સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા તેમના વિરાટ વ્યક્તિત્વને છાજે તેવી તેમની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમાં કરવામાં આવ્યું છે.આજે સવારે ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ શ્રી જે.પી.નડડાજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાજપાના કાર્યકરોએ તેમનું સ્વાગત-અભિવાદન કર્યું હતું.આ મુલાકાત દરમિયાન તેમની સાથે રાષ્ટ્રોય સહ-સંગઠન મહામંત્રી વી.સતીશજી,પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી,પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર,રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,સાંસદઓ,ધારાસભ્યઓ તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- અમદાવાદથી વડનગર વિકેન્ડમાં ગુજરાતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTCનું આ સસ્તું ટૂર પેકેજ બુક કરો
- “સન્ની પાજી દા ઢાબા” ખાતે મોડી રાત્રે છરીઓ ઉડી
- ઇન્ડીયન મેડિકલ એસો.ને મેમ્બરશીપ ડ્રાઇવ માટે એવોર્ડ એનાયત
- શા માટે પુરુષો ઢીંચકી છોકરીઓ તરફ વધુ આકર્ષાય છે જાણો તેનું વૈજ્ઞાનિક કારણ
- ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળી થી છલકાયુ: 1 લાખથી વધુ ડુંગળીના કટ્ટાની આવક
- Sabarkantha : પ્રાંતિજના નાનીભાગોળમાં વિજકરંટ લાગતા 9 વર્ષની બાળકીનુ મો*ત
- સ્વામીનારાયણ સંપ્રદાયે ગુરૂકુલ પ્રણાલી થકી ભારતીય ઋષિ સંસ્કૃતિને જાળવી: ભુપેન્દ્ર પટેલ
- 24 વર્ષ પહેલાં કાંતીલાલ પટેલની તરફેણમાં થયેલ રૈયાની 200 એકર જમીનની ડીક્રી રદ કરવા પાળ દરબારે કરેલ દાવો કોર્ટે રદ કર્યો