ટાટા મોટર્સ પોતાના પોર્ટફોલિયોમાં નવી કોરોને સામેલ કરવાની તૈયારીમાં છે. આગામી વર્ષે કંપની નવું મોડેલ લોન્ચ કરશે. જે એક ખાસ પ્રકારની કાર છે. જેને રતન ટાટા તતસંસના ચેરમેન હતા ત્યારે તેમના કહવા પર બનાવમાં આવી છે. ટાટાના ખેવા પર 1 લિટર પેટ્રોલમાં 100 કિમીની માઇલેજ આપનારી આ કાર બનાવમાં આવી છે. આ કાર લૂકમાં ઘણી જ આકર્ષિત છે. અને તેમ ઘણા એડવાન્સ ફીચર છે. આ કારનું પ્લાનિંગ થઈ ગયું છે. આ કાર આ જ વર્ષે બજારમાં લોન્ચ થશે. …
એક રિપોર્ટ અનુશાર ટાટા મેગાપીક્સલ આ વર્ષે જ લોન્ચ થશે. કંપની તેના લોંચિંગ ની એચએએલ તૈયારી કરી રહી છે. આ કારની કિમત 5થી 6 લાખ રૂપિયાની વચ્ચે હશે. આ એક લિથિયમ આયન ફોરફેટ બેટરી અને ચાલતી કર્મા રિચાર્જ કરવા માટે પેટ્રોલ એન્જિંગ જનરેટર લગાવાવમાં આવ્યું છે.