ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લેતા અમરેલી જીલ્લા ભાજપ ના આગેવાનો પ્રદેશ ભાજપ ડેલીગેટ ડો. ભરતભાઈ કાનાબાર , અમરેલી જીલ્લા યુવા ભાજપ પૂર્વ મહામંત્રી દિપકભાઈ વઘાસીયા, અમરેલી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ રામદેવસિંહ ગોહિલ, સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ વિજયસિંહ વાઘેલા, સાવરકુંડલા શહેર યુવા ભાજપ પ્રમુખ અરવિંદ મેવાડા નજરે ચડે છે.
Trending
- અમદાવાદ : કાંકરિયા કાર્નિવલ 2024 શરૂ, ટ્રાફિક એડવાઇઝરી જારી, જાણો વિગતો
- Lookback 2024: 2024ના સર્વશ્રેષ્ઠ સ્માર્ટફોન…
- ઓખા જેટી પર ક્રેઈન તૂટી પડતા એન્જિનિયર સહિત ત્રણના કરૂણ મોત
- કેન્સર ઉત્પન્ન કરતા 99 ટકા સેલનો ખાત્મો બોલાવવાનો વૈજ્ઞાનિકોએ રસ્તો શોધી કાઢ્યો
- ભાજપને ગત વર્ષની તુલનાએ ત્રણ ગણું વધુ રૂ.2244 કરોડ ફંડ મળ્યું
- જીએસટીએ 30 ‘વેપારીથી ખરીદનાર’ સુધીની ટેક્સચોરીની આઇટમો ઝડપી લીધી
- અમદાવાદ : કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, આ કલાકારો 7 દિવસ સુધી લોકોને મનોરંજન પૂરું પાડશે
- ઉ.ભારતમાં કાતિલ ઠંડીનું મોજું: શ્રીનગરમાં પારો માઇનસ 8 ડિગ્રી