ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા કચ્છનો બન્ની વિસ્તાર પશુપાલનમાં અગ્રેસર છે, તો સાથે સાથે હસ્તકળા માટે પણ પ્રખ્યાત છે. અહીં વસેલી મુસ્લિમ અને હિન્દુ મેઘવાળ જ્ઞાતિના લોકો વંશ પરંપરાગત આ કળાથી જોડાયેલા છે. સિણીયાડો ગામના 30 વર્ષીય માજીખાન મુતવા મડવર્કનો વારસાગત વ્યવસાય કરતો હતો. ધોરણ દસ પાસ માજીખાન ભુજની સંસ્થા ખમીરના પંકજ શાહના સંપર્કમાં આવ્યા અને મહત્વાકાંક્ષી યુવાન કઈ રીતે વધુ માર્કેટ મળે તેની સલાહ લેતા એમેઝોન ઇન્ડિયાના સેલર તરીકે એન્ટ્રી કરી.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો