાસે તથા પોસ્ટ ઓફિસ પાસે વર્ષો જુનું ઝાડ ઈકોકાર પર પડયું કોઈ સદ્દનસીબે જાનહાની થઇ નથી
ધોરાજી ના ખીજડાશેરી વિસતાર ના આલુબાપુ તાજીયા માતમ ખાતે આવેલ હઝરત મામદ શાહ પીરની દરગાહ ની દિવાલ ભારે વરશાદને લીધે દિવાલ ધરશય થઈ હોવાનુ જાણવા મળે છે.જોકે કોઈપણ જાતની સદ નશીબે જાનહની થયેલ નહી હોવાનુ પણ જાણવા મળેલ છે તો ધોરાજી પંથકમાં પડેલાં ભારે વરસાદ ને કારણે ધોરાજી નાં અમુક ઘરોમાં પાણી પણ ભરાયા હતાં સરકારી
ચોપડે આજનો વરસાદ ૫૫ મીમી તો કુલ ૨૪૬ મીમી વરસાદ નોંધાયો હતો